Last Update : 21-April-2012, Saturday

 

યુવતી વારંવાર ડોરબેલ વગાડતા શાહીદ પરેશાન

-શાહીદના મેનેજરે પોલીસ ફરિયાદ કરી

બોલીવુડના અભિનેતા શાહીદ કપૂરને એક યુવતી છેલ્લા ઘણાં લાંબા સમયથી હેરાન કરી રહી હતી તેની સામે અંતે શાહીદ કપૂરના મેનેજરે શુક્રવારે સાંજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આ યુવતીનું નામ રાણી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેની સામે શાહીદને પરેશાન કરવાની ફરિયાદ છે. જેમાં આ યુવતી તેનાં ઘરમાં આવી ડોરબેલ વગાડીને ભાગી જતી હતી.

Read More...

માઘુરી દીક્ષિત-શ્યામ બેનેગલને રાજકપૂર એવોર્ડ

-મુન્નાભાઇના ‘ગાંધી’ને વી શાંતારામ એવોર્ડ

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે શરૂ કરેલો રાજ કપૂર એવોર્ડ આ વર્ષે બોલિવૂડનાં બે સિનિયર માઘુરી દીક્ષિત અને ફિલ્મ સર્જક શ્યામ બેનેગલને મળશે એેવી જાહેરાત મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કરી હતી.

શ્યામ બેનેગલને રાજ કપૂરનો લાઇફ ટાઇમ એવોર્ડ એનાયત થશે અને માઘુરીને સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ અપાશે એમ ચવાણે વિધાનસભામાં જાહેરાત કરતાં કહ્યું હતું.

Read More...

પોપ સિંગર રિહાનાએ ફરીવાર ફેન્સને નારાજ કર્યા
i

-લોકોએ ટીકા કરતા મેઇલ મોકલ

પોપ સિંગર રિહાનાએ ફરી એક વાર પોતાના લાખો ફેન્સને નારાજ કર્યા હતા. ફોટો શેરિંગ ઇન્સ્ટાગ્રામ ઉપર એવી તસવીર મૂકી જેમાં એ સફેદ પાઉડરના પેકેટ સાથે પોતાના બોડીગાર્ડના ખભા પર બેઠી છે.

વેબ વપરાશકારો અને રિહાનાના હજારો ફેન્સ આ તસવીર જોઇને નારાજ થઇ ગયા. બોડીગાર્ડના ટકલા પર એ પેલું પેકેટ ખોલી રહી છે એવી એ તસવીર હતી. એમાંના ઘણાને લાગ્યું કે એ સફેદ પાઉડર કોકેન છે.

ઓછામાં ઓછા એક હજાર વેબ વપરાશકારોએ આ તસવીરની આકરી ઝાટકણી કાઢી હતી. એક ચાહકે લખ્યું ‘એય મૂકી દે ! મરી જઇશ..આ તો ડ્રગની બંધાણી લાગે છે...’

Read More...

ધ ડર્ટી પિક્ચર,ટીવી પર રજૂ કરવા સામે કોર્ટમાં અરજી

ટીવીની કટ સાથે રજૂ કરવાની ખાતરી

 

સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલે મુંબઇ હાઇકોર્ટને એવી ખાતરી આપી હતી કે રવિવારે ૨૨ એપ્રિલે અમે ધ ડર્ટી પિક્ચર ફિલ્મ ૫૬ કટ સાથે રજૂ કરીશું જેથી આખોય પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જોઇ શકે.

સાઉથની સેક્સ બોમ્બ મનાતી એક્ટ્રેસ ‘સિલ્ક સ્મિતા’ના જીવન પર આધારિત મનાતી આ ફિલ્મમાં વિદ્યા બાલને સ્મિતાનો રોલ કર્યો હતો. એને આ ફિલ્મના અભિનય માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Read More...

ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે

-ઐશ્વર્યાએ રૂ.૨૦ કરોડમાં કોન્ટ્રાક્ટ કર્યો

ઘણા બધા લાંબા સમયથી રૂપેરી પરદેથી દૂર રહેનારી ઐશ્વર્યા બચ્ચનના પ્રસંશકો માટે એક સારા સમાચાર છ ે કે એશ ટુંક સમયમાં જ નાના પરદા ઉપર જોવા મળશે! આ કમબેક કોઈ ફિલ્મથી નહીં પરંતુ એક આભૂષણની જાહેરાતથી થઈ રહી છે. આ જાહેરાતમાં તો પોતાના સસરા અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે. આ પહેલો જ એવો મોકો છે કે જ્યારે કોઈ જાહેરાતમાં ઐશ્વર્યા અને અમિતાભ એક સાથે હોય!

Read More...

રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે

- પુત્રી-જમાઈની ફ્‌લોપ ફિલ્મ ‘૩’

સાઉથની ફિલ્મોનો સુપર સ્ટાર અને તેના પ્રસંશકોમાં ભગવાનની માફક પુજાતો અભિનેતા-રજનીકાન્ત, એક સુંદર અભિનેતા જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબજ જવાબદાર માનવી પણ છે. તેના વિશે તો બધાય જાણે જ છે કે જો તેની ફિલ્મ હિટ જાય તો જ તે પોતાનો હિસ્સો કે મહેનતાણું લે છે. પરંતુ એ વાત ખૂબજ ઓછા લોકોને ખબર છે કે જો તેની ફિલ્મ ફ્‌લોપ જાય તો તેની ફિલ્મમાં રોકાણ કરનારા તમામ વ્યક્તિઓને થયેલું નુકશાન, પોતે ભરપાઈ કરી આપે છે!

Read More...

અભય દેઓલે આખી રાત એરપોર્ટ પર વિતાવી

- ફ્‌લાઇટ મિસ થઈ ગઈ

કોઇપણ અભિનેતાની કારકિદીમાં તેના અભિનયની સાથોસાથ તેનો પ્રોફેશનલ અભિગમ પણ મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. અભય દેઓલની જો વાત કરીએ તો એક સારો અભિનેતા તો છે જ પરંતુ તેની સાથો સાથ તેને એક પ્રોફેશનલ અભિગમની બાબતમાં પુરેપુરા ગુણ મળી શકે છે. તાજેતરમાં આગલા દિવસનો ઉજાગરો હોવા છતાં પણ અભય દેઓલે બીજે દિવસે મોડી સાંજ સુધી સતત શૂટંિગ કર્યું હતું. આ દરમિયાન તેણે એક મિનિટનો પણ આરામ લીધો નહોતો.

Read More...

કરીના કપૂર કરણ જોહરની આગામી ફિલ્મમાં કામ નહીં કરે

મારા ઘણા મિત્રો Homosexual છે : મલ્લિકા શેરાવત

Entertainment Headlines

મિત્ર કરણ જોહરની આગામી ફિલ્મમાં કામ નહીં કરવાનો કરીના કપૂરનોે નિર્ણય
અભય દેઓલેે આખી રાતના ઉજાગરા છતા બીજે દિવસે સાંજ સુધી કામ ખેંચ્યું
મલ્લિકા શેરાવત તેની આગામી ફિલ્મમાં પ્રથમ વખત ગીત ગાશે
કરીના કપૂરને સલમાન ખાન વૈભવીકાર ભેટમાં આપશે

 

સલિમ-જાવેદે ‘ઝંજીર’ની રિમેક મામલે નિર્માતા પર ફંદો કસ્યો
‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ

Ahmedabad

દાંડીપુલને આગથી થયેલા નુકસાન મુદ્દે હાઇકોર્ટેમાં સુઓમોટો
સચિવ વિપુલ મિત્રાનાં પત્નીની બેગમાંથી ૩.૧૦ લાખની ચોરી
પગદંડી પુલ પુનઃ ચાલુ કરાવવા જાહેરહિતની રિટ

ગાંધીનગર મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલનું ઇન્સ્પેક્શન

•. પ્રાથમિક શાળા બપોરે ચાલતી હોય તો ધો. ૯ થી ૧૨ સવારે ચલાવી શકાશે
[આગળ વાંચો...]
 

Baroda

મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનાં સ્વાંગમાં પૈસાની ઉઘરાણી..!!
કન્સ્ટ્રક્શન સાઈટ પરથી સળિયા ચોરતી ટોળકી ઝડપાઈ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટા

વિજય સરઘસ જોવા ઉભેલી મહિલા પર સરપંચનો હુમલો

બોડેલી સીઆઈ કેન્દ્રે કપાસની ખરીદી બંધ કરી
  [આગળ વાંચો...]
 

Surat

પતિની ઉંઘમાં કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી પત્નીની આત્મહત્યા
તિથલમાં પ્રેમી સાથે ઝડપાયેલી ભીનારની પ્રેમિકાનો આપઘાત
સુરતમાં બપોરે કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા
સાપુતારામાં મુશળધાર વરસાદ દ.ગુ.માં છુટાછવાયા છાંટા
ધુ્રતિ પટેલનું પૂતળું બનાવી બનાવનું રિહર્સલ કરતી પોલીસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ભારે પવનથી આંબાવાડીઓમાં ૨૦ ટકા નાની કેરી તુટી પડી
ક્રિકેટના મેદાન પર ૨૫ ફૂટ ઉંચી-૧૦૦ ફૂટ લાંબી દિવાલ તૂટી પડી
છુટાછેડાના ૩ વર્ષ બાદ સંતાન થતાં માતાએ તરછોડી દીધું !
બારડોલીના ગેંગરેપના પ્રયાસમાં છેવટે પોલીસે ગુનો દાખલ કર્યો
વલસાડ અને બીલીમોરાના પાણી પુરવઠા બોર્ડના ઇજનેર સસ્પેન્ડ
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ચરોતરમાં ભરઉનાળેઅષાઢી માહોલ
પ્રેમિકાએ ધોકો ફટકારી પ્રેમીનું માથું ફોડી નાખતા ફરિયાદ
વિરપુરના ડાભિયા દૂધ મંડળીના સેક્રેટરીએ લાખોની ઉચાપત કરી

ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન સામે ગુનો નોંધાયો

મહીસાગરના આડબંધ પાસે યુવાનનો મૃતદેહ મળતા ચકચાર
  [આગળ વાંચો...]
 

Saurastra

ભરઉનાળે ચોમાસુ! રાજકોટ,જુનાગઢ જામનગર,અમરેલી પંથકમાં ઝાપટાં
આર્મીની ભર્તીમાંથી નકલી એરફોર્સ અધિકારી ઝડપાયો

ભચાઉની ધરતીને ધુ્રજાવતો ૨.૩ની તીવ્રતાનો આંચકો

પરિવાર વચ્ચે સુતેલી બાળકીને ફાડી ખાતો આદમખોર દિપડો
ઉનાળામાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડતા ૧૨ પશુના મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો ઃ કમળાના ૧૦ કેસ
યુનિવર્સિટીના અણઘડ આયોજનના કારણે પરીક્ષામાં ત્રીજી વાર બદલાયેલ બેઠક વ્યવસ્થા
તળાજી નદીમાં બેફામ ઠલવાતી ગટરગંગા ઃ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં
ધોલેરામાંથી અબોલ પશુને કતલખાને લઇને જતા બે ટ્રક આબાદ ઝડપાયા
મહુવા શહેરમાં ઉનાળાના પ્રારંભે પીવાના પાણીની વિકટ સમસ્યા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઉત્તર ગુજરાતમાં અષાઢી માહોલ
ટીંટોઈ પાસે રૃપિયા ૧૪ લાખનો વિદેશી દારૃ પકડાયો
ઈડર નાગરિક બેંક સાથે રૃા. ૧૬.૬૪ લાખની છેતરપિંડી

વસાઈમાં નજીવી તકરારમાં મામલો બિચકતા ૨૭ સામે રાયોટિંગ

પાણીના ટાંકા હોવા છતાં બાળકોને પીવાના પાણીના ફાંફા

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

નિષ્ઠુર બાપ દારૃના પૈસા માટે સંતાનો પાસે ભીખ મંગાવતો
પીધેલી હાલતમાં કોન્સ્ટેબલે પી.આઇ સામે રાઇફલ તાકી

બિલ્ડર સાથે ૧.૭૫ કરોડની ઠગાઇ ઃ બંટી બબલી ફરાર

ગુજરાત યુનિ.ની પરીક્ષામાં નંબર વિનાની સપ્લીમેન્ટરી
શંકર ચૌધરી સહિતના આરોપીઓ સામેની ટ્રાયલ હાઇકોર્ટ દ્વારા સ્ટે
 

International

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

જાપાની યુવકે ચાર પગે દોડીને વિશ્વ સર્જ્યો
બ્રાડ પિટ અને એન્જેલિના જોલીના છ સંતાનોને સાચવવા જુલિયા રોબર્ટ્સ તૈયાર
અમેરિકાના અબજોપતિ ઈન્વેસ્ટર વોરેન બફેટને પ્રોસ્ટેટ કેન્સર
[આગળ વાંચો...]
 

National

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
[આગળ વાંચો...]

Sports

ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

[આગળ વાંચો...]
 

Business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
એસએમઈ સેગમેન્ટમાં લિસ્ટિંગ માટે બીએસઈના નિયમો જાહેર
ભારે વોલેટાલીટી વચ્ચે રૃપિયાના ડેરિવેટીવ્ઝના કામકાજમાં ઘટાડો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved