Last Update : 20-April-2012, Friday

 

બરવાળાથી યાત્રાધામ સાળંગપુરના ધોરીમાર્ગને પહોળો કરવા ખાતમુહૂર્ત થયું

૧૦ મીટર પહોળો માર્ગ થવાથી બરવાળાથી બોટાદ, ગઢડા, અમરેલી જવા વાહન ચાલકોને રાહત થશે

 
ધંધુકા, તા.૧૯
અમદાવાદ જીલ્લાનો બરવાળા-સાળંગપુર ધોરી માર્ગને પહોળો કરવા અને મજબુતીકરણ કરવાનું ખાર્તમુહૂર્ત રાજ્યના માર્ગ-મકાન અને મહેસુલ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
બરવાળા-સાળંગપુર રાજ્ય ધોરી માર્ગને પહોળો તથા મજરબૂતીકરણ કરવાના કામનું ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા સમારંભમાં બાંધકામ મંત્રી પટેલે જણાવ્યું હતું કે, બરવાળા-સાળંગપુર રાજ્ય ધોરી માર્ગ પહોળો થતા પરિવહનમાં સુગમતા થતાં લોકોની સુખાકારીમાં વધુ એક ઉમેરો થશે. બરવાળા સાળંગપુર રાજ્ય ધોરી માર્ગ ૭ મીટરથી પહોળો કરી ૧૦ મીટર થશે. ૧૭ કીલોમીટરની લંબાઇનો આ રોડ રૃપીયા ૧૬-૨૦ કરોડના ખર્ચે તૈયાર થશે.
વધુમાં ઉમેર્યું હતું કે, બરવાળા સાળંગપુરનો ૧૭ કીમીનો રોડ બનતા અમરેલી અને સૌરાષ્ટ્રમાં જતા લોકોને અવર-જવરમાં સગવડતા ઉપલબ્ધ થશે. વધુમા આ રોડ પર સાળંગપુર હનુમાનજી તથા અક્ષર પુરૃષોતમ સ્વામિનારાયણ મંદિર પવિત્ર તીર્થ સ્થળો આવેલા હોવાથી દર્શનાર્થીઓને પણ આવન-જાવનમાં સગવડતા ઉપલબ્ધ થશે. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં બરવાળા પંથક અને શહેરમાંથી લોકો ઉમટી પડયાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved