Last Update : 21-April-2012, Saturday

 

અમેરિકાઃપટેલ યુવતીએ પતિને જીવતો સળગાવ્યો

-ગુજરાતી યુવતી શ્રીયા પટેલ જેલમાં

પતિને ગરમ તેલથી માલિશ કરી આપવાનું કહીને એના પર ગેસોલિન છાંટીને એને જીવતો જલાવી દેવાના પ્રયાસ બદલ એક ગુજરાતી પટેલ યુવતી શ્રીયા બિમાન પટેલને ટ્રેવિસ કાઉન્ટી જેલમાં મોકલવામાં આવી હતી.
ટેક્સાસના ઓસ્ટિન વિસ્તારની પોલીસે કહ્યું હતું કે સોમવારે રાત્રે એક પારિવારિક ઝઘડાનો ફોન આવતાં પોલીસ ટુકડી નોર્થ ઓસ્ટિનના એક એપાર્ટમેન્ટમાં પહોંચી ત્યારે જોયું કે ૨૯ વરસનો એક યુવાન નગ્નાવસ્થામાં ભોંય પર પડ્યો પડ્યો બળી રહ્યો હતો અને મદદ માટે ચીસો પાડતો હતો.

Read More...

જામનગરમાં ભર ઉનાળે રોગચાળો:કમળાના 50 કેસ

- દુષિત પાણીના કારણે રોગચાળો થયો

જામનગરમાં ભર ઉનાળે રોગચાળો ફાટી નીકળ્યો છે. જેમાં ખાસ કરીને જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ૫૦ જેટલી વ્યકિત કામળાના રોગચાળામાં સપડાઇ છે. આ અંગે જામનગર નગર પાલીકા તંત્રના જણાવ્યા મુજબ દુષિત પાણી પીવાના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે.
જામનગરમાં છેલ્લા પંદર દિવસથી લોકો રોગચાળમાં સપડાઇ રહ્યા છે. જેમાં ખાસ કરીને સાધના કોલોનીમાં કમળાના રોગચાળામાં ૫૦-થી વધુ લોકો સપડાયા છે.

Read More...

જાહેરમાં જુગાર રમાડતા નરેન્દ્ર મોદીની ધરપકડ
i

-આંકડો રમાડતા પોલીસે દરોડો પાડ્યો

જાહેરમાં જુગાર રમાડતાં નરેન્દ્ર મોદીને આખરે પોલીસે ઝડપી પાડયા છે. અગાઉ બે વખત પોલીસના હાથે પકડાઇ ચુકેલા નરેન્દ્ર મોદી પોતાની આદતોથી બાજ ન આવતાં ત્રીજી વખત પકડાયા છે. પોલીસના કોઇપણ પ્રકારના ડર વિના મોદી જાહેરમાં ઓટલા પર મુંબઇ નાઇટ મીલન બજારના આંકડાઓનો જુગાર લોકોને રમાડતાં હતા. કોસંબા પોલીસે મુંબઇનાઇટ મીલન બજારના જુદા જુદા અંકો પર આંકડાનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.

Read More...

અમદાવાદઃપોલીસ ચોકી સામેની જ ઓફિસો લૂંટાઇ

- અહીં સાત વકીલોની ઓફીસ હતી

અમદાવાદમાં પ્રથમવાર તસ્કરો થાપ ખાઇ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવરંગુપરા વિસ્તારમાં પોલીસ ચોકી સામે આવેલી સાત વકીલોની ઓફિસના તોળા તૂટ્યા હતા જેમાં મુદ્દમાલના બદલે મહત્વની ફાઇલો ચોરાઇ હતી.
નવવરંગપુરામાં હાટકેશ પોલીસ ચોકી સામે આવેલી સળંગ સાત દુકાનના શુક્રવારે મોડી રાત્રે તાળા તૂટયા હતા. જો કે વકીલોની ઓફીસમાંથી રોકડના બદલે ફાઇલોની ચોરીઓ થઇ છે.

Read More...

અમદાવાદ ઃમકાન ધરાશયી થતાં મહિલાને ઇજા

- માંડવીની પોળમાં દેવની શેરીનો બનાવ

 

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આજે સવારે માંડવીની પોળમાં આવેલી દેવની શેરી ખાતે એક મકાન ધરાશયી થયું હતું. આ મકાનના કાટમાળ નીચે એક મહિલા દટાઇ હતી. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાબડતોબ પહોચીને કાટમાળ નીચેથી મહિલાને બહાર કાઢી બચાવી લીધી હતી.

 

Read More...

અમરેલીમાં દિપડાએ વૃધ્ધાને ફાડી ખાધી...

- જિલ્લામાં દીપડાનો ત્રાસ વધ્યો

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કરમદંડી ગામે શુક્રવારે રાત્રે એક વૃધ્ધાને દીપડો ઉપાડી ગયો હતો. ગામલોકો આખીરાત વૃધ્ધાની શોધખોળ કરી હતી ત્યારે આજે સવારે નજીકના ખેતરમાંથી વૃધ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.

અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન દિપડાનો ત્રાસ વધી રહ્યો છે. આ માનવ ભક્ષી દીપડા કયારેક ગામમાં આવીને લોકોના ઘરમાં ઘુસી જાય છે અને રમતા બાળકોને ઉપાડી જતા હોય છે. શુક્રવારે આઠ વર્ષના બાળકને ફાડી ખાધી હતી.

Read More...

સુરત ઃ બીજા માળેથી પડતા કિશોરનું મોત

-માસીનાઘરેવેકેશનમાણવાગયોહતો

 

સુરતમાં વેકેશન માણવા માસીના ઘેર ગયેલા ભાણેજનું બીજા માળેથી પટકાતાં મોત નીપજ્યું હતુ. આ અંગે સુરત પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં વરાછા રોડ પર મારૃતીનગરમાં સંતોષીનગર ખાતે રહેતા ખોડાભાઇ કલકારીનો ૧૪ વષીય પુત્ર તરૃણ શુક્રવારે સાંજે પૂણા ગામમાં નંદનવન સોસાયટી ખાતે રહેતા તેની માસીના ઘેર વેકેશન માણવા માટે ગયો હતો.

Read More...

  Read More Headlines....

શાહરૃખ ખાનની IPL પાર્ટી ઃ ૧૪ લાખની એક બોટલ

ગુજરાતમાં કમોસમી વરસાદથી ઘઉં, ડુંગળી, કપાસ પલળી ગયા

પાકિસ્તાનમાં વિમાન તૂટી પડયું ઃ ૧૨૭ પ્રવાસીનાં મોત

બ્રિટનના સાંસદોની ઇન્ટરનેટ પર પોર્ન બંધ કરવાની વ્યાપક લાગણી

મલ્લિકા શેરાવત પોતાની લકી અનલકી ફિલ્મમાં પ્રથમવાર ગીત ગાશે

કરીના કપૂરને સલમાન ખાન વૈભવીકાર ભેટમાં આપશે

 

Headlines

ઘરના છત ઉપર સોલાર પેનલથી યુનિટ દીઠ ત્રણ રૂપિયા મળશે
અમદાવાદ ઃ હોસ્પિટલમાં લીફ્ટમાં પાંચ દર્દીઓ ફસાયા
ભરઉનાળે અષાઢી બીજનો માહોલ ગુજરાતભરમાં ગાજવીજ અને વરસાદ
ગૂગલ અર્થના કારણે ભારતીય યુવકને ૨૫ વર્ષે માતા પાછી મળી
અભિષેક મનુ સિંઘવીના કથિત સેક્સ વિડિયોની ઇન્ટરનેટ પર ધૂમ
 
 

Entertainment

મિત્ર કરણ જોહરની આગામી ફિલ્મમાં કામ નહીં કરવાનો કરીના કપૂરનોે નિર્ણય
અભય દેઓલેે આખી રાતના ઉજાગરા છતા બીજે દિવસે સાંજ સુધી કામ ખેંચ્યું
મલ્લિકા શેરાવત તેની આગામી ફિલ્મમાં પ્રથમ વખત ગીત ગાશે
કરીના કપૂરને સલમાન ખાન વૈભવીકાર ભેટમાં આપશે
સલિમ-જાવેદે ‘ઝંજીર’ની રિમેક મામલે નિર્માતા પર ફંદો કસ્યો
 
 

Most Read News

નરેન્દ્ર મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના મતભેદો
વિશ્વની પાંચ મહાસત્તાની હરોળમાં ભારત - અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ
અગ્નિ-૫ની સફળતા પાછળ મહિલા વૈજ્ઞાાનિક ટેસી થોમસ
અમરેલી ઃ આઠ વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી
નેતાએ સટ્ટામાં નાણાં લગાવવા બદલ કરણ પાસે છોકરી માગી હતી ઃ પલાંદે
 
 

News Round-Up

અગ્નિપુત્રીના બદલે મને ટેસી જ કહો એ વધુ ગમશે
કરન કક્કર 1.80 લાખમાં છોકરીઓ સપ્લાય કરતો હતો
ફોર્બ્સ ગ્લોબલ ૨૦૦૦ લિસ્ટમાં ભારતની ૬૧, ચીનની ૧૩૬ કંપની
ઈટાલિયન શિપને અટકાવવાની સત્તા કેરળ પોલીસને નથીઃ કેન્દ્ર સરકાર
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
 
 

 
 

Gujarat News

નિષ્ઠુર બાપ દારૃના પૈસા માટે સંતાનો પાસે ભીખ મંગાવતો
પીધેલી હાલતમાં કોન્સ્ટેબલે પી.આઇ સામે રાઇફલ તાકી

બિલ્ડર સાથે ૧.૭૫ કરોડની ઠગાઇ ઃ બંટી બબલી ફરાર

ગુજરાત યુનિ.ની પરીક્ષામાં નંબર વિનાની સપ્લીમેન્ટરી
શંકર ચૌધરી સહિતના આરોપીઓ સામેની ટ્રાયલ હાઇકોર્ટ દ્વારા સ્ટે
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો

કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ

  [આગળ વાંચો...]
 

Business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
એસએમઈ સેગમેન્ટમાં લિસ્ટિંગ માટે બીએસઈના નિયમો જાહેર
ભારે વોલેટાલીટી વચ્ચે રૃપિયાના ડેરિવેટીવ્ઝના કામકાજમાં ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

 

Ahmedabad

દાંડીપુલને આગથી થયેલા નુકસાન મુદ્દે હાઇકોર્ટેમાં સુઓમોટો
સચિવ વિપુલ મિત્રાનાં પત્નીની બેગમાંથી ૩.૧૦ લાખની ચોરી
પગદંડી પુલ પુનઃ ચાલુ કરાવવા જાહેરહિતની રિટ

ગાંધીનગર મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શન

•. પ્રાથમિક શાળા બપોરે ચાલતી હોય તો ધો. ૯ થી ૧૨ સવારે ચલાવી શકાશે
[આગળ વાંચો...]
 

Baroda

મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનાં સ્વાંગમાં પૈસાની ઉઘરાણી..!!
કન્સ્ટ્રક્શન સાઈટ પરથી સળિયા ચોરતી ટોળકી ઝડપાઈ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા

વિજય સરઘસ જોવા ઉભેલી મહિલા પર સરપંચનો હુમલો

બોડેલી સીઆઈ કેન્દ્રે કપાસની ખરીદી બંધ કરી
  [આગળ વાંચો...]
 

Surat

પતિની ઉંઘમાં કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી પત્નીની આત્મહત્યા
તિથલમાં પ્રેમી સાથે ઝડપાયેલી ભીનારની પ્રેમિકાનો આપઘાત
સુરતમાં બપોરે કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા
સાપુતારામાં મુશળધાર વરસાદ દ.ગુ.માં છુટાછવાયા છાંટા
ધુ્રતિ પટેલનું પૂતળું બનાવી બનાવનું રિહર્સલ કરતી પોલીસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ભારે પવનથી આંબાવાડીઓમાં ૨૦ ટકા નાની કેરી તુટી પડી
ક્રિકેટના મેદાન પર ૨૫ ફૂટ ઉંચી-૧૦૦ ફૂટ લાંબી દિવાલ તૂટી પડી
છુટાછેડાના ૩ વર્ષ બાદ સંતાન થતાં માતાએ તરછોડી દીધું !
બારડોલીના ગેંગરેપના પ્રયાસમાં છેવટે પોલીસે ગુનો દાખલ કર્યો
વલસાડ અને બીલીમોરાના પાણી પુરવઠા બોર્ડના ઇજનેર સસ્પેન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચરોતરમાં ભરઉનાળેઅષાઢી માહોલ
પ્રેમિકાએ ધોકો ફટકારી પ્રેમીનું માથું ફોડી નાખતા ફરિયાદ
વિરપુરના ડાભિયા દૂધ મંડળીના સેક્રેટરીએ લાખોની ઉચાપત કરી

ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન સામે ગુનો નોંધાયો

મહીસાગરના આડબંધ પાસે યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
  [આગળ વાંચો...]
 

Saurastra

ભરઉનાળે ચોમાસુ! રાજકોટ,જુનાગઢ જામનગર,અમરેલી પંથકમાં ઝાપટાં
આર્મીની ભર્તીમાંથી નકલી એરફોર્સ અધિકારી ઝડપાયો

ભચાઉની ધરતીને ધુ્રજાવતો ૨.૩ની તીવ્રતાનો આંચકો

પરિવાર વચ્ચે સુતેલી બાળકીને ફાડી ખાતો આદમખોર દિપડો
ઉનાળામાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા ૧૨ પશુના મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો ઃ કમળાના ૧૦ કેસ
યુનિવર્સિટીના અણઘડ આયોજનના કારણે પરીક્ષામાં ત્રીજી વાર બદલાયેલ બેઠક વ્યવસ્થા
તળાજી નદીમાં બેફામ ઠલવાતી ગટરગંગા ઃ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં
ધોલેરામાંથી અબોલ પશુને કતલખાને લઇને જતા બે ટ્રક આબાદ ઝડપાયા
મહુવા શહેરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની વિકટ સમસ્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં અષાઢી માહોલ
ટીંટોઈ પાસે રૃપિયા ૧૪ લાખનો વિદેશી દારૃ પકડાયો
ઈડર નાગરિક બેંક સાથે રૃા. ૧૬.૬૪ લાખની છેતરપિંડી

વસાઈમાં નજીવી તકરારમાં મામલો બિચકતા ૨૭ સામે રાયોટિંગ

પાણીના ટાંકા હોવા છતાં બાળકોને પીવાના પાણીના ફાંફા

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved