Last Update : 20-April-2012, Friday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૨૨,૩૯,૩૩૨ લોટનું વોલ્યુમ
એપ્રિલ વાયદામાં રૃપિયો યુરો સામે ૪૮ પૈસા, પાઉન્ડ સામે ૭૧ પૈસા, યેન સામે ૮ પૈસા અને ડોલર સામે ૨૮ પૈસા નરમ

મુંબઈ, તા.૧૯
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૬૮૪૯૫ સોદામાં રૃ.૧૧,૭૯૮.૫૯ કરોડનાં ૨૨૩૯૩૩૨ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૨૦૩૧૯૪ લોટનો હતો.
રૃપી-યુરોના એપ્રિલ વાયદામાં ૫૯૦૧ સોદામાં રૃ.૨૯૫.૫૨ કરોડનાં ૪૩૩૧૭ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૮૬૬૯ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૮.૦૦૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૮.૩૯૦૦ અને નીચામાં રૃ.૬૮.૦૦૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૮.૩૧૦૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે એપ્રિલ વાયદામાં ૪૮ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના એપ્રિલ વાયદામાં ૩૧૫૭ સોદામાં રૃ.૧૧૩.૪૭ કરોડનાં ૧૩૬૧૨ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩૮૧૮ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૮૩.૦૬૫૦ ખૂલી, ઊંચામાં રૃ.૮૩.૭૨૫૦ અને નીચામાં રૃ.૮૩.૦૧૫૦ રહી રૃ.૮૩.૫૭૨૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં એપ્રિલ વાયદામાં ૭૧ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના એપ્રિલ વાયદામાં ૩૧૭૧ સોદામાં રૃ.૯૨.૯૨ કરોડનાં ૧૪૫૭૭ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૭૮૮ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૩.૭૯૦૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૩.૯૩૨૫ અને નીચામાં રૃ.૬૩.૫૮૫૦ રહી બંધમાં રૃ.૬૩.૭૮૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે એપ્રિલ વાયદામાં ૮ પૈસા નરમ હતો.
રૃપી-ડોલરના એપ્રિલ વાયદામાં ૫૦૩૯૬ સોદામાં રૃ.૧૦,૪૯૨.૧૮ કરોડનાં ૨૦૧૮૨૧૯ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૭૪૧૩૬૧ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૫૧.૯૨૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૨.૨૫૦૦ અને નીચામાં રૃ.૫૧.૮૬૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૫૨.૧૪૫૦ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો એપ્રિલ વાયદામાં ૨૮ પૈસા ઘટયો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૯ એપ્રિલને ગુરૃવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૧.૮૯૩૦ (ગયા બુધવારે રૃ.૫૧.૫૦૩૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૮.૦૬૩૦ (ગયા બુધવારે રૃ.૬૭.૫૪૧૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૩.૧૮૪૫ (ગયા બુધવારે રૃ.૮૧.૯૮૮૪) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૩.૬૫૦૦ (ગયા બુધવારે રૃ.૬૩.૩૧૦૦) જાહેર કર્યા હતા.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved