Last Update : 20-April-2012, Friday

 
સરકાર ખાંડની વધુ નિકાસ છૂટ આપશે એવી આશાએ ભાવોમાં ચમકારો

૨૫મીએ મળનારી મિટિંગ ઃ ભારતથી વધુ માલો આવવાની આશાએ વિશ્વ બજારમાં ભાવો તૂટયા

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૧૯
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે આંચકા પચાવી ભાવો ફરી વધી આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની વધુ નિકાસછૂટ અપાશે એવો સંકેત પુરવઠા પ્રધાને આપતાં બજાર ભાવો પર આજે સાનુકુળ અસર વર્તાઈ રહી હતી. ભાવો કિવ.ના રૃ.૧૦થી ૨૦ વધી આવ્યા હતા. હાજરમાં આજે ભાવો કિવ.ના રૃ.૨૯૦૬થી ૨૯૬૧ તથા સારાના રૃ.૩૦૩૮થી ૩૧૨૧ રહ્યા હતા જયારે નાકા ડિલીવરીના ભાવો રૃ.૧૦ થી ૩૦ ઉછળી રૃ.૨૮૬૦થી ૨૯૦૦ તથા સારાના રૃ.૨૯૬૦થી ૩૦૪૦ રહ્યા હતા. કેન્દ્ર સરકારે ચાલુ ખાંડ મોસમમાં અત્યાર સુધીમાં ૩૦ લાખ ટનની નિકાસછૂટ આપી છે અને હવે દિલ્હીમાં ૨૫ એપ્રિલે મળનારી મિટિંગમાં વધુ નિકાસછૂટ મળે છે કે નહિં તેના પર નજર રહી છે.દરમિયાન, ભારત દ્વારા નિકાસ વધારાસે એવી આશાએ વિશ્વ બજારમાં ખાંડના ભાવો ઘટાડા પર રહ્યાના સમાચારો હતા. લંડન બજારમાં રિફા. વ્હાઈટ સુગરના ભાવો બુધવારે છેલ્લે ૧૦.૧૦ ડોલર ઘટી ૫૮૬.૯૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
સોયા ખોળમાં રૃ.૩૦૦નું ગાબડું ઃ શિકાગો સોયાતેલ વાયદો તૂટયા પછી ફરી ઉછળ્યો
મુંબઈ તેલ-બિયાં બજારમાં એરંડા વાયદો ઘટયા પછી ફરી ઉંચકાયો હતો. મુંબઈ એરંડા જૂનના ભાવો રૃ.૩૫૬૦ ખુલી નીચામાં રૃ.૩૫૨૩ રહ્યા પછી ઉછળી રૃ.૩૫૬૫ બંધ રહ્યો હતા. ૬૦ ટનના વેપારો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. વેંચાણો પણ કપાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૪૫૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો કોમર્શિયલના રૃ.૭૨૦, એફએસજીના રૃ.૭૩૦ તથા એફએસજી કંડલાના રૃ.૭૨૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૫૬ પોઈન્ટ ઘટયા પછી આજે પ્રોજેકશનમાં ભાવો સાંજે ૩૬ પોઈન્ટ પ્લસમાં રહ્યાના સમાચારો હતા. જયારે મલેશિયામાં આજે પામતેલનો વાયદો છેલ્લે બે પોઈન્ટ નરમ બંધ રહ્યો હતો. ઘરઆંગણે આજે ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૭૫૯.૩૦ વાળો રૃ.૭૫૭.૬૦ થયા પછી વધી ર.૭૬૩.૬૦ બંધ રહ્યો હતો. મુંબઈ બજારમાં આજે માંગ પાંખી રહેતાં હવાલા- રિસેલમાં છૂટાછવાયા વેપારોને બંધ કરતાં કામકાજો પાંખા રહ્યા હતામુંબઈમાં હાજર ભાવો આજે પામતેલના ઘટી રૃ.૬૪૮ રહ્યા હતા. જયારે સિંગતેલના ભાવો રૃ.૧૨૨૦ વાળા રૃ.૧૨૨૫ બોલાતા હતા. રાજકોટ બાજુ સિંગતેલના ભાવો રૃ.૧૨૨૦ તથા ૧૫ કિલોદીઠ રૃ.૧૮૬૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈ સોયાતેલના ભાવો રિફા.ના રૃ.૭૧૯ રહ્યા હતા, સનફલાવરના ભાવો રૃ.૬૬૦ તથા રિફા.ના રૃ.૭૩૦ રહ્યા હતા, કપાસિયા તેલના ભાવો ઘટીા રૃ.૬૯૦ રહ્યા હતા. કોપરેલના ભાવો રૃ.૭૦૮ બોલાઈ રહ્યા હતા,મુંબઈ ખોળ બજારમાં આજે સોયાખોળના ભાવો વધતા અટકી રૃ.૩૦૦ ઘટી રૃ.૨૫૭૦૦ રહ્યા હતા જયારે કપાસિયા ખોળના ભાવો રૃ.૧૦૦ ઘટી રૃ.૧૪૦૦૦ રહ્યા હતા, અન્ય ખોળો અથડાતા રહ્યા હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved