Last Update : 19-April-2012, Thursday

 

ઓસ્ટ્રેલિયાના બીજી ઇનિંગમાં ૪૦/૨
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ

 

ક્વીન્સ પાર્ક ઓવલ,તા.૧૮
લીયોને ૬૮ રનમાં પાંચ વિકેટ ઝડપતાં ઓસ્ટ્રેલિયાએ વિન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગને સહારે ૫૪ રનની સરસાઇ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાના ૩૧૧ના સ્કોર સામે વેસ્ટ ઇન્ડિઝ આજે ચોથા દિવસે ૨૫૭ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતુ.ઓસ્ટ્રેલિયાએ બીજી ઇંનિગ્સમાં બે વિકેટે ૪૦ રન કર્યા ત્યારે વરસાદે રમત અટકાવી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રથમ ઇનિંગ ઃ ૩૧૧

 

 

 

 

 

 

 

 

 

 

વિન્ડિઝ પ્રથમ ઇનિંગ

-

રન

 બોલ

બરાથ એલબી બો.બીયર

૦૭

૪૧

બ્રાથવેઇટ એલબી બો.હિલ્ફેન્હોસ

૦૦

૦૯

પોવેલ એલબી બો.પેટીન્સન

૧૯

૩૩

બ્રાવો એલબી બો.હસી

૩૮

૯૪

ચંદરપોલ એલબી બો.લીયોન

૯૪

૨૧૭

૧૦

દેવનારિન સ્ટ.વેડ બો.લીયોન

૫૫

૧૩૯

બાઘ એલબી બો.બીયર

૨૧

૭૦

સેમી કો.હસી બો.લીયોન

૦૧

૦૨

શિલીંગફોર્ડ કો.કોવન બો.લીયોન

૦૪

૦૫

રોચ કો.વેડ બો.લીયોન

૦૦

૧૩

એફ.એડવર્ડઝ અણનમ

૦૦

૦૯

વધારાના (લેગબાય ૮, વાઇડ ૧, નોબોલ ૮, બાય ૧)

૧૮

 

 

 

કુલ ૧૦૪.૪ ઓવરમાં ઓલઆઉટ

૨૫૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૦ (બ્રાથવેઇટ ૩.૩), ૨-૨૬ (બરાથ ૧૨.૪), ૩-૩૮ (પોવેલ ૧૫.૧), ૪-૧૦૦ (બ્રાવો ૪૨.૫), ૫-૨૩૦ (દેવનારિન ૮૭.૧), ૬-૨૩૧ (ચંદરપોલ ૮૯.૬), ૭-૨૩૭ (સેમી ૯૧.૪), ૮-૨૪૧ (શિલીંગફોર્ડ ૯૩.૩), ૯-૨૪૯ (રોચ ૯૯.૧),૧૦-૨૫૭ (બાઘ ૧૦૪.૪)બોલિંગ ઃ બીયર ૨૫.૪-૯-૫૬-૨, હિલ્ફેન્હોસ ૧૬-૪-૩૯-૧, લીયોન ૨૯-૯-૬૮-૫, પેટીન્સન ૧૧-૨-૪૦-૧, હસી ૬-૧-૧૯-૧, વોટસન ૧૨-૫-૧૪-૦, વોર્નર ૩-૧-૯-૦, ક્લાર્ક ૨-૦-૩-૦.
ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ

-

રન

 બોલ

કોવન રમતમાં

૧૪

૬૨

વોર્નર કો.બ્રાવો બો.રોચ

૧૭

૩૧

વોટસન બો.રોચ

૦૦

૦૩

પોન્ટીંગ રમતમાં

૦૮

૨૫

વધારાના (નોબોલ ૧)

૦૧

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ૨ વિકેટે

૪૦

 

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved