Last Update : 20-April-2012, Friday

 

ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસાનો માહોલ

- લોકોએ કેરીની સીઝનમાં દાળવડા ખાધા

અમદાવાદ, સુરત, વડોદરા અને સૌરાષ્ટ્રમાં ગુરુવારે રાતથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેના કારણે ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ છવાઇ ગયો હતો. તેમાંયે ખાસ કરીને ગત્ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડતાં ગરમથી રાહત મેળવવા ખુલ્લા આકશ નીચે મીંઠી નિંદરમાણી રહેલા લોકો ભીંજાઇ ગયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ સ્થિતિ સર્જાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે ધોધમાર વરસાદને કારણે અનેક સ્થાનોએ લોકોને ગરમીમાં રાહત મળી હતી.

Read More..

- એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

'દિલ્હી જા રહી ફ્લાઇટમેં બોમ્બ હૈ, બચા સક્તે હો તો બચા લો..!' મુંબઇ એરપોર્ટ પર બુધવારે રાતે ૩ વાગ્યે આવેલા આ પાંચ સેકન્ડનાં ફોને અમદાવાદ એરપોર્ટ પર પાંચ કલાકનું થ્રિલર સર્જ્યુ હતું. ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાના ધમકી ભર્યા ફોનની જાણ મુંબઇથી ઉપડેલી જેટ એરવેઝની ફ્લાઇટના પાઇલટને કરાઇ હતી. ૧૫૨ મુસાફરો અને ૧૪ ક્રૂ મેમ્બર સાથે પાઇલટે ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરાવી હતી.

Read More...

ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ
i

-મોદીએ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પીત કર્યો

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છેવાડાના એવા ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઉર્જાનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રને સમર્પીત કરતી વખતે મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીએ પ્રવચનમાં જણાવ્યું કે, ગુજરાત આજે વિકાસની જે ગતિ પકડી છે. તેમાં વિકાસના ત્રણ પિલ્લરો છે. આઈટી, બીટી અને ઈટી આઈટી એટલે ઈન્ફરમેશન એન્ડ ટેકનોલોજી બીટી એટલે બાયોટેકનોલોજી અને ઈટી એટલે એન્વાયર મેન્ટલ ટેકનોલોજીને કારણે ગુજરાતનો વિકાસ થયો છે.

Read More...

કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન

-સૌરાષ્ટ્રમાં કેરીનો પાક નિષ્ફળ જવાની ભીતી

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદ પડતો હોવાથી કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ભારે પવનના કારણે નાની કેરીઓ તૂટી પડી હતી. અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકમાં નુકસાન થવાની ભીતીથી ખેડૂતો ચિંતિત છે.

Read More...

 

અમદાવાદનાં બ્રિજ પર અનેક વાહનો સ્લીપ થઇ ગયા

- ટુ વ્હીલર વાહન ચાલકોની વણઝાર

 

અમદાવાદમાં ગુરુવારે રાતથી શરૃ થયેલા વરસાદ આજે સવારે પણ ઝરઝર ચાલું હતો જેના કારણે નહેરુબ્રિજ અને ગાંધી બ્રિજ ઉપર કેટલાક વાહન ચાલકો સ્લીપ ખાઇ ગયા હતા જેમાં પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. ખાસકરીને બાઇકવાળા સ્લીપ ખાઇ ગયા હતા. આ અંગેની જાણ થતાં નહેરુબ્રિજ પર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. તેઓ લોકોને ચેતવણી આપી રહ્યા હતા.

Read More...

સુપ્રિમે સંજીવ ભટ્ટ વિરુદ્ધની સુનાવણી અટકાવી

- ભટ્ટે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માગ કરી

સુપ્રીમ કોર્ટે ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ કોર્ટની સુનાવણી શુક્રવારે અટકાવી દીધી છે.
જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ રંજના દેસાઈની ખંડપીઠે ભટ્ટ વિરુદ્ધ સુનાવણી ત્યારે અટકાવી દીધી, જ્યારે તેમણે કોર્ટને કહ્યું કે મારી વિરુદ્ધ લગાવાયેલા તમામ આક્ષેપો બનાવટી-ફેબ્રિકેટેડ અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરીત છે.

Read More...

પંચમહાલઃબાળકોને 16 કલાક મજૂરી કરાવાય છે

-વળતર માત્ર આઠ કલાકનું જ મળે

એકતરફ સરકાર ગુજરાતના તમામ બાળકોને સાક્ષર કરવાની વાતો કરે છે ,બીજી તરફ એ જ સરકારના માર્ગદર્શન હેઠળ બનતા રોડ ઉપર આવા જ બાળકો મજૂરી કરતા દેખાય છે. આ વાઇબ્રન્ટ ગુજરાતના આદિવાસી બાળકોની વાત થઇ રહી છે. જ્યાં બાળકો પાસેથી 16 કલાકનું કામ કરાવીને વળતર માત્ર આઠ કલાકનું જ અપાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના એક ગામને જોડતો માર્ગ હાલ પાકો થઇ રહ્યો છે.

Read More...

  Read More Headlines....

Agni-5ની સફળતા પાછળ મહિલા વૈજ્ઞાનિક ટેસી

સર્વિસટેક્સ ન ભરનાર વોડાફોન પાસે રૂ. ૨.૫ કરોડ વસૂલ્યા

થાઈલેન્ડ સંસદમાં સ્ક્રીન પર પોર્ન તસવીરોથી મહત્વની ચર્ચા ઠપ

મુંબઇમાં હુક્કાપાન કરનારાને 10 હજારનો દંડ કે છ મહિના જેલ

હોલિવૂડની સ્ટાર જુલિયા રોબર્ટસને ભારતમાં ઘર ખરીદવું છે

'નો વ્હીકલ ઝોન'ના જાહેરનામાને રદબાતલ ઠરાવવા પીઆઇએલ

 

Headlines

સુપ્રિમે સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધની સુનાવણી અટકાવી
અણ્ણાએ કહ્યુ કે નિર્મલ બાબાને આમાં ક્યાં વચ્ચે લાવવા?
અમદાવાદનાં બ્રિજ પર અનેક વાહનો સ્લીપ થઇ ગયા
રાજકોટ ઃ વીજ કરંટથી ૧૧ પશુના મોત ઃ ૫ ઘાયલ
ભરૂચઃ ત્રણ દિવસથી ભૂખ્યા યુવકે બાઇક ની ચોરી કરી
 
 

Entertainment

રાજ કુમાર ગુપ્તાની ફિલ્મમાં વિદ્યા બાલન રમૂજી પંંજાબી મહિલા બનશે
હિંદી સહિત ચાર ભાષામાં બનનારી રજનીકાંતની ફિલ્મ ૨૦૦૮ની નકલ
હવે શરમાળ સોનાક્ષી સિંહા એકશન દ્રશ્યો ભજવતી દેખાશે
'હિમ્મતવાલા'ની રિમેકમાં હિરોઈન તરીકે કેટરિના, દીપિકા કે અનુષ્કા શર્મા
જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ સામસામા આવે એવી શક્યતા
 
 

Most Read News

નરેન્દ્ર મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીના મતભેદો
વિશ્વની પાંચ મહાસત્તાની હરોળમાં ભારત - અગ્નિ-૫ મિસાઇલનું સફળ પરીક્ષણ
અગ્નિ-૫ની સફળતા પાછળ મહિલા વૈજ્ઞાાનિક ટેસી થોમસ
અમરેલી ઃ આઠ વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી
નેતાએ સટ્ટામાં નાણાં લગાવવા બદલ કરણ પાસે છોકરી માગી હતી ઃ પલાંદે
 
 

News Round-Up

રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાના મુદ્દે કેન્દ્રનું મૌન
સિયાચિન મુદ્દે પાક. સૈન્યના વડા જનરલ કાયાનીના નિવેદનને આવકારતું ભારત
ફાસ્ટ ટ્રેક કોર્ટોને સમેટી લેવા સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી
યુએસ, યુરોપ અને ચીનમાં વોડાફોન પ્રકારના સોદા પર વેરો વસુલાય છેઃ નાણાં મંત્રાલય
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
 
 

 
 

Gujarat News

ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
 

Gujarat Samachar Plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ

પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...

  [આગળ વાંચો...]
 

Business

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
[આગળ વાંચો...]
 

Sports

ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

 

Ahmedabad

અરજદારોને બબ્બે મહિના સુધી પાસપોર્ટ મળતા નથી
લોકોનો તોડ કરતા નિવૃત્ત પીઆઇ અને વકીલના જામીન ફગાવાયા
યુ.પી.ની ઠગ ગેંગ ઓળખાઈ છતાં જયપુરમાં છેતરપિંડી કરી

મ્યુનિ. હેલ્થ વિભાગમાં એક સાથે ૯૨ કર્મચારીની બદલી

•. સર્વિસટેક્સ ન ભરનાર વોડાફોન પાસે રૃા. ૨.૫ કરોડ વસૂલ્યા
[આગળ વાંચો...]
 

Baroda

SBI નું ATM તોડવા સિક્યુરીટી જવાન પર ગોળીબાર કરી હત્યા
મેડિકલ કોલેજનાં પાર્કિંગમાં મધમાખીઓનું આક્રમણ
દાદીનાં નિધનથી શોકમગ્ન પૌત્રની નજર ચુકવીને લેપટોપની ચોરી

ધંધામાં મંદીથી કંટાળેલા વેપારીનો ગળાફાંસો

કુદરતનો કરિશ્મા ઃ એકજ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ
  [આગળ વાંચો...]
 

Surat

MBA અને ધો.૮ના ૩ વિદ્યાર્થીઓએ ઘર પાસેથી જ પાંચ વાહન ચોર્યા
રૃા.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડના કબજો લેવા ડીઆરઆઈની તજવીજ
કાપડના વેપારીઓને જ ફોસ્ટાનું સૂકાન સોંપવાની નવી હિલચાલ
નવસારીની ધુ્રતિ કેસમાં પતિ અને જેઠને ૭ દિવસના રિમાન્ડ
સુરતમાં બે જ મહિનામાં ફુડના ૭૭ સેમ્પલ લેબ ટેસ્ટમા નાપાસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

એરૃ ગામે બેંક ઓફ બરોડામાં બાકોરૃં પાડી ચોરીનો પ્રયાસ
નાની દમણ રેલવે રીઝર્વેશન સેન્ટર પર વિજિલન્સના દરોડા
હથિયારના નેટવર્કમાં બાદશાહનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવાશેે
R.T.I હેઠળ માગેલી વિગતોને બદલે ભળતી જ વિગતો પધરાવી
વાંસદામાં પોતાનું મકાન હોવા છતાં ઇન્દિરા આવાસ ફાળવાયા
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડેપો મેનેજર-વિભાગીય નિયામકના નંબરવાળા સ્ટીકરો જ ગુમ થઈ ગયાં
ચરોતરમાં મહી નદીના પટમાંથી રેતી ચોરી જવાનું વ્યાપક કૌભાંડ
આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો ત્રણ મહિનાથી પગારથી વંચિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચરોતરમાં વાદળછાયું વાતાવરણ

બાલાસિનોરમાં ગુઠલીમા ઝેર પીને પતિ-પત્નીનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ! કચ્છ-ખંભાળિયા પંથકમાં છાંટા
લુખ્ખાગીરીના વિરોધમાં રેલી છ આરોપીઓની ધરપકડ

સરકારે સીલ કરેલા કવાર્ટરમાંથી ચાર લાખના રોકડ- દાગીનાની ચોરી

ખાદ્યતેલ અને તેલીબીયા ઉદ્યોગ પરનું સ્ટોક નિયંત્રણ અન્યાયી
રાજકોટ યાર્ડમાંથી કપાસની ખરીદી શરૃ કરવાના મુદ્દે ચક્કાજામ - હોળી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઇન્દીરાનગરમાં વગર ડિગ્રીએ પ્રેક્ટીસ કરતા બે ડોક્ટર ઝડપાયા
સમાજ કે સંપ્રદાય એ સ્વસ્થ અને સંસ્કારમય બને તે ધાર્મિક નેતાઓનું ખરૃ કર્તવ્ય
બરવાળાથી યાત્રાધામ સાળંગપુરના ધોરીમાર્ગને પહોળો કરવા ખાતમુહૂર્ત થયું
સરતાનપર બંદર ગામે બે જૂથ વચ્ચે બબાલ મચી
માંડલ તાલુકાના ઓડકી ગામે બે જુથ ઝઘડતા ૧૮ ઘવાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

હવામાનમાં પલટો થવાથી ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા
ઈડરના વેપારીના બેંકના ખાતામાંથી ૧૮ હજારની ઉઠાંતરી
સિધ્ધપુરમાં પશુઓ ભરી કતલખાને જતી ૮ ટ્રકો ઝડપાઈ

વડગામ મામલતદાર કચેરી પાસે દેશી દારૃનું ધૂમ વેચાણ

થરાદ પંથકમાં પશુધનને કતલખાને ધકેલવામાં અસામાજિક તત્વો સક્રિય

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved