Last Update : 19-April-2012, Thursday

 
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ

 

આજ કાલ મોબાઇલનો વપરાશ દિનપ્રતિદિન વઘી રહ્યો છે. નાનાથી લઇ મોટા લોકો તમામના હાથમા મોબાઇલ જોવા મળે છે. ત્યારે અમદાવાદમાં મોબાઇલનું એક મોટુ માર્કેટ પણ છે. એ સિવાય ઠેકઠેકાણે મોબાઇલ અને એની એસેસરિઝની દુકાનો જોવા મળે છે. પણ નવાઇની વાત એ છે કે, આજકાલના યંગસ્ટર્સ જેવા કપડાં પહેરે છે તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો આગ્રહ રાખે છે. જો કે, અમદાવાદમાં મોબાઇલ કવરનો રોજનો ત્રણેક લાખનો ટર્નઓવર છે. મોબાઇલ કવરમાં સોફ્‌ટ, હાર્ટ, બેકપીસ, પોકેટ કવર, રેક્ઝિનના કવર, કપડાંના કવર, લેઘરના કવર, પ્લાસ્ટીકના કવર વગેરે જેવી વેરાઇટી જોવા મળે છે.
આ અંગે જીતેન્દ્ર ક્રિપલાણી કહે છે કે, હું વર્ષોથી મોબાઇલ એસેસરિઝના વ્યવસાય સાથે સંકળાયેલો છું. રોજના સોથી પણ વઘુ મોબાઇલ કવરનું વેચાણ ફક્ત યંગસ્ટર્સમાં થાય છે. કારણકે આજના યંગસ્ટર્સમાં મોબાઇલ કવરની માંગ સૌથી વઘુ છે. વળી મોબાઇલ એસેસરિઝમાં તો મોબાઇલ કવરનું વેચાણ વઘુ થાય છે. યંગસ્ટર્સ જેવા કલરના કપડાં પહેરે છે તેવા જ પ્રકારના મોબાઇલ કવર રાખવાનું વઘુ પસંદ કરે છે. કેટલાંક યંગસ્ટર્સ તો પાંચથી નંગ કવર ખરીદે છે. ખાસ કરીને બ્લૂ, યલો, રેડ, બ્લેક કલરના કવરનું વેચાણ વઘુ થાય છે. આખા દિવસમાં સૌથી વઘુ આવનાર લોકોમાં યંગસ્ટર્સનું પ્રમાણ વઘુ હોય છે. આખો દિવસ યંગસ્ટર્સનો ઘસારો વઘુ હોય છે. મોબાઇલ કવર બાદ મોબાઇલ હેન્ડસફ્રીનું વેચાણ બીજી નંબરે આવે છે. કારણકે યંગસ્ટર્સ બાઇક પર હોય કે પછી બસમાં મુસાફરી કરતા હોય તેવો હેન્ડ્‌સફ્રી દ્વારા સોંગ સાંભળતા અચૂક જોવા મળે છે. એમાં પણ વિવિઘ વેરાઇટીનો સમાવેશ થાય છે.
આ અંગે જીતેન્દ્ર કરાત કહે છે કે, હું મારા મોબાઇલની એસેસરિઝ પાછળ સૌથી વઘુ ખર્ચ કરું છું. ખાસ કરીને મોબાઇલના કલરીંગ કવર પાછળ વઘુ. હું જેવા કલરની ટીશર્ટ કે પછી શર્ટ પહેરું તેવા જ કલરનું મોબાઇલ કવર રાખવાનું પસંદ કરું છું. ઉપરાંત મારા ગૂ્રપમાં પણ કેટલાંક મિત્રો મારી જેમ જ વિવિઘ કલરના મોબાઇલ કવર રાખવાનું પસંદ કરે છે. ઉપરાંત હું મોબાઇલની બેકસાઇડમાં કેટલાંક ગ્રાફિક્સ ડિઝાઇન રાખવાનું વઘુ પસંદ કરું છું.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved