Last Update : 20-April-2012, Friday

 
એનએસઈએલ પર ઈ-સીરિઝની પ્રોડક્ટોમાં ધમધોકાર કામકાજ
ઈ-ગોલ્ડમાં ૪૦૦ કિલો અને ઈ-સિલ્વરમાં ૩૨,૬૮૯ કિલોથી વધુ વોલ્યુમ
ઈ-કોપરમાં ૩,૫૦૨ ટન, ઈ-લેડમાં ૪,૧૦૪ ટન, ઈ-નિકલમાં ૭૫૧ ટન અને ઈ-ઝિંકમાં ૨,૯૦૦ ટનના વેપાર ઈ-પ્લેટિનમમાં ૫૮૫ ગ્રામનો ધંધો
નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઈએલ) પર સાંજે ચાર વાગ્યા સુધીમાં ૨,૬૩૨ સોદામાં રૃ.૭૮૬.૫૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનામાં ઈ-ગોલ્ડ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૯.૬૦ ઘટી રૃ.૨,૮૮૨.૩૦ બંધ રહ્યો હતો, જ્યારે ચાંદીમાં ઈ-સિલ્વર કોન્ટ્રેક્ટ ૧૦૦ ગ્રામદીઠ રૃ.૨૯.૫૦ વધી બંધમાં રૃ.૫,૭૬૩ રહ્યો હતો. ઈ-ગોલ્ડમાં ૨૯૮ સોદામાં રૃ.૧૧૫.૬૮ કરોડનાં ૪૦૦.૮૪૬ કિલો અને ઈ-સિલ્વરમાં ૨૩૫ સોદામાં રૃ.૧૮૮.૫૪ કરોડનાં ૩૨,૬૮૯.૪૦૦ કિલોનાં કામકાજ થયાં હતાં. ઈ-પ્લેટિનમ કોન્ટ્રેક્ટ ૧ ગ્રામદીઠ રૃ.૨૦ વધી રૃ.૨,૮૬૨ બંધ રહ્યો હતો. ઈ-પ્લેટિનમમાં ૫૨ સોદામાં રૃ.૧૭ લાખનાં ૫૮૫ ગ્રામનાં કામ થયાં હતાં. ઈ-ગોલ્ડમાં ૭૨૩ ગ્રામ, ઈ-સિલ્વરમાં ૧૮૨.૯૦૦ કિલો અને ઈ-પ્લેટિનમમાં ૨૭૫ ગ્રામની ડિલિવરી થઈ હતી.
ઈ-સીરિઝની અન્ય પ્રોડક્ટોમાં કિલોદીઠ ઈ-કોપર કોન્ટ્રેક્ટ રૃ.૩.૯૦ વધી રૃ.૫૧૪.૧૦, ઈ-લેડ ૩૦ પૈસા સુધરી રૃ.૧૪૮, ઈ-નિકલ રૃ.૧ વધી રૃ.૧,૨૫૭.૫૦ અને ઈ-ઝિંક કોન્ટ્રેક્ટ રૃ.૧૪૧ના સ્તરે બંધ રહ્યા હતા. ઈ-કોપરમાં રૃ.૧૮૦ કરોડનાં ૩,૫૦૨.૫૫૦ ટન, ઈ-લેડમાં રૃ.૬૦.૬૨ કરોડનાં ૪,૧૦૪.૫૮૩ ટન, ઈ-નિકલમાં રૃ.૯૪.૫૦ કરોડનાં ૭૫૧.૫૦૩ ટન અને ઈ-ઝિંકમાં રૃ.૪૦.૮૯ કરોડનાં ૨,૯૦૦.૦૦૪ ટનના વેપાર થયા હતા.
એરંડાના ટ્રેડર્સ અને ફાર્મર્સ કોન્ટ્રેક્ટસમાં ૭૬૩ સોદામાં રૃ.૪૪.૧૮ કરોડનાં ૧,૬૪,૧૩૩ ગુણીની ડિલિવરી ઊતરી હતી. ૨૦ કિલોદીઠ ગુજરાત એરંડા નાના દાણા ટ્રેડર્સ-૧ ગુણી (૭૫ કિલો) કડી-૩ કોન્ટ્રેક્ટ રૃ.૭૧૦ અને કડી-૩૬ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા વધી રૃ.૭૨૮.૫૦ રહ્યા હતા. એરંડાના ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટસમાં ૨૦ કિલોદીઠ ભાભર કોન્ટ્રેક્ટ ૯૦ પૈસા વધી રૃ.૬૯૭.૩૦, દિયોદર રૃ.૧૬.૭૦ વધી રૃ.૬૯૩.૯૦, હિમ્મતનગર રૃ.૬૮૪.૪૦, હારિજ રૃ.૨.૭૦ ઘટી રૃ.૬૮૩.૩૦, ખેડબ્રહ્મા રૃ.૬.૩૦ વધી રૃ.૬૮૨.૭૦, લખણી રૃ.૨.૭૦ વધી રૃ.૬૬૮.૪૦, પાટણ રૃ.૭.૭૦ વધી રૃ.૬૯૦.૬૦, પાલનપુર રૃ.૧૬.૭૦ વધી રૃ.૬૮૭.૫૦, પંથવાડા રૃ.૧૮.૪૦ વધી રૃ.૬૮૬, થરા ૧૦ પૈસા સુધરી રૃ.૬૯૨.૧૦, વડગામ રૃ.૨૦.૭૦ વધી રૃ.૬૮૧.૫૦, વડાલી રૃ.૮ વધી રૃ.૬૮૮.૬૦ અને વિસનગર કોન્ટ્રેક્ટ રૃ.૭ વધી રૃ.૬૯૬.૩૦ બંધ રહ્યા હતા.
એરંડા તેલના એફએસજી માત્ર નિકાસબર કોન્ટ્રેક્ટસમાં ૨૫ સોદામાં રૃ.૨.૬૫ કરોડનાં ૩૬૦ ટનનાં કામ સાથે ૧૦ કિલોદીઠ કંડલા-૫ કોન્ટ્રેક્ટ રૃ.૭૩૦ અને કંડલા-૩૦ કોન્ટ્રેક્ટ રૃ.૧.૫૦ ઘટી રૃ.૭૪૪.૫૦ના સ્તરે રહ્યા હતા.
ચણા-દેશી ગંજબસોદા કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૨૪ વધી રૃ.૩,૪૫૪ અને વિદિશા કોન્ટ્રેક્ટ રૃ.૨૬.૫૦ ઘટી રૃ.૩,૪૫૩.૫૦ રહ્યા હતા. દેશી ચણામાં રૃ.૫૨ લાખનાં ૧૫૦ ટનનાં કામ થયાં હતાં.
કપાસિયા વોશ તેલના ભારતીય ૫ મે.ટન કોન્ટ્રેક્ટસમાં ૧૪ સોદામાં રૃ.૨.૬૬ કરોડનાં ૪૦૦ ટનનો ધંધો થયો હતો. ૧૦ કિલોદીઠ કડી-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨.૩૦ સુધરી રૃ.૬૬૦ અને કડી-૨૫ કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૃ.૬૭૨ બંધ રહ્યો હતો.
રૃ (કાચો કપાસ) દેશી વેરાયટી કલમેશ્વર-૧ કિલો ફાર્મર્સ ઈન્ટ્રા-ડે કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૪૩ ઘટી રૃ.૩,૬૭૭ થયો હતો. કાચા કપાસમાં ૪૮ સોદામાં રૃ.૩૬ લાખનાં ૯૫,૮૮૫ કિલોનાં કામ થયાં હતાં.
બાસમતી ડાંગરના હરિયાણા, લુધિયાણા, પંજાબ, સિરસા કોન્ટ્રેક્ટસમાં ૨૨૦ સોદામાં રૃ.૧૨.૯૮ કરોડનાં ૧,૦૮,૦૦૦ ગુણીના વેપાર થયા હતા.
રો વુલના ટ્રેડર્સ એક્સ-લુધિયાણા (પંજાબ) ૫૦૦ કિલો ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૨૮૧ સોદામાં રૃ.૩૦.૩૧ કરોડનાં ૪,૨૬,૫૦૦ કિલોનાં કામ સાથે ૪,૨૬,૦૦૦ કિલોની ડિલિવરી નોંધાઈ હતી. કિલોદીઠ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ૫૦ પૈસા ઘટી રૃ.૭૧૭.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૭૦૪ રહ્યા હતા.
વુલ ટોપ ટ્રેડર્સ ૨૦૦ કિલો - ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં ૨૦ સોદામાં રૃ.૯૧ લાખનાં ૧૦,૮૦૦ કિલોનાં કામ સાથે કિલોદીઠ ભાવ લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટનો રૃ.૮૫૪.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટનો રૃ.૮૩૮ બંધ રહ્યો હતો.
ચોખાનો લુધિયાણા-૨૫ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૭.૨૦ ઘટી રૃ.૫,૯૧૧.૫૦ અને લુધિયાણા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૫,૮૦૦ના સ્તરે રહ્યા હતા. ચોખામાં ૧૫ સોદામાં રૃ.૩.૩૪ કરોડનાં ૧૧,૪૦૦ ગુણીના વેપાર થયા હતા.
સરસવમાં ૪ સોદામાં રૃ.૩૩ લાખનાં ૮૪ ટનનાં કામ સાથે ક્વિન્ટલદીઠ બરન-૭ કોન્ટ્રેક્ટ રૃ.૫૦ ઘટી રૃ.૩,૮૯૦ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૩૦ વધી રૃ.૩,૯૦૦ બંધ રહ્યા હતા.
સોયાબીનના ટ્રેડર્સ કોન્ટ્રેક્ટસમાં ૧૯ સોદામાં રૃ.૬૩ લાખનાં ૨૫૭ ટનના વેપાર થયા હતા. સોયાબીન ડીઓસી કોન્ટ્રેક્ટસમાં મે.ટનદીઠ કોટા-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૨૮ ઘટી રૃ.૨૩,૯૩૫ અને કોટા-૨ કોન્ટ્રેક્ટ રૃ.૨૩,૫૦૦ના સ્તરે રહ્યા હતા, જ્યારે સોયાબીન ટ્રેડર્સ કોટા-૭ કોન્ટ્રેક્ટ ક્વિન્ટલદીઠ રૃ.૧૮૮.૭૦ ઘટી રૃ.૨,૯૩૬.૨૦ બંધ રહ્યો હતો.
સ્ટીલ ટીએમટી બાર એક્સ કુર્નુલ (આંધ્ર પ્રદેશ) ૧૦ મે.ટન ટ્રેડ-ટુ-ટ્રેડ કોન્ટ્રેક્ટસમાં કુર્નુલ-૨૫ કોન્ટ્રેક્ટ રૃ.૫૨,૮૦૦ અને કુર્નુલ-૨ રૃ.૫૦ વધી રૃ.૫૧,૭૯૦ રહ્યા હતા. સ્ટીલ ટીએમટી બારમાં ૨૦ સોદામાં રૃ.૭.૩૨ કરોડનાં ૧,૪૦૦ ટનનાં કામ થયાં હતાં.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ખેડા જિલ્લામાં ગેસના બાટલાના કાળા બજારનું કૌભાંડ
ચારણકા ગામે એશિયાનો સૌથી મોટો સૌર ઊર્જા પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

ભગવાન ધર્મરાજે પૂજારી સહિત નવ ભુવાનાં જીવ બચાવ્યાં..!!

નેશનલ હાઇવેના બદલે સ્ટેટ હાઇવે પર ગૌમાંસની હેરાફેરી
રાતા ગામના ૧૫ પરિવાર ૬૫ વર્ષથી ફાનસ યુગમાં જીવે છે
દૂધ અને શાકભાજી બાદ હવે કોમોડિટીના ભાવમાં વધારો થશે
પાવર કંપનીઓ માટે ઈસીબીના નિયમોને વધારે ઉદાર બનાવાયા
ડેક્કનને પાંચ વિકેટથી પરાજય આપીને દિલ્હી પોઇન્ટ ટેબલમાં ટોપ પર
ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટ ડ્રો તરફ
મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મરે અને સોંગા ક્વાર્ટર ફાઇનલમાં
મોટાભાગની ટીમોએ હરિફોના ગ્રાઉન્ડ પર જીત મેળવી છે

રહાને અને ઓવેશ શાહનો દેખાવ જબરદસ્ત રહ્યો છે

સ્પેન-ફ્રાંસના બોન્ડ વેચાણ સફળતાઅ ે યુરોપમાં તેજી
રિલાયન્સ ઈન્ડ.ના આજે જાહેર થનારા ચોથા ક્વાર્ટરના પરિણામો
બજારમાં ઓપન ઓફરના પ્રમાણમાં થયેલો ઘટાડો
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved