Last Update : 20-April-2012, Friday

 

નાના પાટેકર કા બડા કમાલ

 

ચંિતા કરવાની જરૂર નથી આપણા નાનાના ગરમ મિજાજની અડફટમાં કોઈ આવી ગયું નથી. આથી રાહતનો એક શ્વ્વાસ લઈને મૂળ વાત સાંભળો. વાત એમ છે કે નાના એક અભિનેતા, ખેડૂત ઉપરાંત એક સારા રસોઈયા પણ છે. માન્યામાં આવતું ન હોય તો ‘માલમાલ વીકલી-બે’ના કલાકાર-કસબીઓને પૂછીને આ વાતની ખાતરી કરી લો. સેટ પરના લોકો માટે નાનાએ સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન વાનગી રાંધવાનું બીડું ઝડપ્યું ત્યારે તેમને સપને પણ ખ્યાલ નહોતો કે નાના પોતાનો ચૂલો જાતે જ બનાવવાની જીદ પકડશે. પરંતુ તેમની સામે સ્વાદિષ્ટ વાનગી હાજર થઈ ત્યારે તેઓ આંગળી ચાટતા રહી ગયા અને ચૂલો બનાવવાની તેમજ આ માટેના ૪૫ મસાલો શોધવાની મહેનત ફળી હોય એમ તેમને લાગ્યું હતું. જોકે એક વિચાર આવે છે કે નાનાના તપેલા મગજ પર જ એક તપેલું મૂકી દીઘું હોત તો ઝટપટ વાનગી તૈયાર થઈ જાત એમ નથી લાગતું.

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved