Last Update : 20-April-2012, Friday

 

ચરોતરમાં મહી નદીના પટમાંથી રેતી ચોરી જવાનું વ્યાપક કૌભાંડ

રોજ ટ્રેક્ટરો અને ટ્રકોમાં ભરીને ટનબંધ રેતી ચોરાય છે છતાં તંત્ર કંઈ કરતું નથી

આણંદ,તા.૧૯
આણંદ જિલ્લામાંથી મહી નદી પસાર થાય છે. આ નદીનો પટ ઘણો જ લાંબો છે. જે ખંભાતના અખાત સુધી ફેલાયેલો જોવા મળે છે. તંત્રની બેદરકારી કહો કે કેટલાક અધિકારીઓની મીલીભગત હોય તેમ રોયલ્ટી આપ્યા વગર રેતી કાઢવાનું સુવ્યવસ્થીત કૌભાંડ ચાલી રહ્યું છે. તો કેટલીક વખત નિયત ટન કરતાં વધુ ટન રેતી ભરાતી હોય છે. સાંજના સમયે હજારો ટન રેતી વગર પરમીટે ભરાતી હોય છે. નિયત ઉચ્ચક રકમ આપી દેવામાં આવતી હોય છે. જેને કારણે સરકારી તિજોરીને વ્યાપક નુકસાન પહોંચતુ હોય છે. આ બાબતે યોગ્ય તપાસ કરાય તેવી માંગ કરાઈ છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વરથી પસાર થઈને આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં મહી નદી પ્રવેશે છે. જે આણંદ, આંકલાવ, બોરસદ તથા ખંભાત તાલુકાના કેટલાય ગામોમાંથી પસાર થાય છે. ઉનાળાની શરૃઆત થતાં જ નદીનું પાણી સુકાતા આજુ-બાજુમાં પથરાયેલ રેતી કેટલાય લોકો ચોરી છુપીથી લઈ જતા હોય છે. સ્થાનિક પંચાયતો કાંઈ બોલતી નથી. કેટલાક સ્થળોએ તો રાત્રિના સમયે વાહનોની લાઈટો ચાલુ કરીને રેતી ભરી લેવામાં આવે છે. તો કેટલીક વખત ઓટોમેટીક સાધનોનો પણ ઉપયોગ થતો હોય છે. ટ્રેક્ટરો, ડમ્પર તથા ટ્રકોમાં રોજ-રોજની લાખો રૃપિયાની રેતીની મળતિયા દ્વારા ચોરી થતી હોય છે.
તદ્ઉપરાંત નદીનો પટ વિસ્તાર ખૂબ જ લાંબો પહોળો હોવાથી વિશાળ માત્રામાં રેતી સસ્તા ભાવે કાઢી લેવાય છે. આમ લાખ્ખો રૃપિયાનો ચુનો ભ્રષ્ટ અધિકારીઓ સરકારી તિજોરીને ચોપડતા હોય છે.
મીલીભગતને કારણે વ્યવસ્થિત રીતે રેતી કાઢવાનું કૌંભાડ ચાલી રહ્યું છે. અમુક સમયે તંત્રથી બચવા માટે નિયત પરમીટ હોય છે. પરંતુ જે રેતી ભરવામાં આવે છે તેમાં બેથી ત્રણ ટન કે અમુક બ્રાસ રેતી વધારે હોય છે. આમ આડકતરી રીતે પણ રેતીની ચોરી થતી હોય છે. નદીના પટમાંથી આ રીતે રેતીની ચોરી કરતાં તત્વો સામે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved