Last Update : 20-April-2012, Friday

 

સુપ્રિમે સંજીવ ભટ્ટ વિરુદ્ધની સુનાવણી અટકાવી

 

- ભટ્ટે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસની માગ કરી

 

- મારા વિરુદ્ધના બધા આક્ષેપો બનાવીટ-રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત

 

નવી દિલ્હી, તા.20 એપ્રિલ, 2012

 

સુપ્રીમ કોર્ટે ગુજરાત કેડરના સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ કોર્ટની સુનાવણી શુક્રવારે અટકાવી દીધી છે.

 

જસ્ટિસ આફતાબ આલમ અને જસ્ટિસ રંજના દેસાઈની ખંડપીઠે ભટ્ટ વિરુદ્ધ સુનાવણી ત્યારે અટકાવી દીધી, જ્યારે તેમણે કોર્ટને કહ્યું કે મારી વિરુદ્ધ લગાવાયેલા તમામ આક્ષેપો બનાવટી-ફેબ્રિકેટેડ અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરીત છે.

 

સંજીવ ભટ્ટ ઉપર 2002ના ગુજરાત રમખાણો દરમિયાન રાજ્ય સરકારની કથિત નિષ્ક્રિયતા સંદર્ભે પોતાના સરકારી વાહન ચાલક કે.ડી.પંત ઉપર કોર્ટમાં ખોટું નિવેદન આપવાનું દબાણ કરવાનો આક્ષેપ છે. જેમાં તેણે કહ્યું હતું કે તે 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ભટ્ટને લઇને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગયા હતા.

 

સસ્પેન્ડેડ IPS અધિકારી સંજીવ ભટ્ટ પર ખોટું એફિડેવિટ કરવાના મામલામાં ખોટી રીતે કેદ કરવાનો અને પુરાવા ઉભા કરવાનો આરોપ લગાવાયો છે.

 

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર વર્ષ 2002ના રાજ્યમાં થયેલા ભીષણ રમખાણોમાં સામેલ રહેવાનો આરોપ લગાવ્યા બાદ સંજીવ ભટ્ટ ચર્ચામાં આવ્યા હતા.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved