Last Update : 20-April-2012, Friday

 
 

પીટરસનના ૬૪ બોલમાં ૬ ચોગ્ગા, ૯ છગ્ગા સાથે ૧૦૩*
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર

ડેક્કન તરફથી પાર્થિવ પટેલના ૨૭ બોલમાં ૪૫ રન સતત ચોથો પરાજય થતાં ડેક્કનની મુસીબત વધી

નવી દિલ્હી, તા. ૧૯
આ આઈપીએલની રહાને પછી બીજી સદી ફટકારતા કેવિન પીટરસને તેની ટીમ દિલ્હી ડેરડેવિલ્સને ડેક્કન ચાર્જર્સ સામે પાંચ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. પીટરસને ૬૪ બોલમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકારીને અણનમ ૧૦૩ રન નોંધાવ્યા હતા. પીટરસનને સદી પુરી કરવા ત્રણ રનની અને તેની ટીમને જીતવા માટે બે રનની જરૃરી હતી ત્યારે ૨૦મી ઓવરના પ્રથમ બોલે શર્માની ઓવરમાં તેણે છગ્ગો ફટકારીને આ બંને કામ પાર પાડયા હતા. ડેક્કને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરોમાં ૬ વિકેટે ૧૫૭ રન નોંધાવ્યા હતા. પાર્થિવ પટેલે ૨૭ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૪૫ રન કર્યા હતા. મોર્ન મોર્કલે અને નદીમે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
જવાબમાં દિલ્હી ડેરડેવિલ્સે ૯.૪ ઓવરોમાં ૬૫ રનમાં ટોચની ૪ વિકેટ ગુમાવી દેતા તેઓ હારી જશે તેમ લાગતું હતું ત્યારે જ પીટરસને વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આખરી ૧૦.૨ ઓવરોમાં દિલ્હીએ ૯૭ રન ઝૂડયા હતા. ડેક્કનનો આ સાથે સતત ચોથો પરાજય થયો છે.
૧૩મી (ડયુમિનીની) ઓવરમાં પીટરસને ત્રીજા, ચોથા અને પાંચમા બોલે એમ ત્રણ સળંગ છગ્ગા ફટકાર્યા હતા.
સ્કોર બોર્ડ
ડેક્કન ચાર્જર્સ

-

રન

બોલ

સંગાકારા કો. નાગર બો. એમ. મોર્કેલ

ધવન લેગબીફોર બો. નદીમ

૪૪

૨૯

પી. પટેલ કો. જયવર્દને બો. નદીમ

૪૫

૨૭

ક્રીશ્ચયન કો. નદીમ બો. યાદવ

૧૯

૨૧

ડયુમિની કો. સેહવાગ બો. નદીમ

૦૪

ચીપલી અણનમ

૨૫

૧૭

ઝુનઝુનવાલા કો. ઓઝા બો. એમ. મોર્કેલ

સ્ટેન કો. સેહવાગ બો. એમ. મોર્કેલ

મિશ્રા રનઆઉટ

અંકિત શર્મા અણનમ

વધારાના (વાઈડ ૫, નોબોલ ૧)

 

 

 

(૮ વિકેટે, ૨૦ ઓવરોમાં)

૧૫૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૧૦ (સંગાકાર ૨.૨), ૨-૮૧ (ધવલ ૯.૧), ૩-૧૦૬ (પટેલ ૧૨) ૪-૧૧૩ (ડયુમિનિ ૧૩.૪), ૫-૧૨૫ (ક્રીશ્ચયન ૧૬.૧), ૬-૧૩૨ (ઝુનઝુનવાલા ૧૦.૨), ૭-૧૩૪ (સ્ટેન, ૧૭.૫) ૮-૧૫૬, (મિશ્રા ૧૯.૫)બોલિંગ ઃ ઇરફાન પઠાણ ૪-૦-૨૭-૦, પીટરસન ૨-૦-૧૬-૦, એમ. મોર્કેલ ૪-૦-૨૩-૩, અગરકર ૨-૦-૪૨-૦, ઉમેશ યાદવ ૩-૦-૩૩-૧, નદીમ ૪-૦-૧૬-૩
દિલ્હી ડેરડેવિલ્સ

-

રન

બોલ

ઓઝા કો. ડયુમિનિ બો. પ્રતાપસિંઘ

સેહવાગ કો. ક્રીશ્ચયન બો. સ્ટેન

પીટરસન અણનમ

૧૦૩

૬૪

જયવર્દને કો. સંગાકારા બો. ક્રીશ્ચયન

ટેલર રનઆઉટ

૧૩

૧૧

ઇરફાન પઠાણ કો. પટેલ બો. સ્ટેન

૧૧

નાગર અણનમ

૨૩

૧૫

વધારાના (વાઈડ ૪)

 

 

 

(પાંચ વિકેટે ૧૯.૧ ઓવરોમાં)

૧૬૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૨ (ઓઝા ૦.૫), ૨-૧૫ (સેહવાગ ૩.૨), ૩-૨૩ (જયવર્દને ૪.૩) ૪-૬૫ (ટેલર ૯.૪) , ૫-૧૧૪ (ઇરફાન પઠાણ ૧૪.૪)બોલિંગ ઃ વી. પ્રતાપસિંઘ ૪-૦-૩૧-૧, સ્ટેન ૪-૦-૧૯-૨, ક્રીશ્ચયન ૪-૦-૩૫-૧, ડયુમિનિ ૩-૦-૩૩-૦, અમિત મિશ્રા ૨-૦-૨૬-૦, અંકિત શર્મા ૨.૧-૦-૧૮-

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved