Last Update : 19-April-2012, Thursday

 

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે

- ઉનાળામાં મોડા ઉઠવાથી આખો દિવસ સુસ્તીમાં જાય છે. સતત એ.સી.વાળા બંઘ રુમમાં સૂવાથી પણ બીજા દિવસે ઉઠવામાં મોડું થાય છે.

મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે શિયાળો કસરત માટે અને ઉનાળો ઉંઘવા માટે. ગરમીમાં કસરત કરવાની વાત કરતા પહેલા જ મોટા ભાગના લોકો ચક્કરની અનુભૂતિ કરતા હોય છે. વહેલા કોણ ઉઠે ? ઉનાળાની કસરતમાં થોડું ખાવા પીવામાં ફેરફાર કરીને કસરત કરવી જોઈએ. કસરત કરતા પહેલા લીંબુનું શરબત પીને નીકળવું વઘુ આવશ્યક છે. બને તો વોકીંગ કે સાઈક્લંિગ જેવી એરોબિક એક્સરસાઈઝ અડઘો કલાક માટે જરૂરી છે. બને તો સવારે સાડા પાંચથી લઈને સાડા છ સુઘીમાં એક્સરસાઈઝ કે વોકીંગ પુરુ થઈ જાય તે રીતે આયોજન કરો જેથી સાત વાગ્યા પછી ગરમી ના લાગે. પણ કેટલાંક લોકો તો કસરતના એટલા આગ્રહી હોય છે કે તેઓ કોઇ પણ ભોગે કસરત કરવાનું છોડતા નથી.
શિયાળાની કસરત અને ઉનળાની કસરતમાં બહુ મોટી સામ્યતા હોય છે. તેમછતા કેટલાંક લોકો ઉનાળામાં પણ વહેલી સવારે ઉઠીને વોકંિગ કે પછી યોગા કરતા જોવા મળે છે. પણ ઉનાળાની સિઝનમાં શિયાળાની જેમ કસરત કરવાથી કેટલીક બિમારીઓને આમંત્રણ આપવા જેવું છે. કારણકે ઉનાળામાં હ્યુમન બોડીમાંથી પાણીનું પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે ડીહાઇડ્રેેશનનો બોગ બનવું પડે છે. શિયાળામાં કસરત કર્યા બાદ શરીર ખોરાક માંગે છે. ત્યારે શિયાળામાં ખોરાક કરવો યોગ્ય છે.
પણ જ્યારે ઉનાળામાં વઘુ પડતો ખોરાક લેવો એટલે અકળામણને નોતરું આપવા જેવું છે. કારણકે શિયાળાની સરખામણીમાં ઉનાળામાં કસરત કરવી અઘરી સાબિત થાય છે. બટ ડોન્ટ વરી, એના પણ કેટલાંય ઉપાયો છે. જેમ કે વહેલી સવારે વોકંિગ કરવું કે પછી દિવસ દરમિયાન સાયકલંિગ કરવી પણ યોગ્ય છે. ઘરની નજીકમાં ક્યાંય જવું હોય કે પછી કોઇ ચીજવસ્તુ ખરીદવા જવુ હોય તો સાયકલનો ઉપયોગ કરવો યોગ્ય છે. પણ સાયકલંિગ માટે શરીરમાં સ્ટેમીના હોવી પણ જરૂરી છે. લીંબુ શરબત પછી કાચી કેરી, ઓઆરએસ, ગ્લુકોઝનું પાણી કે પછી ફ્રુટ્‌સના જ્યૂસનું સેવન અનિવાર્ય બની જાય છે.
આઈપોડમાં સારા સોંગ્સ ડાઉનલોડ કરીને શાંત રસ્તા પર સાઈક્લંિગની મજા પણ નિરાળી છે. સાઈક્લંિગથી પગના સાંઘાનો ઘસારો પણ નહીં થાય. વળી સારામાં સારી એરોબિક કસરત પણ થઈ જશે.મોટા ભાગના લોકો ઉનાાળામાં મોડા ઉઠે છે. ઉનાળામાં મોડા ઉઠવાથી આખો દિવસ સુસ્તીમાં જાય છે. સતત એ.સીવાળા બંઘ રુમમાં સૂવાથી પણ બીજા દિવસે ઉઠવામાં મોડું થાય છે. ઉનાળાની સવાર મજાની હોય છે સવારના સાત વાગ્યા સુઘી ઠંડા પવનોની મીઠી લહેરની મજા માણવા મળે છે. આ સમય શારિરીક કસરત માટેનો ઉત્તમ સમય છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved