Last Update : 20-April-2012, Friday

 
 

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

હું ટુંક સમયમાં ફરી ટ્રેનિંગ શરૃ કરીશ

યુવરાજની કોલમ
છેલ્લા કેટલાક સમયમાં હું મારા મિત્રો અને પરિવારના સભ્યોને મળીને ખુબ જ રિલેક્સ થયો છું. મારી હાલતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે અને હું તંદુરસ્તી અને તાજગી અનુભવી રહ્યો છું. હું હવે સામાન્ય માણસની જેમ જીવી શકું છું, જેના કારણે હું ખુબ જ ખુશ છું. થોડી નબળાઇ અનુભવાય છે પણ હું ઝડપથી પહેલા જેવી ફિટનેસ મેળવી લઇશ.
આઇપીએલની આ સિઝનને હું એક પ્રેક્ષક તરીકે માણી રહ્યો છું. મેદાનની અંદર ન હોવાથી થોડી નારાજગીનો અહેસાસ છે પણ મારુ મુખ્ય ધ્યાન સાજા થવા તરફ છે. હું જલ્દી મારી ટ્રનિંગ શરૃ કરીશ. રાજસ્થાન રોયલ્સના દેખાવથી હું પ્રભાવિત થયો છું. ખાસ કરીને તેમના બેટસમેનો રહાને અને ઓવેશ શાહે જબરદસ્ત રમત દર્શાવી હતી.
ગંભીરે ક્લાસિક ઇનિંગ રમીને કોલકાતાને વિજય અપાવતા ટીમનો ઉત્સાહ ટકાવ્યો. ઉથપ્પાએ પુણે વોરિયર્સ તરફથી સાતત્યભર્યો દેખાવ કર્યો છે. ઉથપ્પાની બેટિંગમાં અને મેદાન પરના દેખાવમાં વધુ પરિપક્વતા દેખાય છે. ગેલ, દ્રવિડ, રોહિત શર્મા, રાયડરે પણ તેમની ટીમના દેખાવમાં નિર્ણાયક ભુમિકા ભજવી છે. જ્યારે ડીં'વિલિયર્સ, પીટરસન, જયવર્દને, ધોની અને અન્ય ખેલાડીઓ પણ આ એલિટ ખેલાડીઓમાં જોડાવાની તૈયારીમાં છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved