Last Update : 20-April-2012, Friday

 
ચાંદીમાં રૃ.૨૦૦નો નવો ઉછાળો ઃ બે દિવસમાં રૃ.૩૮૫ વધ્યા

વિશ્વ બજારમાં સોના-ચાંદી ઘટયા પરંતુ ઘરઆંગણે ડોલર વધતાં કિંમતી ધાતુઓ ઊંચકાઈ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો વધી આવ્યા હતા. વિશ્વ બજારમાં જો કે સોના-ચાંદીના ભાવો ઘટાડા પર રહ્યા હતા પરંતુ ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી રૃ.૫૨ની સપાટીને પાર કરી જતાં કિંમતી ધાતુઓની આયાત પડતરો ઉંચી ગઈ હતી. અને તેના પગલે હાજર બજારમાં ટાંચી આવકો વધીને વેચનારા ઓછા તથા લેનારા વધુ રહ્યા હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૬૫૨૫ વાળા રૃ.૫૬૫૪૦ ખુલી રૃ.૫૬૭૨૫ બંધ રહ્યા હતા. આજે ભાવો રૃ.૨૦૦ વધ્યા હતા. જયારે બેલ દિવસમાં ભાવો રૃ.૩૮૫ વધ્યા છે. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૧.૬૨ વાળા આજે ૩૧.૭૨ થયા પછી તૂટી ૩૧.૩૧ ડોલર થઈ સાંજે ૩૧.૪૭ ડોલર રહ્યાના સમાચારો હતા. સોનાના ભાવો મુંબઈમાં ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૪૬૦ વાળા રૃ.૮૨૪૦૦ ખુલી રૃ. ૨૮૪૭૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૬૧૫ વાળા રૃ.૨૮૫૩૫ ખુલી રૃ.૨૮૬૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૬૪૩.૯૦ ડોલર વાળા આજે ઉંચામાં ૧૬૪૬.૫૦ થયા પછી ન ીચામાં ૧૬૩૦.૪૦ થઈ સાંજે ૧૬૩૪.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા. ડોલરના ભાવો રૃ.૫૧.૭૮ વાળા આજે નીચામાં રૃ.૫૧.૭૭ થયા પછી ઉછળી રૃ.૫૨ની સપાટી કૂદાવી રૃ.૫૨.૧૭ થઈ છેલ્લે રૃ.૫૨.૧૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ યુરો ઘટતાં સામે ડોલર વધી આવતાં વૈશ્વિક સ્તરે આજે સોનામાં ફંડોની વેચવાલી વધતાં ભાવો તૂટી ગયાના સમાચારો હતા.
 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved