Last Update : 20-April-2012, Friday

 
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

નિફટી ફયુચર ૫૪૦૬ પોઇન્ટ મહત્વની સપાટી

નિફટી ફયુચર (૫૩૬૪) ઃ- આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૫૩૮૯ પોઇન્ટના પ્રથમ અને ૫૪૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૫૩૩૭ પોઇન્ટથી ૫૩૧૯ પોઇન્ટ, ૫૩૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૫૪૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.
હિરો મોટો કોર્પ (૨૧૯૩) ઃ ઓટો ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૨૧૮૧ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૨૧૭૩ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૨૨૦૯થી રૃા. ૨૨૧૭નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૨૨૧૯ ઉપર તેજી તરફી ધ્યાન.
જેટ એરવેઝ (૩૫૭) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૪૬ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ. રૃા. ૩૩૯ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃા. ૩૬૯થી રૃા. ૩૭૬નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
લાર્સન (૧૩૧૮) ઃ રૃા.૧૩૦૩નો પ્રથમ તેમજ રૃા. ૧૨૯૫ના બીજા સપોર્ટથી કન્સ્ટ્રકશન સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૧૩૩૩થી રૃા. ૧૩૪૭ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
ભારત પેટ્રો (૬૯૩) ઃ ઓઇલ-ગેસ સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૭૦૩થી રૃા. ૭૧૩ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૬૮૧નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ડીએલએફ લિમિટેડ (૨૦૦) ઃ રિઆલિટી સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૧૯૧ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૨૧૩થી રૃા. ૨૧૭ના ભાવની આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
રિલાયન્સ ઈન્ડ. (૭૪૧) ઃ સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૭૨૭ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૭૫૯થી રૃા. ૭૬૪ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
એજ્યુકોમ સોલ્યુશન (૨૦૬) ઃ રૃા. ૧૯૭નો પ્રથમ તેમજ રૃા. ૧૯૩ના સ્ટ્રોંગ સપોર્ટથી એજ્યુકેશન સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૨૧૯થી રૃા. ૨૨૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
ઈન્ફોસીસ (૨૪૦૪) ઃ ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૨૪૩૭ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૨૩૮૭થી રૃા. ૨૩૭૦ના ભાવની આસપાસ નફો બુક કરવો.
સ્ટેટ બેંક (૨૨૭૧) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેકટરનો આ સ્ટોક રૃા. ૨૨૯૫ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૨૨૫૧થી રૃા. ૨૨૩૩ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૨૩૦૭ સ્ટોપલોસ ધ્યાને લેવો.
એચસીએલ ટેકનો (૫૦૩) ઃ રૃા. ૫૧૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતો આ સ્ટોક રૃા. ૫૨૩ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃા. ૪૯૦થી રૃા. ૪૮૧નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. રૃા. ૫૨૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved