Last Update : 20-April-2012, Friday

 
થરાદ પંથકમાં પશુધનને કતલખાને ધકેલવામાં અસામાજિક તત્વો સક્રિય

ગૌ વંશની ખરીદી કરી દલાલો તગડી રકમ આપી કાચા રસ્તા પરથી ટ્રકો કાઢવામાં આવી રહી છે

થરાદ,તા.૧૯
થરાદ તાલુકામાં પશુધનને કતલખાને ધકેલવા માટે અસામાજિક તત્વો દ્વારા યેન કેન પ્રકારે પશુઓની ખરીદી કરી છાના છપ્પના રસ્તેથી પશુ ભરેલા ટ્રકો કઢાવી પોલીસને હાથતાળી આપી રહ્યા છે.
ગુજરાતના છેવાડાના તાલુકો જે રાજસ્થાનની સરહદ પર આવેલ છે ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ હોવાના કારણે જાહેર માર્ગો પર ગૌવંશ ભરીને નીકળવાનું મુશ્કેલ થતા અસામાજિક તત્વો દ્વારા રાજસ્થાની ગુજરાતની સરહદને જોડતા કાચા માર્ગો મારફતે ગૌવંશ કતલખાને લઈ જવામાં આ વિસ્તારના અસામાજિક તત્વો સક્રિય બની ને ગૌવંશ મોટાપાયે કતલખાને મોકલવાના કિસ્સાઓ હમણા બનવા પામ્યા છે. જેમાં એક અઠાવડીયા પહેલા થરાદ-ધાનેરા ત્રણ રસ્તા પાસે બળદ ભરેલી એક ટ્રક એક કિશોરને હડફેટમાં લઈને કરૃણ મોત નિપજાવતાં ૅતે ટ્રક પણ પકડાઈ ગઈ હતી એવી રીતે ગઈ કાલે લવાણા ગામ પાસે પણ જીવદયા પ્રેમીઓ એક બળદ ભરેલી ટ્રક પકડી પોલીસ હવાલે કરી હતી. અત્યારે રાજસ્થાનના સાચોર ખાતે ચાલતો પશુ મેળામાં મોટાપાયે બળદોની ખરીદી કરવામાં આવે છે અને એમાંથી ૮૦ ટકા બળદ કતલખાને લઈ જવામાં આવે છે. ગુજરાત રાજ્ય દ્વારા દરેક ચેક પોસ્ટ પર ગૌવંશની ગાડીને જવા દેવામાં આવતી નથી જેને લઈ થરાદ તાલુકાના અમૂક દલાલો અને બાકી અન્ય વિસ્તારના દલાલો દ્વારા યેનકેન પ્રકારે રાજસ્થાન અને ગુજરાતના થરાદ વિસ્તારમાં ગૌવંશની ખરીદી કરી તગડી રકમ આપી ટ્રકો ભાડે કરીને કાચા રસ્તાઓમાંથી આ ટ્રકને કાઢવામાં આવે છે તો આવા અસામાજિક તત્વો સામે પોલીસ સક્રિય બની કડક કાર્યવાહી કરે તેવી જીવદયા પ્રમીઓની માંગણી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved