Last Update : 20-April-2012, Friday

 
ઇકો-બિઝ ન્યુઝ

 

- સરકાર દ્વારા પીએસયુ એકમોને વધુ છૂટછાટ આપવા માટે નવી માર્ગદર્શિકાઓ જાહેર કરશે.
- સરકાર ખાંડની વધુ નિકાસને છૂટ આપવા બાબતે વિચારણા કરશે.
- કોલસા મંત્રાલય નિર્ધારીત સમયગાળામાં વિકાસ કાર્ય ન કરનાર ૫૮ જેટલી કંપનીઓને ટૂંકમાં શો-કોઝ નોટિસ ફટકારશે.
- સરકાર એફડીઆઈને મંજૂરી આપશે તે બાદ અમિરાત એરલાઇન ભારતીય ઉડ્ડયન કંપનીમાં રોકાણ કરે તેવી શકયતા છે.
- સિમ્ફની કંપનીએ મેકિસકો ખાતેની ઇમ્પકો કંપની હસ્તગત કર્યા બાદ વિશ્વના ૬૦ દેશોમાં પોતાની હાજરી નોંધાવી છે.
- ભારતે ઊંચી વૃદ્ધિ હાંસલ કરવા સુધારાને વેગવાન બનાવવા જોઈએ એમ આઈએમએફે જણાવ્યું હતું.
- રિઝર્વ બેંકે બેંક લોન માટે બ્રિક વર્કને સીઆરએ તરીકે માન્યતા આપી છે.
- નિકાસને લગતા પ્રશ્નોની ચર્ચા માટે વડાપ્રધાને બેઠક બોલાવી છે.
- કિંગફિશર એરલાઇન્સે પોતાના દેણાની ચૂકવણી માટે દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિ. સાથે મંત્રણા હાથ ધરી છે.
- ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ જવેલરીએ વિસ્તરણ યોજના હાથ ધરી છે.
- કોરસ ઇન્ડિયા દ્વારા પોતાનો બજાર હિસ્સો મજબૂત કરવા નવી પ્રોડકટોની રજૂઆત કરી છે.
- ઇયોન ઇલેકટ્રીકે હાઈ ટેકનોલોજી અને એનર્જી એફિયન્સી પ્રોડકટ ક્ષેત્રે વિસ્તરણ યોજના હાથ ધરી છે.
- બીએસએનએલે છ ઇનટ્રનેટ ડેટા સેન્ટર પરથી હોસ્ટેડ એન્ડ કલાઉડ સેવા બહાર પાડી છે.
- પિરામલ હેલ્થ કેરે બીયરનો મોલેકયુલર ઇમેજિંગનો પોર્ટફોલિયો હસ્તગત કર્યો છે.
- રવી સિઝનમાં ઘઉંની પ્રાપ્તિમાં ૧૫ ટકાનો વધારો થયો છે.
- ઇયુમાંથી રસાયણોની કરાતી ાયાત પર એન્ટિ- ડમ્પિંગ ડયુટીની શકયતા છે.
- આરકોમ ૩જી જોડાણ સાથે એન્ડ્રોઇડના ઉપકરણોનું બે વર્ષ સુધી વેચાણ કરશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved