Last Update : 20-April-2012, Friday

 

ગુજરાતમાથી મુંબઇ લઇ જવા માટે
નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી

આણંદથી મુંબઇ લઇ જવાતુ ગૌમાંસ ભરેલો ટેમ્પો રતનપુર પાસે ઝડપાયો ઃ ત્રણથી ધરપકડ

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,ગુરૃવાર
આણંદમા ગૌમાતાની કતલ કરી તેનુ માંસ ગેરકાયદેસર મુંબઇ ખાતે લઇ જવાનુ કૌભાંડ ઝડપાયુ હતુ. નેશનલ હાઇવેના બદલે રાજ્ય ઘોરીમાર્ગો પરથી ગૌમાંસ ભરેલો ટેમ્પા લઇ જતા ત્રણ વ્યક્તિની ધરપકડ કરી પોલીસે ટેમ્પો તેમજ ગૌમાંસ કબ્જે કર્યુ હતુ અને અન્ય વ્યક્તિઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહીતી મુજબ આણંદથી એક ટેમ્પામા ગૌમાંસ ભરીને આ ટેમ્પો મુંબઇ મુખ્ય હાઇવેના બદલે આંતરિક હાઇવે પરથી જાય છે તેવી બાતમી મળતા તા.૧૭ની મોડીરાત્રે ગૌરક્ષા કાર્યકરો દ્વારા વોચ ગોઠવવામા આવી હતી અને રતનપુર પાસે બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને રોકી પોલીસની મદદથી તપાસ કરતા ટેમ્પામા ૩૨ કોથળામા માંસનો જથ્થો મળ્યો હતો. આ માંસના જથ્થા અંગે ટેમ્પાચાલક તેમજ તેની સાથેની વ્યક્તિઓ પાસે પરમીટ માંગતા મળી ન હતી.
દરમિયાન કેલનપુર પોલીસને બોલાવી ટેમ્પાનુ માંસ ગાયનુ છે કે નહી તે અંગેની તપાસણી કરાવવામા આવી હતી. સુરત એફએસએલ દ્વારા ઘટનાસ્થવે આવી તપાસ કરતા ટેમ્પામા ભરેલા કોથળામાનુ માંસ ગાયનુ હોવાનુ પૃથક્કરણ થયુ હતુ. આ સાથેજ વરણામા પોલીસે મુંબઇના ગોવંડી વિસ્તારમા રહેતા મહંમદ અઝીઝ મહંમદ ઇસાક શેખ તેમજ મહંમદઅલી બાબુ અબ્દુલ સફુર શેખ અને આણંદ ટાઉનમા ભાણેજ રોડ પર ઇસ્માઇલનગરમા રહેતા મહેબુબ ફકરુમીયા મલેકની ધરપકડ કરી હતી. ત્રણેની પુછપરછ કરતા મહારાષ્ટ્રના ટેમ્પામાલીક ઝમીલ કુરેશીએ ટેમ્પો લઇને આણંદ ચોકડી પર જવા જણાવ્યુ હતુ જ્યા એક વ્યક્તિ આવશે અને તમને લઇ જશે તેમ જણાવ્યુ હતુ.
ટેમ્પામાલિકની સુચના મુજબ મહંમદઅલી તેમજ મહંમદ અઝીઝ ટેમ્પો લઇને આવ્યા હતા અને ત્યાથી ટેમ્પો આણંદના ખાટકીવાડમા લઇ જવામા આવ્યો હતો. દરમિયાન ટેમ્પામા ગૌૈમાંસ ભરીને મુંબઇ લઇ જવાતુ હતુ તે ઘડીએજ ટેમ્પો ઝડપાઇ ગયો હતો. પોલીસે ઝડપાઇ ગયેલા ત્રણ સામે ગુનો દાખલ કરી આજે કોર્ટમા રજુ કરી એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved