Last Update : 21-April-2012, Saturday

 

ભારે વોલેટાલીટી વચ્ચે રૃપિયાના ડેરિવેટીવ્ઝના કામકાજમાં ઘટાડો

યુએસઈ ખાતે કામકાજમાં ૯૨ ટકાનો ઘટાડો ઃ રિઝર્વ બેંકના અંકુશ અને ટ્રાન્ઝેક્શન ફીના અમલ બાદ કામકાજમાં સતત ઘટાડો

મુંબઈ, શુક્રવાર
છેલ્લા કેટલાક માસથી રૃપિયામાં ભારે વોલેટાલીટીભર્યો માહોલ પ્રવર્તવાની સાથોસાથ ડેરિવેટીવ્ઝ ક્ષેત્રે કામકાજમાં પણ નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. દેશના ત્રણ એક્સચેન્જો પૈકી યુનાઈટેડ સ્ટોક એક્સચેન્જમાં (યુએસઈ)માં તો રૃપિયાના કામકાજમાં જંગી એવો ૯૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.
વિતેલા સમયમાં આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતાના પગલે રૃપિયામાં તીવ્ર વધઘટ ઉદ્ભવી હતી. જેના પગલે રિઝર્વ બેંક દ્વારા રૃપિયાના ટ્રેડિંગ પર કેટલાક અંકુશો અમલી બનાવ્યા હતા. જેના પગલે ઓવર ધ કાઉન્ટર કરન્સી માર્કેટમાં (ઓટીસી) વોલ્યુમમાં ઘટાડો થયો હતો. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને એમસીએક્સે રૃપિયાના ટ્રેડિંગ પર ટ્રાન્ઝેક્શન ફી વસુલવાનું શરૃ કર્યા બાદ આ બંને એક્સચેન્જ પર રૃપિયાના કામકાજમાં ઘટાડો થવા પામ્યો છે.
ઉપલબ્ધ ડેટા પરથી મળતી માહિતી મુજબ યુએસઈ ખાતે રૃપિયાના કામકાજમાં સરેરાશ ૯૨ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. તે જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને એમસીએક્સ ખાતે પણ રૃપિયાના કામકાજમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે.
બજારના અભ્યાસી વર્તુળોના જણાવ્યા મુજબ એનએસઈ અને એમસીએક્સ દ્વારા ગત ઓગસ્ટ માસથી ટ્રાન્ઝેક્શન ફી ની વસુલાત કરાતા ડે ટ્રેડરોમાં પણ કામકાજનો ઉત્સાહ ઓસરી જવા પામ્યો છે. જેની સીધી અસર કામકાજ પર જોવા મળી છે. આ ઉપરાંત છેલ્લા બે ચાર માસની સરખામણીએ આજે રૃપિયાના મૂલ્યમાં વોલેટાલીટી વધીને ૯ ટકા સુધી પહોંચી ગઈ છે. આમ, વિવિધ પ્રતિકૂળતાના પગલે દિનપ્રતિદિન રૃપિયાના કામકાજમાં ઘટાડો થતો જાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ક્લાસિક ક્રિકેટરોનો જમાનો ગયો,IPL ક્રિકેટની કતલ કરનારાઓને પેદા કરશે
ઓસ્ટ્રેલિયા અને વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી
પ્રિતી ઝીન્ટાને રોષ સાથે નારાજગી વ્યક્ત કરવા બદલ દંડ થઇ શકે
બહેરિનમાં ફોર્સ-ઇન્ડિયાની ફોર્મ્યુલા વન ટીમની નજીક પેટ્રોલ બોંબ ફાટયો

લેજન્ડરી ગોલ્ફર જેક નિકલસનું અમેરિકાની સંસંદ સન્માન કરશે

પાકિસ્તાનમાં પ્રવાસી વિમાન તૂટી પડયું ઃ ૧૨૭નાં મોત

પાકિસ્તાનમાં રૃ. ૭ અબજના ડ્રગ કૌભાંડમાં વડા પ્રધાનના પુત્રની સંડોવણી

સેન્ટ્રલ સેલ્સ ટેક્સના વળતર મુદ્દે પણ નવીન, મમતા અને જયા એક
અણ્ણા હઝારે - બાબા રામદેવે હાથ મેળવ્યા ઃ ૩ જૂને ઉપવાસ કરશે
યેદીપુરપ્પાના સબંધીઓ સામે સી.બી.આઈ. તપાસનો હુકમ
બાળકીના જન્મથી નારાજ પતિએ પત્નીને ઝેર આપ્યું
જન.વી.કે. સિંહનું નિવેદન નોંધતી સીબીઆઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અપેક્ષીત નબળા પરિણામ પૂર્વે શેરોમાં વેચવાલી
સસ્પેન્ડેડ કંપનીઓને લગતા બીએસઈના નિયમોને પડકારાયા
જવેલર્સ સાથે સખતાઈ નહીં વર્તવા નાણાં મંત્રાલયની એકસાઈઝ વિભાગને સૂચના
 
 

Gujarat Samachar Plus

આઈરીશ યુવાન બ્રાયન ગૌફની અનોખી ટિફિન સેવા
ફરવાના ફંડામાં લોકર શોઘતા પરિવારો
એસ.ટીના કન્સેેશન પાસની પ્રોસેસ ટ્રાન્સપરન્ટ બનાવી
જંગલની અંઘારી રાતે આકાશનો અદ્દભૂત નજારો
કેરીના રસની મીઠાસમાં સેક્રિન અને સિન્થેટિક કલરની કડવાશ
 

Gujarat Samachar glamour

‘મારા ઘણા મિત્રો હોમોસેક્સ્યુઅલ છે!’ મલ્લિકા
ઐશ્વર્યા-અમિતાભ પ્રથમવાર એક જાહેરાતમાં સાથે ચમકશે!
માઘુરીને ‘માસ્ટર દીનાનાથ વિશેષ’ એવોર્ડ અપાશે!
રજનીકાન્ત રોકાણકારોને નુકશાન ભરપાઈ કરી આપશે!
રશિયામાં બોલીવુડની ફિલ્મો ફરીથી દર્શાવાની માંગણી કરાઈ
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved