Last Update : 19-April-2012, Thursday

 

વાહ મુખ્યમંત્રીજી! ક્યા ડાયલોગ!

 

બે દિવસ પહેલાં આપણા અખબારના પહેલે જ પાને એક મોટો ફોટો છપાયો હતો જેમાં આપણા મુખ્યમંત્રીજી પી. ચિદમ્બરમ્‌ સાથે હાથ મિલાવીને ઊભા છે અને બન્ને ખડખડાટ હસી રહ્યા છે!
એ ફોટો ખરેખર ઘ્યાનથી જોવા જેવો છે...
એક તો એમાં મુખ્યમંત્રીજીએ ચિદમ્બરનો હાથ પકડીને એમને ‘ઊભા રાખ્યા છે! અને ચિદમ્બરમ્‌ હાથ છોડાવીને ‘જવાના’ ફિરાકમાં લાગે છે!’
બીજું, ‘જોક’ મુખ્યમંત્રીજી મારી રહ્યા છે અને બિચારા ‘પીસી’ (પી. ચિદમ્બરમ્‌) હસવા ખાતર હસી રહ્યા છે! (ફરીથી જોજો એ ફોટો!)
હવે વિચારો, મુખ્યમંત્રીજી એવું તે શું કહી રહ્યા હશે કે પીસીને ‘હેંહેંહેં...’ કરીને હસવા સિવાય બીજો કોઈ છૂટકો નહિ હોય? પ્રસ્તુત છે કેટલાક તુક્કા...
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘અરે ચિદમ્બરમ્‌જી, દો ચાર ટેરરીસ્ટ કભી ગુજરાત મેં ભી ભેજીયે! ફિર દેખિયે હમારે રાજ્ય કા સપોર્ટ!!’’
પીસી ઃ ‘‘હેં...હેંહેંહેં...’’
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘ક્યા બાત હૈ, આપ અપને ગલે મેં અપના આઈડી કાર્ડ લટકા કે ધૂમ રહે હૈ? આપ કો યહાં કોઈ પહેચાનતા નહીં ક્યા?’’
પીસી ઃ ‘‘હેં... હેંહેંહેં...’’
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘અરે દેખિયે, મૈં ને મેરા હાફ-સ્લીવ કુર્તે કા ફૅશન કૈસા ફેમસ કર ડાલા! અબ આપ ભી દો પોકેટ ઔર એક ચેઈનવાલી લુંગી કા ફેશન નિકાલિયેના?’’
પીસી ઃ ‘હેં... હેંહેંહેં...’
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘ક્યા બાત હૈ, આજ તો યહાં બહુત શાંત પત્રકાર આયે હૈં? અબ તક કીસીને આપ પર જુતા નહીં ફેંકા?’’
પીસી ઃ ‘‘હેં... હેંહેંહેં..’’
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘સુરક્ષા કી બાત કર રહે હૈં ના? તો બસ, આપ મેરા હાથ પકડે રહિયે, આપ કો કુછ નહીં હોગા!!’’
પીસી ઃ ‘‘હેં...હેંહેંહેં...’’
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘વો સબ છોડીયે, બોલો, ગુજરાત મેં લુંગી બનાને કી ફેક્ટરી લગવાની હૈ? રાતોંરાત જમીન મિલ જાયેગી.’’
પીસી ઃ ‘‘હેં... હેંહેંહેં...’’
* * *
મુખ્યમંત્રીજી ઃ ‘‘વાહ શું સ્માઈલ છે! બોલો, અમારા ગુજરાતી દાતણના બ્રાન્ડ એમ્બેસેડર બનવું છે? હમણાં જ શૂટંિગ કરાવી દઈએ...’’
પીસી ઃ ‘‘હેં...હેંહેંહેં...’’
* * *
(છેલ્લે, મુખ્યમંત્રીજી ચિદમ્બરમ્‌નો હાથ છોડતાં પૂછે છે.)
મુખ્યમંત્રી ઃ ‘‘આ બધી વાતમાં હેં... હેંહેંહેં... કરીને હસવાનું તમે ક્યાંથી શીખ્યા?’’
પીસી ઃ ‘‘તમારા ભાજપ પ્રમુખ ફળદુ પાસેથી! હેં...હેંહેંહેં...’’

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved