Last Update : 19-April-2012, Thursday

 
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું

- શહેરના લોકોએ મ્યુ. કોર્પોરેશનના સ્નાનાઘરનો ઉપયોગ વઘાર્યો છે ઉનાળાની શરૂઆતમાં જ સ્નાનાઘરનો ઉપયોગ કરતા હોય તેવા લોકોમાં ૪૦ થી ૪૫ ટકાનો વધારો થયો છે.

આગ વેરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. શહેરના લોકોએ વેકેશન દરમિયાન કઈ કઈ એક્ટિવિટી કરવી તેનુ પ્લાનંિગ પણ કરી લીઘુ છે. ત્યારે શહેરમા એવા પણ લોકો છે,જેઓ વેકેશનમાં અને ખાસ કરીને ગરમીથી બચવા માટે અમદાવાદના જ રીસોર્ટમાં જવાનું પસંદ કર્યુ છેે. અમદાવાદના રીસોર્ટ એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવતા સ્નાનાઘર. એક તરફ અમદાવાદમાં લોકો વેકેશનની મજા માણવા માટે જુદા જુદા સ્થળે ફરવા જતા હોય છે અમદાવાદ શહેરમાં અત્યારે ૧૪ મોટા અને ૧૨ નાના એવા કુલ ૨૬ જેટલા સ્નાનાઘર છે. વાસણા, નવરંગપુરા, લાલદરવાજા, સારંગપુર, સરસપુર, રાણીપ, હાજીપુરા, ખોખરા, વગેરે જેવી જગ્યાએ સ્નાનાઘર આવેલા છે. જેમાં રોજંિદા સમય કરતા ઉનાળાની સમયમાં લોકો આ આ સ્નાનાઘરનો ઉપયોગ વધારી દે છે. આ વઘારામાં ઘણીવાર એવુ પણ બને છે કે લોકોને ઓળખાણનો પણ ઉપયોગ કરવો પડે છે ઘણા લોકો તો મોટા મોટા માથાની ઓળખાણના કાગળો લઈને આવે છે અને સ્વિમંિગ પૂલમાં પોતાનુ એડમિશન લેવડાવે છે. ઉનાળા દરમિયાન આ સ્નાનાઘરમાં ૪૦ થી ૪૫ ટકા લોકોનો વધારો થાય છે. રોજ રોજ લગભગ ૧૦૦૦ થી પણ વધારે લોકો આ સ્નાનાઘરની મુલાકાત લેતા હોય છે. જેમાં લોકો ખાસ કરીને ગરમીથી બચવા અને આ વેકેશનના સમયમાં તરણ શિખવા માટે સ્નાનાઘરનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય દિવસ કરતા ઉનાળા અને એમાંય ખાસ કરીને વેકેશનનો સમય હોવાથી અહીંયા નાના બાળકો સાથે સાથે તરવાના શોખિન લોકો આવતા હોય છે. આખા વર્ષમાં લગભગ ૩૫૦૦૦ જેટલા લોકો મ્યુ.સ્નાનાઘરમાં તરણ શિખવા, સ્વીંિમગ કરવા માટે આવતા હોય છે. અને એ જ સંખ્યા ઉનાળા દરમિયાન વધી જાય છે
ત્યારે ડેપ્યુટિ સ્નાનાઘર સુપ્રિટેન્ડેન્ટ દિનેશચંદ્ર ભટ્ટ કહે છે કે ઉનાળો આવતાની સાથે જ અહીંયા લોકોનો ધસારો જોવા મળે છે. લોકોએ હવે દુર દુર રીસોર્ટોમાં જવા કરતા રોજે રોજ ઘરની નજીક રીસોર્ટમાં આવાની શરૂઆત કરી છે. ખાસ કરીને વેકેશનમા ફક્ત એક જ દિવસમાં ૫૦૦ થી પણ વઘારે લોકા શહેરના એક સ્નાનાઘરમાં આવતા હોય છે.
અત્યારે એવી પરિસ્થિતિ છે કે સ્વિમીંગ પૂલમાં સ્વીમંિગ કરવા માટે લગભગ એક મહિના પહેલા એપ્લાય કરી દેવુ પડે છે ત્યારે એ એપ્લાય કરનારને અમે એડમિશન આપીએ છીએ. એમ કહેવુ ખોટુ ના કહેવાય કે સ્વિમંિગ પૂલમાં એડમિશન લેવુ અત્યારે અઘરુ પડી રહ્યુ છે.
ત્યારે મહેશ ઉપાઘ્યાય કહે છે કે હુ દર વર્ષે ઉનાળુ વેકેશનમાં આ સ્વંંિમંિગ પૂલમાં આવતો હોઉ છુ. આ વખતે પણ પરિસ્થિતી કંઈક આવી જ છે, આ વખતે પણ ૪૦ થી ૪૫ ટકા લોકોએ મ્યુન.ના સ્વિમંિગપુલનો ઉપયોગ કરવા લાગ્યા છે.
ત્યારે પ્રવિણ શાહ કહે છે કે આમ તો દર વર્ષે હું વેકેશનમાં કોઈને કોઈ સ્થળ પર ફરવા જતો હોઉ છુ પણ હવે અહીંયા જ મને અને મારી ફેમિલીને રીસોર્ટ જેવુ વાતાવરણ મળી જાય છે તો દુર કેમ જવુ. મે આ વખતે જ્યારે સ્વિંિમંગપૂલમાં એપ્લાય કર્યુ ત્યારે મને ઘણી ઓળખાણનુ જોર લગાવવુ પડ્યુ હતુ.
શહેરના પપ્રાઈવેટ સ્વીમંિગ પુલમાં કોસ્ટ વઘુ હોય થી લોકોને સસ્તા ખર્ચ માટે મ્યુ. સ્વીમંિગ પુલમાં જોડાતા હોય છે. અમદાવાદમાં સાત જેટલા ઓલમ્પિક કક્ષાના મ્યુનિસિપલ સ્વીમંિગ પુલ આવેલાં છે. એટલે વેકેશનનો સમય હોવાથી શહેરના બાળકો આ સ્વીમંિગ પુલમાં આવતાં હોય છે.
સમરની શરૂઆતમાં જ શહેરની વિવિઘ સ્વિમીંગ પૂલમાં મહિલાઓ અને બાળકો એડમીશન લેવા માટે પડાપડી કરે છે, મહિલાઓ ખાસ કરીને સ્વાસ્થ્ય અને આત્મરક્ષણ માટે સ્વિમીંગ કરે છે, સમરમાં ગૃહિણીઓ માટે સ્વિમીંગ બપોરનો સહારો બની રહે છે. પરંતુ શહેરના સ્વિમીંગ પૂલની વાત કરીએ તો એક બહુ જૂજ સ્વિમીંગ પૂલમાં સારી સુવિઘાઓ હશે, બાકી તો તમામ સ્વિમીંગ પૂલમાં સુવિઘાનો અભાવ જોવા મળે છે. આમ છતાં આ સ્વિમીંગમાં એડમીશન માટે લાંભી લાઇનો લાગે છે કારણ કે શહેરના લોકો પાસે બીજો કોઇ ઓપ્શન રહ્યો નથી અને સ્વિમીંગની મજા માણવા માટે ન છૂટકે મહિલાઓ સ્વિમીંગ પૂલમાં એડમીશન લે છે.
આમ છતાં પણ મોટા ભાગના લોકો મ્યુની. ના સ્વિમીંગ પૂલનો ઉપયોગ કરે છે. સમર દરમિયાન સ્વિમીંગનો ક્રેઝ જોવા મળશે ત્યાર બાદ શહેરના સ્વિમીંગ પૂલમાં માત્ર પક્ષીઓ જ સ્વિમીંગ કરતાં જોવા મળે છે. આમ પણ શહેરના સ્વિમીંગ પૂલ પક્ષીઓ માટે જ હોય તેવી પરિસ્થિતિ ઘરાવે છે. અસંખ્ય લોકો સ્વિમીંગ કરે છે અને જેની સામે પાણીની સ્વચ્છતાને લઇને કેટલાક પ્રશ્નો ઉભા થઇ રહ્યો છે. જો કે વાસ્તવિકતા પણ એટલી જ કડવી છે કે મ્યુની. સ્વિમીંગ પૂલની દેખરેખમાં સત્તાઘીશો આખ આડા કાન કરી રહ્યા છે. કેટલાંક સ્વિમરો દ્વારા ફરીયાદ ઉઠી છે કે આવા સ્વિમીંગ પૂલોની યોગ્ય દેખરેખ કે જાળવણી થતી નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved