Last Update : 20-April-2012, Friday

 

ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ

 

નિફટી ૩૨ પોઈન્ટ વધી ૫૩૩૨ બંધ આવેલ છે. નિફટી કેશ કરતા નિફટી ફયુચર ૩૨ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે, જે મોટા પાયે શોર્ટ કવરીંગ થયાનું સૂચન કરે છે. એટ ધ મની ૫૩૦૦ પર પુટ - કોલ રેશીયો ૧.૧૯ આવેલ છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ઘટીને ૧૯.૩૫ આવેલ છે, જે ઘણા સમય પછી ૨૦થી નીચે આવેલ છે. જે બજારમાં જોખમનું પ્રમાણ ઘટયાનો સંકેત સુચવે છે.
સેન્સેક્સ ફયુચર - (૧૭૬૦૦) ઃ ૨૬ એપ્રિલ માસનો ફયુચર ૧૭૬૦૦ નીચે ૧૭૭૫૦નો સ્ટોપ લોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૭૪૫૦ સુધી ઘટાડાની શક્યતા છે.
નિફટી - (૫૩૬૪) - શુક્રવારના રોજ નિફટીની રેન્જ ૫૩૧૦થી ૫૪૦૦ની વચ્ચે જોવાય.
૫૪૦૦ કોલ ઓપ્શન - (૩૩ રૃા. પ્રિમીયમથી વેચો) - ૩૩ નીચે ૪૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં કોલ ઓપશનનું પ્રિમીયમ ઘટીને ૨૦ રૃપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
G E શીપીંગ (૨૬૫)નો એપ્રિલ માસનો ફયુચર ૨૬૫ ઉપર ૨૫૮નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૨૭૫ સુધી સુધારાની શક્યતા છે.
તાતા ગ્લોબલ (૧૨૫)નો એપ્રિલ માસનો ફયુચર ૧૨૫ ઉપર ૧૨૧નો સ્ટોપલોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૧૩૧ સુધી સુધારાની શક્યતા છે.
ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ (૧૩૫)નો એપ્રિલ માસનો ફયુચર ૧૩૫ નીચે ૧૩૯નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૧૩૦ સુધી ઘટાડાની શક્યતા છે.
IOC (૨૬૩)નો એપ્રિલ માસનો ફયુચર ૨૬૩ નીચે ૨૭૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૨૫૦ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved