Last Update : 20-April-2012, Friday

 

હવે શરમાળ સોનાક્ષી સિંહા એકશન દ્રશ્યો ભજવતી દેખાશે

ફિલ્મની પરાકાષ્ઠા દરમિયાન અભિનેત્રી લડાયક મિજાજમાં દેખાશે

મુંબઈ, તા.૧૯
સલમાન ખાન સાથેની તેની પ્રથમ ફિલ્મ 'દબંગ' (૨૦૧૦)ની જેમ સોનાક્ષી સિંહાની બીજી ફિલ્મ 'રાઉડી રાઠોડ' પણ એક એકશન ફિલ્મ છે. અક્ષયકુમાર સાથેની તેની આ નવી ફિલ્મના પરાકાષ્ઠાના કેટલાક દ્રશ્યોમાં સોનાક્ષી એકશન દ્રશ્યો કરતી જોવા મળશે. 'ફિલ્મમાં મારે કેટલીક એકશન કરવાની છે પરંતુ આ એકશન ઘણી ઓછી છે. ફિલ્મની પરાકાષ્ઠામાં મારી હાજરી છે. આથી થોડી એકશન જરૃર છે. પરંતુ ફિલ્મની એડિટિંગ પ્રક્રિયા ચાલુ હોવાથી આ વિશે હું વધુ કહી શકું તેમ નથી.' એમ અભિનેત્રીએ કહ્યું હતું.
શિરિષ કુંદરની સાયન્ટિફિક ફિકશન ફિલ્મ 'જોકર'મા પણ સોનાક્ષી અક્ષયકુમાર સાથે જ કામ કરે છે. તેને એકશન જોનરની ફિલ્મ વધુ ગમતી હોવાનું સોનાક્ષીએ સ્પષ્ટ કર્યું હતું. 'દબંગ' એક એકશન ફિલ્મ હતી. જોકે આ ફિલ્મમાં મારા ભાગે એકશન આવી નહોતી અને હવે 'રાઉડી રાઠોડ' એકશન ફિલ્મ છે. આ ફિલ્મમાં કામ કરવાની મજા આવી હતી.' એમ અભિનેત્રીએ કહ્યું હતું.
સંજય લીલા ભણસાલી, તેમજ ડિઝાઈનર શબીના ખાન અને યુટીવી મોશન પિકચર્સ નિર્મિત 'રાઉડી રાઠોડ' એકશન જોનરમાં અક્ષયકુમારની પુનરાગમનની ફિલ્મ છે. ૨૦૦૪માં રિલિઝ થયેલી ફિલ્મ 'ખાકી' પછી પહેલી વાર અક્ષય એકશન હીરો તરીકે જોવા મળશે. 'અક્ષયની એકશન અદ્ભૂત હોય છે. તે કોઈ બોડી ડબલનો ઉપયોગ કરતો નથી તેની સાથે કામ કરવાથી ઘણું શીખવા મળે છે', એમ સોનાક્ષીએ કહ્યું હતું.
અક્ષય સાથે લાગલગાટ બે ફિલ્મો કર્યાં પછી સોનાક્ષીને તેની સાથે કામ કરવાનું ફાવે છે. મિલન લુથરિયાની 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ' (૨૦૧૦)ની સિકવલમાં તે ફરી એકવાર અક્ષય સાથ કામ કરવાની છે. તાજેતરમાં તે 'દબંગ'ની સિકવલ તેમજ દિગ્દર્શક વિક્રમાદિત્ય મોટવાણેની ફિલ્મ 'લૂટેરા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. 'લૂટેરા'માં તેની સાથે રણવીર સિંહ છે.
એક સાથે વધુ ફિલ્મોનું શૂટિંગ કરતી હોવાને કારણે તરત જ એક પાત્રમાંથી બીજા પાત્રમાં ઓતપ્રોત થતા તેને કોઈ તકલીફ થતી નથી. તેણે જણાવ્યા પ્રમાણે એક સાથે એકથી વધુ ફિલ્મોમાં કામ કરવામાં તે સાનુકૂળતા અનુભવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved