Last Update : 20-April-2012, Friday

 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચરોતરમાં વાદળછાયું વાતાવરણ

ભેજનું પ્રમાણ વધતા દિવસભર બાફનો અનુભવ ઃ ગરમી ૩૮.૬ ડિગ્રી નોંધાઈ

નડિયાદ,તા૧૯
વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હવામાનમાં આવેલા પલ્ટાના પગલે મધ્યગુજરાતના ચરોચર પંથકમા વાદળછાયું વાતાવરણ અનુભવાયું હતું. સૂર્યનારાયણ વાદળોની વચ્ચે સંતાકૂકડી રમતા હતા. આકાશમાં વાદળોનો કારણે હવામાનમાં ભેજનું પ્રમાણ વધતા ચરોતર વાસીઓએ ગુરુવારે દિવસભર બફારો અનુભવ્યો હતો. હજુ બે દિવસ આવું ઘુંઘળુ વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ (આણંદ) ધ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગુરુવારે સવારથી જ સૂર્યનારાયણ વાદળોથી ઢંકાયેલા રહ્યા હતા. દિવસ ઉગતો ગયો તેમતેમ સૂર્યનારાયણ અને વાદળો જ સંતાકૂકડી ચાલતી હોવાનું જોવા મળ્યું હતું. આથી વાતાવરણ વાદળ છાયું રહ્યું હતું.
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે હવામાનમાં આ પ્રકારના ફેરફાર આવતા હોવાનું ગુરુવારે હવામાન વિભાગના ર્ડા. એચ.આર.પટેલે જણાવ્યું હતું. ભરઉનાળે આકાશમાં વાદળોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. આના કારણે અસહ્ય બફારો અનુભવતા ચરોતર વાસીઓ તોબા પોકારી ગયા હતા.
જોકે, બુધવારની સરખામણીમાં ગુરુવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો આંક ઘટયો હતો.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવારે મહત્તમ તાપમાન ૩૮.૬ડિગ્રી સેલ્સીયસ, લઘુત્તમ તાપમાન ૨૪.૪ ડિગ્રી સેલ્સીયસ વચ્ચે સરેરાશ ૩૧.૫ ડિગ્રી સેલ્સીયસ તાપમાન નૌધાયું હતુ.ં નોર્થ અને ઈસ્ટ દિશામાંથી પ્રતિકલાકે ૫.૪કિમોમીટરની ઝડપે ફંુકાતા પવનની વચ્ચે વાતાવરણમાં ૫૬ ટકા ભેજ નોંધાયો હતો. જ્યારે સવારથી સાંજ સુધીમાં ૮.૭ કલાક સૂર્ય પ્રકાશ નૌંધાયો હતો. હજુ બે દિવસ સુધી આવું ઘૂંઘળું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ ધ્વારા વ્યક્ત કરાઈ છે.

 

કેટલાંક સ્થળે છાંટા પડવાની આગાહી
નડિયાદ,તા૧૯
વાતાવરણમાં આવેલા નાટયાત્મક પલ્ટાના પગલે મધ્યગુજરાત તેમજ ચરોતરમાં કોઈ સ્થળે અમી છાંટણ થવાની સંભાવના હવામાન વિભાગ ધ્વારા વ્યક્ત કરાઈ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારેક છૂટો છવાયો વરસાદ થવાની સંભાવના હોય છે. વાદળછાયા વાતાવરણ અને છુટાછવાયા વરસાદની સંભાવનાના પગલે ચરોતરના કિસાનો ચિંતાતુર બન્યા છે. કમોસમી વરસાદ હજારો હેકટર જમીનમાં વાવેતર કરેલા ઉનાળુ ખેતી પાકને નુકસાન કરે તેવી ચિંતા ખેડૂતોને સતાવે છે. જોકે, હવામાન વિભાગ ધ્વારા આવું વાતાવરણ નુકસાન કારક ન હોવાનું જણાવાયું છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved