Last Update : 21-April-2012, Saturday

 

બ્રિટનના સાંસદોની ઇન્ટરનેટ પર પોર્ન બંધ કરવાની વ્યાપક લાગણી

ઇન્ટરનેટ ઉદ્યોગે સાંસદસમિતિના તારણોને અવ્યવહારૃ ગણાવ્યા
લંડન,તા.૨૦
બ્રિટનના સાંસદોએ ઇન્ટરનેટ પર પોર્ન બંધ કરવા સૂચવતા જણાવ્યું છે કે બાળકોને પોર્ન સામે રક્ષણ પુરૃં પાડવા હમણા જ સક્રિય થવું પડે. ઓનલાઇન પોર્નોગ્રાફીને નિયમિતપણે જોવાની આપણા બાળકો અને કિશોરો પર લાંબે ગાળે શું અસર થશે એ માત્ર ભગવાન જ જાણે કારણ કે પોર્ન જોવા મળતું હોય એવી આ પ્રથમ પેઢી છે.
જો કે આપણામાના મોટા ભાગનાનો વિચાર સારો છે. સેક્સ અને માનવ સંબંધનો વિકૃત દ્રષ્ટિકોણ મોટેભાગે ઓછામાં ઓછો હોય છે.
દેશના વિવિધ પક્ષોના સાંસદોની સમિતિએ આપેલા આઘાતજનક અહેવાલમાં જણાવાયું છે કે ઇન્ટરનેટે 'ગિનિ પિગ' કિશોરોની પેઢીને તૈયાર કરી છે કે જે પોર્નોગ્રાફીની આદત સાથે ઉછરે છે.
સાંસદોના તારણોમાં અપાયેલા આંકડા ચોંકાવનારા છે. ૧૬ વર્ષના પાંચ બાળકોના જૂથમાંથી ચાર બાળકો નિયમિતપણે અશ્લીલ દ્રશ્યો જુએ છે. ૧૦ વર્ષના ત્રણબાળકો પૈકી એક બાળકે નગ્ન દ્રશ્યો જોયા છે.
શાણા માતા-પિતાઓ પણ સાંસદોના તારણો જાણીને ભડકી જશે. એમના બાળકો એમના કરતાં વધુ ઈન્ટરનેટને જાણે છે, આવી અશ્લીલ દ્રશ્યોવાળા સાહિત્યની રોકથામ સુગમ નથી.
સમસ્યાનો ઉત્તર ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પાસે છે, અને તેઓ આ મુદ્દાની ગંભીરતા સમજે એ માટેના વડાપ્રધાનના પ્રયાસો છતાં પોર્ન દ્રશ્યોવાળી સામગ્રી સાથે કામ પાર પાડવાની એમની પધ્ધતિઓ વ્યાપકપણે વિધવિધ છે.
આ સર્વિસ પ્રોવાઈઝરો પૈકી ચાર સહુથી મોટા પ્રોવાઈડર આ વર્ષે નવા ગ્રાહકોને સહી સિક્કા વખતે એમના પર્સનલ કોમ્પ્યુટરમાં અસ્લીલ સામગ્રીને રોકવા માટે તક આપશે. એના માટે 'પુખ્ત્ત' શબ્દ પૂરતો નથી.
જો કે રોકટોક નામના એક સર્વિસ પ્રોવાઈડર, ગેમ્સ કોન્સોલ અનએ લેપટોપ સહિતના તમામ ઈન્ટરનેટ સાધનોમાં પોર્નોગ્રાફીને અટકાવવા માટે કંટ્રોલ ઓફર કરે છે.
સ્કાય, બીટી અને વર્જિન મિડિયા જેવા અન્ય ત્રણ સર્વિસ પ્રોવાઇડરે સાંસદોની સમિતિ સમય ઉપસ્થિત થવાનો ઇન્કાર કર્યો હતો. ઉદ્યોગની લોબીએ સાંસદ સમિતિના તારણોને અવ્યવહારૃ ગણાવ્યા છે. જો કે એ આમ કહે એમાં કંઇ આશ્ચર્ય ન હતુ. કારણ કે એનીસાથે એના વાણિજ્યિક હિતો સંકળાયેલા છે.
બધા સર્વિસ પ્રોવાઇડરે ચોકકસપણે જે કરવું જોઇએ તે એકે જે કોઇ ઓનલાઇન પોર્નને સક્રિયપણે જોવા માગતા હોય એ વ્યક્તિ આ ગુણવત્તા વિહિન સેવાને પસંદ કરે. સાદી ભાષામાં અર્થ એ કે ખાસ તો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા પોતાના બાળકો પર માબાપ સાવચેતી ભરી દ્રષ્ટિ રાખે એજ શ્રેષ્ઠ છે, પરંતુ જો સર્વિસ પ્રોવાઇડર સહિતનો ઉદ્યોગ આ વ્યાપક નુકશાનકારક સામાજિક દુષણને અટકાવવા સ્વનિયમન ના કરે તો એને એમ કરવામાટે ફરજ પડાવી જોઇએ.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved