Last Update : 21-April-2012, Saturday

 

રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!

 

સાઉથની ફિલ્મોનો સુપર સ્ટાર અને તેના પ્રસંશકોમાં ભગવાનની માફક પુજાતો અભિનેતા-રજનીકાન્ત, એક સુંદર અભિનેતા જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં ખૂબજ જવાબદાર માનવી પણ છે. તેના વિશે તો બધાય જાણે જ છે કે જો તેની ફિલ્મ હિટ જાય તો જ તે પોતાનો હિસ્સો કે મહેનતાણું લે છે. પરંતુ એ વાત ખૂબજ ઓછા લોકોને ખબર છે કે જો તેની ફિલ્મ ફ્‌લોપ જાય તો તેની ફિલ્મમાં રોકાણ કરનારા તમામ વ્યક્તિઓને થયેલું નુકશાન, પોતે ભરપાઈ કરી આપે છે!
પરંતુ આ વખતે તે પોતાના માટે નહીં બલ્કે પોતાની પુત્રી-સૌંદર્યા અને જમાઈની ફ્‌લોપ ફિલ્મ ‘૩’ માટે કરવાનો છે. નો ડાઉટ, ફિલ્મના ગીત ‘કોલાવરી ડી...’ એ તો જબરજસ્ત ઘૂમ મચાવી દીધી હતી, પરંતુ બોક્સ ઓફિસ ઉપર આ ફિલ્મ ખૂબ ખરાબ રીતે ધોવાઈ ગઈ છે! ફિલ્મ ફ્‌લોપ થવાના કારણે તે ફિલ્મમાં રોકાણકર્તાઓને ભારે નુકશાન થયું છે. આ તબક્કે આપનું ઘ્યાન દોરું કે એક રોકાણકારે તો અભિનેતા ધનુષ માટે ત્યાં સુધી કહી દીઘું છે કે તેની કંિમત આમ તો દસ લાખ રૂપિયાથી વઘુ નથી, પરંતુ રજનીકાન્તના નામે તેણે ચાર કરોડ રૂપિયામાં ફિલ્મના રાઈટ્‌સ ખરીદ્યા હતા. જ્યારે આ વાતની રજનીકાન્તને ખબર પડી ત્યારે તેને જરાય ગમ્યું નહિ અને તે જ સમયે તેણે નિર્ણય લઈ લીધો હતો કે ફિલ્મના ફ્‌લોપ થવાના કારણે જેટલા પણ લોકોને, જેટલી પણ રકમનું નુકસાન થયેલું છે, તે તમામ નુકસાન પોતે જરાય ખચકાટ કર્યા વગર ભરપાઈ કરી આપશે! વેરી ગુડ રજનીકાન્ત, ગો એહેડ...!

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved