Last Update : 20-April-2012, Friday

 

બેબી સિટિંગ કરવાની જુલિયા રોબર્ટસ્‌ની ઑફર

- બ્રેન્જેલિનાને છ સંતાનો છે

સાત વરસની લિવ ઇન રિલેશનશીપ પછી પરણવા તૈયાર થયેલા બ્રેડ પીટ અને એન્જેલિના જોલીને લગ્નની ભેટ તરીકે તેમનાં છ સંતાનો માટે બેબી સિટિંગ કરવાની ઑફર અન્ય ટોચની હીરોઇન જુલિયા રોબર્ટસે કરી હતી. એન્જેલિનાને તેની કૂખે જન્મેલા ઉપરાંત એણે દત્તક લીધેલાં મળીને કુલ છ સંતાનો છે. દસ વરસનો મેડોક્સ, નવ વરસનો પેક્સ, સાત વરસની ઝેહરા, પાંચ વરસનો શિલો અને ત્રણ વરસનાં ટ્‌વીન્સ નોક્સ અને વિવિયન. ગઇ ક્રિસમસ પર બ્રેડે એન્જેલિનાને પાંચ લાખ પાઉન્ડનો હીરો જડેલી વીંટી ઑફર કરતાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Read More...

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મની એન્ટ્રી

- ફિલ્મ મિસ લવલીની પસંદગી થઇ

65મા કેન્સ ફિલ્મ ફેસ્ટિવલના બિન-સ્પર્ધાત્મક ક્ષેત્રમાં અસિમ અહલુવાલિયાની એક ફિલ્મ મિસ લવલી પસંદગી પામી હતી. જો કે સ્પર્ધાત્મક ક્ષેત્રમાં કોઇ ભારતીય ફિલ્મનો સમાવેશ થયો નથી.

 

અહલુવાલિયાની ફિલ્મમાં મુંબઇમાં બનતી સી ગ્રેડની ફિલ્મો અને ૧૯૮૦ના દાયકામાં બે ભાઇઓ દ્વારા બનાવાયેલી હોરર ફિલ્મોનું કથાનક છે. ઘણું કરીને આ બે ભાઇઓ

Read More...

જંજીરની રિ-મેઇક કાનૂની ગૂંચમાં અટવાઇ
i

- સલીમ-જાવેદે પરવાનગી ન આપી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને રાતોરાત એંગ્રી યંગ મેન બનાવનારી પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીરની રિ-મેઇક બનાવવાના પ્રકાશ મહેરાના પુત્ર અમિત મહેરાના માર્ગમાં નવો અવરોધ આવ્યો છે.

મૂળ જંજિરના લેખકો સલીમ-જાવેદે અમિત મહેરાના પગલા સામે વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં જાવેદ અખ્તરે તો અમિતને આગળ વધતો અટકાવવા ટોચના વકીલોની મદદ લીધી હોવાના અહેવાલો છે.

Read More...

સૈફ-અમૃતાની પુત્રી બોલિવૂડમાં સૌનું આકર્ષણ બની

-અમૃતા સંિઘ સાથેનાં પહેલા લગ્નની પુત્રી છે

સૈફ અલી ખાન અને એની પહેલી પત્ની અમૃતા સિંઘથી જન્મેલી પુત્રી સારાની તસવીર મુંબઇના એક મેગેઝિનના જાન્યુઆરીના મુખપૃષ્ઠ પર પ્રગટ થતાની સાથે જ સારા સમગ્ર બોલિવૂડનંુ આકર્ષણ બની રહી હતી.

મળતી માહિતી મુજબ ટોચના ફિલ્મ સર્જકોએ સારાને પોતાની ફિલ્મમાં ચમકાવવાની ઑફર મૂકી હતી. ઓછામાં ઓછા પાંચ ટોચના પ્રોડ્યુસર્સ અમૃતાના બંગલાનો દરવાજે એવી ઑફર સાથે ઊભા છે કે તમારી દીકરીને અમારી ફિલ્મમાં ચમકવવા દો.

Read More...

પ્રભુદેવા-વિષ્ણુ સોનાક્ષીને સેક્સી સ્ટેપ્સ કરાવી રહ્યા છે

-સોનાક્ષી આઇટમ નંબર કરશે

ચીકની ચમેલી તમે આઘા ખસો. કેટરિના કૈફ અને મલાઇકા અરોરા-ખાનની હારોહાર હવે સોનાક્ષી સંિહા પણ આઇટમ નંબર કરવા તૈયાર થઇ છે.

 

ટોચના કોરિયોગ્રાફર પ્રભુદેવા અને વિષ્ણુ એને સેક્સી સ્ટેપ્સનાં રિહર્સલ્સ કરાવી રહ્યા છે. અક્ષય કુમાર સાથેની નવી ફિલ્મના આ ગીતનું શૂટંિગ હમ્પીમાં થવાનું છે. એટલે આજકાલ સોનાક્ષી રિહર્સલ્સમાં બીઝી છે.

Read More...

ઇમરાન પાંચ કિલો વજન વધારો:મિલન લુથરિયા

-વન્સ અપોન અ ટાઇમની સિક્વલની તૈયારી

હજુય એની ઇમેજ ચોકલેટી હીરોની છે. એને કોઇ ગેંગસ્ટર તરીકે સ્વીકારે નહીં. પરંતુ ઇમરાન ખાને હવે બદલાવું પડશે. ડાયરેક્ટર મિલન લુથરિયાએ એને જણાવી દીધું છે કે આપણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇની સિક્વલ બનાવી રહ્યા છીએ એટલે તું ઓછામાં ઓછું પાંચ કિલો વજન વધાર.

સિક્વલમાં ઇમરાને અસ્લમ નામના સ્ટ્રીટ ફાઇટરનો રોલ કરવાનો છે જેનું દિલ સોનાનું છે. એ કોઇને દુઃખી જોઇ શકતો નથી. ઇમરાન પહેલીવાર આ પ્રકારનો રોલ કરી રહ્યો છે એટલે લુથરિયા માને છે કે એણે સહેજ ભરાવદાર દેખાવું જોઇએ.

Read More...

કોલાવેરી ડી ગીતવાળી ફિલ્મ ફ્‌લોપ નીવડી

-રજનીકાંતના દીકરી-જમાઇ ભારે ખોટમાં

દુનિયાભરના સંગીતરસિકોને ઘેલું લગાડનારું ‘કોલાવેરી ડી’ ગીત જે ફિલ્મમાં હતું એ ફિલ્મ થ્રી બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં નાણાંભીડ અનુભવતાં દીકરી-જમાઇની વહારે સુપરસ્ટાર રજનીકાંત આવ્યાના હેવાલો છે.

 

ફિલ્મો પીટાઇ જાય ત્યારે એક્ટર્સ પોતાનું મહેનતાણું વસૂલ કરીને જ જંપે છે. પરંતુ રજનીકાંત હંમેશા વિતરકોની વહારે દોડી જાય છે. આ વખતે પણ એવું જ થયું છે.

Read More...

રજનીકાંતની હિંદી સહિત ચાર ભાષામાં બનનારી ફિલ્મનો વિવાદ

રાજકુમારની ફિલ્મમાં વિદ્યા બાલન રમૂજી પંજાબી મહિલા બનશે

Entertainment Headlines

રાજ કુમાર ગુપ્તાની ફિલ્મમાં વિદ્યા બાલન રમૂજી પંંજાબી મહિલા બનશે
હિંદી સહિત ચાર ભાષામાં બનનારી રજનીકાંતની ફિલ્મ ૨૦૦૮માં રિલીઝ થયેલી એક ફિલ્મની નકલ
હવે શરમાળ સોનાક્ષી સિંહા એકશન દ્રશ્યો ભજવતી દેખાશે
'હિમ્મતવાલા'ની રિમેકમાં હિરોઈન તરીકે કેટરિના, દીપિકા કે અનુષ્કા શર્મા
જ્હોન અબ્રાહમ અને બિપાશા બાસુ સામસામા આવે એવી શક્યતા
પ્રદીપ સરકારની આગામી ફિલ્મમાં અર્જુન-પરિણીતી જોડી જમાવશે
સલમાનના ફેવરીટ દિગ્દર્શકની ફિલ્મમાં જોન અબ્રાહમ ચમકે એવી શક્યતા
જુલાઈમાં ઇશા-ભરતના લગ્ન
સલમાનને એક્શન-ફિલ્મોમાં નવી ઉંચાઈ સર કરવી છે!
શૈજાનને ઈમેજ બગડવાનું ટેન્શન છે
રાજકુમાર સંતોષીનો ‘હાથ’ ઝાલ્યો! અનિલ કપૂર
હિન્દી ફિલ્મો છોડવી પડી!કાજલ અગ્રવાલ
મિનાજ તેના પિતાના મૃત્યુની રાહ જુએ છે
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો

Ahmedabad

અરજદારોને બબ્બે મહિના સુધી પાસપોર્ટ મળતા નથી
લોકોનો તોડ કરતા નિવૃત્ત પીઆઇ અને વકીલના જામીન ફગાવાયા
યુ.પી.ની ઠગ ગેંગ ઓળખાઈ છતાં જયપુરમાં છેતરપિંડી કરી

મ્યુનિ. હેલ્થ વિભાગમાં એક સાથે ૯૨ કર્મચારીની બદલી

•. સર્વિસટેક્સ ન ભરનાર વોડાફોન પાસે રૃા. ૨.૫ કરોડ વસૂલ્યા
[આગળ વાંચો...]
 

Baroda

SBI નું ATM તોડવા સિક્યુરીટી જવાન પર ગોળીબાર કરી હત્યા
મેડિકલ કોલેજનાં પાર્કિંગમાં મધમાખીઓનું આક્રમણ
દાદીનાં નિધનથી શોકમગ્ન પૌત્રની નજર ચુકવીને લેપટોપની ચોરી

ધંધામાં મંદીથી કંટાળેલા વેપારીનો ગળાફાંસો

કુદરતનો કરિશ્મા ઃ એકજ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ
  [આગળ વાંચો...]
 

Surat

MBA અને ધો.૮ના ૩ વિદ્યાર્થીઓએ ઘર પાસેથી જ પાંચ વાહન ચોર્યા
રૃા.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડના કબજો લેવા ડીઆરઆઈની તજવીજ
કાપડના વેપારીઓને જ ફોસ્ટાનું સૂકાન સોંપવાની નવી હિલચાલ
નવસારીની ધુ્રતિ કેસમાં પતિ અને જેઠને ૭ દિવસના રિમાન્ડ
સુરતમાં બે જ મહિનામાં ફુડના ૭૭ સેમ્પલ લેબ ટેસ્ટમા નાપાસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

એરૃ ગામે બેંક ઓફ બરોડામાં બાકોરૃં પાડી ચોરીનો પ્રયાસ
નાની દમણ રેલવે રીઝર્વેશન સેન્ટર પર વિજિલન્સના દરોડા
હથિયારના નેટવર્કમાં બાદશાહનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવાશેે
R.T.I હેઠળ માગેલી વિગતોને બદલે ભળતી જ વિગતો પધરાવી
વાંસદામાં પોતાનું મકાન હોવા છતાં ઇન્દિરા આવાસ ફાળવાયા
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ડેપો મેનેજર-વિભાગીય નિયામકના નંબરવાળા સ્ટીકરો જ ગુમ થઈ ગયાં
ચરોતરમાં મહી નદીના પટમાંથી રેતી ચોરી જવાનું વ્યાપક કૌભાંડ
આણંદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો ત્રણ મહિનાથી પગારથી વંચિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચરોતરમાં વાદળછાયું વાતાવરણ

બાલાસિનોરમાં ગુઠલીમા ઝેર પીને પતિ-પત્નીનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ! કચ્છ-ખંભાળિયા પંથકમાં છાંટા
લુખ્ખાગીરીના વિરોધમાં રેલી છ આરોપીઓની ધરપકડ

સરકારે સીલ કરેલા કવાર્ટરમાંથી ચાર લાખના રોકડ- દાગીનાની ચોરી

ખાદ્યતેલ અને તેલીબીયા ઉદ્યોગ પરનું સ્ટોક નિયંત્રણ અન્યાયી
રાજકોટ યાર્ડમાંથી કપાસની ખરીદી શરૃ કરવાના મુદ્દે ચક્કાજામ - હોળી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઇન્દીરાનગરમાં વગર ડિગ્રીએ પ્રેક્ટીસ કરતા બે ડોક્ટર ઝડપાયા
સમાજ કે સંપ્રદાય એ સ્વસ્થ અને સંસ્કારમય બને તે ધાર્મિક નેતાઓનું ખરૃ કર્તવ્ય
બરવાળાથી યાત્રાધામ સાળંગપુરના ધોરીમાર્ગને પહોળો કરવા ખાતમુહૂર્ત થયું
સરતાનપર બંદર ગામે બે જૂથ વચ્ચે બબાલ મચી
માંડલ તાલુકાના ઓડકી ગામે બે જુથ ઝઘડતા ૧૮ ઘવાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

હવામાનમાં પલટો થવાથી ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા
ઈડરના વેપારીના બેંકના ખાતામાંથી ૧૮ હજારની ઉઠાંતરી
સિધ્ધપુરમાં પશુઓ ભરી કતલખાને જતી ૮ ટ્રકો ઝડપાઈ

વડગામ મામલતદાર કચેરી પાસે દેશી દારૃનું ધૂમ વેચાણ

થરાદ પંથકમાં પશુધનને કતલખાને ધકેલવામાં અસામાજિક તત્વો સક્રિય

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
 

International

થાઈલેન્ડ સંસદમાં સ્ક્રીન પર પોર્ન તસવીરોથી મહત્ત્વની ચર્ચા ઠપ

અગ્નિ-૫નાં પરીક્ષણ અંગે ચીનનો પ્રતિભાવ ઃ ભારત દુશ્મન નથી

૨૦૧૪ પહેલાં ભારતમાં મોટા આર્થિક સુધારાની શક્યતા નહિવત
પાક. તાલિબાને નાટો દળો સામે બદલો લેવા માટે યોજેલી બેઠક
અમેરિકાના અબજોપતિ ઈન્વેસ્ટર વોરેન બફેટને પ્રોસ્ટેટ કેન્સર
[આગળ વાંચો...]
 

National

કુર્લા સિગ્નલ કેબિનમાં આગની થોડી સેકન્ડોમાં વિદ્યાવિહારમાં પણ આગ
હોંગકોંગથી દાણચોરીથી લવાયેલાં આઠ લાખ મેમરી કાર્ડ જપ્ત
'ચમત્કાર'ને પડકારનારા રેશનાલિસ્ટ સામે એફ.આઇ.આર. નોંધાવાઇ
મુંબઇના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટસ પર પાર્કિંગ મોંઘું થયું
હોલિવૂડની સ્ટાર જુલિયા રોબર્ટસને ભારતમાં ઘર ખરીદવું છે
[આગળ વાંચો...]

Sports

ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

[આગળ વાંચો...]
 

Business

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved