Last Update : 19-April-2012, Thursday

 

મારી અને મોદી વચ્ચે સમસ્યા છે ઃ ગડકરી

- 'મહત્વાકાંક્ષી રાજનેતાઓ પાર્ટી માટે સારા નથી'

મારી અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે સમસ્યા પ્રવર્તમાન છે. જેના કારણે લાંબા સમયથી તેમની મોદીની વચ્ચે વાતચીત નથી થઈ. જો કે, આ અંગેનો ઉકેલ પક્ષ દ્વારા આંતરિક રીતે જ લાવવામાં આવશે ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું છે.
નીતિન ગડકરીએ કહ્યું હતું કે, આ એક એવી સમસ્યા નથી કે જેની ચર્ચા મીડિયામાં કરવામાં આવે. રાજકીય સંગઠનોમાં આ પ્રકારની સમસ્યાઓ પ્રવર્તમાન હોય છે. ...

Read More...

- જૂના ટોકીદરા ગામે કરૃણાંતિકા

 

ભરૃચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ભાલોદ નજીક આવેલા જુના ટોકીદરા ગામે નર્મદા નદીમાં નહાવા માટે ગયેલા એક જ પરિવારના છ ભાઇ-બહેનોના ડુબી જવાથી કરૃણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. ગામનાંજ સ્વ. ભુપેન્દ્રભાઇ જીગોલાની ચાર સગી પુત્રીઓ તેમજ સ્વ. ભૂપેન્દ્રભાઇની બહેનના એક પુત્ર અને પુત્રી ડુબી જતાં પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

 

Read More...

અને..વિરોધ માટે એરપોર્ટ પર પ્રવાસી નગ્ન થયો
i

-પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની ઘટના

અમેરિકાના હવાઇ મથકોએ થતી સુરક્ષા સંબંધી ચકાસણીના નવતર વિરોધરૃપે એક વ્યક્તિ પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે નગ્ન થઇ ગઇ હતી. આ કઠીન સુરક્ષા સંબંધી તપાસ સામે દેશમાં રોષ વધી રહ્યો છે. પાછળથી જ્હોન ઇ.બ્રેન્નાન તરીકે ઓળખાવાયેલી ૫૦ વર્ષની આ વ્યક્તિ મોડેથી જણાવ્યું કે એને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ દ્વારા કરતી સતામણીનો અનુભવ થયો હતો, એમ સીએનએનએ ઘટનાસ્થળ જેની હદમાં આવેલું છે.

Read More...

'નરેન્દ્ર મુનિ' બ્રાહ્મણોને જ્ઞાન અને આશીર્વાદ આપશે

-સુરતમાં ૨૪મીએ ભાજપનું બ્રહ્મ સંમેલન

સુરતમાં પટેલ સમાજના સંમેલનના ફિયાસ્કા બાદ ભાજપ દ્વારા તા. ૨૪ એપ્રિલ પરશુરામ જયંતીના દિવસે બ્રહ્મ સંમેલન યોજવામાં આવ્યું છે. મખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં દક્ષિણ ગુજરાતના એક લાખ બ્રાહ્મણોને હાજર રાખવા ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ બ્રહ્મસમાજ ક્યારેય કોઈ એક રાજકીય પક્ષના હાથો બનતો ન હોવાથી છેલ્લા બે દિવસથી અનેક પ્રકારના એસએમએસ ફરતા થયા છે.

Read More...

અમરેલી: અને.. સિંહયુગલે યુવાનને ફાડી ખાધો

-પ્રેમાલાપમાં ખલેલ પહોંચાડવાની ઘટના

જાફરાબાદના ધોળાદ્રી ગામે સીમમાં પ્રેમાલાપ કરતાં સિંહયુગલની પ્રક્રિયામાં કાંકરીચાળો કરનાર એક દલીત યુવાનને સિંહયુગલે હુમલો કરી ફાડી ખાતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

જાફરાબાદના ધોળાદ્રી ગામના ભુરા રામ પરમાર (ઉ.વ.૩૫) નામનો દલીત યુવાન આજે બપોરે મિત્રો સાથે સીમમાં સિંહદર્શન કરવા ગયો હતો ત્યારે એક સિંહ અને સિંહણ પ્રેમાલાપમાં મશગુલ હતાં...

Read More..

 

ગુનાખોરીમાં ગુજરાત UP-બિહાર કરતાં આગળ

- ગુજરાત સરકારનો જ રીપોર્ટ

'દેશના ૨૮ રાજ્યોમાં ગુજરાત-૨૦૧૧' શીર્ષક હેઠળ ગુજરાત સરકારે તૈયાર કરેલો તાજો અહેવાલ જે આ અખબારે મુખ્યપ્રધાનના કાર્યાલયમાંથી મેળવ્યો છે, તે દર્શાવે છેકે, ગુનાખોરીની બાબતમાં ગુજરાતની સ્થિતિ યુપી-બિહાર જેવાં રાજ્યો કરતાં ય બદતર છે. આ અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનો - ગુનાઓ બનવાની બાબતમાં ૧૮મો, મહિલાઓ ઉપરના અત્યાચારના ગુનાઓની બાબતમાં ૧૪મો, બાળકો વિરૃદ્ધના ગુનાઓની બાબતમાં ૧૪મો, આપઘાતના કિસ્સાની બાબતમાં ૧૬મો તથા આકસ્મિક મૃત્યુની બાબતમાં ૨૦મો નંબર છે.

Read More...

પાવાગઢ:2000 ફૂટ ઊંડી ખાઇમાંથી લાશ બહાર કાઢી

-ફાયરબ્રિગેડ જવાનોએ જીવ જોખમમાં મૂક્યો

ફાયરબ્રિગેડ એન્ડ ઈમરજન્સી સર્વિસિઝ માનવજીંદગી બચાવવાની કામગીરી માટે તત્પર હોવાનું મનાય છે. પરંતુ, પાવાગઢના પર્વતના જંગલ વિસ્તારમાં યુવાનનો એક મૃતદેહ કાઢવા અમદાવાદ ફાયરબ્રિગેડના આઠ જવાનોએ જીંદગી જોખમમાં મુકી કામગીરી કરી હતી.ગત તા. ૧૧ના રોજ માચી ગેટ પાસે રાજાના મહેલ પાસેથી અજાણ્યા યુવકે પાવાગઢના પર્વત પરથી પડતું મુક્યું હતું. કોઈએ તા. ૧૩ના રોજ જાણ કરતાં પાવાગઢ પોલીસે વડોદરા, ગોધરા અને હાલોલ-કાલોલ ફાયરબ્રિગેડની મદદ માગી હતી.

Read More...

  Read More Headlines....

ભોપાલમાં નિર્મલ બાબા વિરુદ્ધ એક શખ્સે પોલીસ ફરિયાદ કરી

પેટ્રોલમાં લિટરે રૂ.૧૦ વધારો કરો : IOCની ધમકી

યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

પી.આર.એલ.માં ભંગારના ગોડાઉનમાં આગથી દોડધામ

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક

ઇમ્પેક્ટ ફીમાં આખરે ૫૦થી ૬૦ ટકાનો ઘટાડો કરાશે

 

Headlines

મારી અને મોદી વચ્ચે સમસ્યા છે ઃ ભાજપ અધ્યક્ષ ગડકરી
સુરતનાં ખોલવાડ ગામમાં રેતીનો બ્લોક 7.35 કરોડમાં ખરીદાયો
સુરતનાં સચિન ખાતે રહેતા યુવકનું ડૂબી જતાં મોત
મકાન બાંધવા રૃા. ૮૫ લાખની રાષ્ટ્રપતિની માગણીને નકારાઈ
સુરત ઃ વાહનની ટક્કર વાગતા યુવકનું મોત નીપજ્યું
 
 

Entertainment

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારાને પાંચ ફિલ્મોની ઓફર મળી
સોહા અલી ખાન પાકિસ્તાનની 'બુલબુલ'ની ભૂમિકા ભજવશે
'હિસ્સ'ના દિગ્દર્શિકા જેનિફર લિન્ચે અભિનેત્રી સામે હથિયાર ઉગામ્યું
રોયલ્ટી મુદ્દાને લઈ સલીમ-જાવેદે કોર્ટના દરવાજા ખટખટાવ્યા
અભિનેત્રી કંગના રાણાવત તેની આગામી ફિલ્મમાં 'બહેનજી' તરીકે જોવા મળશે
 
 

Most Read News

નેતાએ સટ્ટામાં નાણાં લગાવવા બદલ કરણ પાસે છોકરી માગી હતી ઃ પલાંદે
અમેરિકી એરપોર્ટ પર થતી તપાસના વિરોધમાં પ્રવાસી નગ્ન થયો
સીડી વિવાદ વચ્ચે સિંઘવી પાર્ટી બ્રિફિંગથી દૂર રહ્યા
પેટ્રોલના ભાવમાં લિટરે રૃ. દસનો વધારો કરવા IOCની ધમકી
ગેલનો પાવરપેક શોટ વાગતાં ૧૧ વર્ષની છોકરીનું નાક તુટી ગયું
 
 

News Round-up

ફ્રી-વ્હીલર આઇલેન્ડથી અગ્નિ-5 મિસાઇલનું સફળ પરીક્ષણ થયું
સિયાચીનનું લશ્કરીકરણ ટાળવું જોઇએ ઃ જનરલ કયાની
દૂધ, તેલ, માંસ અને શાકના ભાવ વધારાથી રિટેલ ફુગાવો ૯.૪૭ ટકા
મોડેલ-એકટ્રેસ સિમરન સૂદ આરોપી વિજય પાલાંડેની પત્ની
વન મિનિટ પ્લીઝ...
રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય
 
 
 

 
 

Gujarat News

SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
 

Gujarat Samachar Plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ

પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...

  [આગળ વાંચો...]
 

Business

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ ITCબીજા ક્રમાંકે ઃ ઈન્ફોસી પીછેહઠ
એપ્રિલ સિરિઝના ડેરિવેટિવ્ઝમાં એફઆઈઆઈના કામકાજોમાં ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

 

Ahmedabad

ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ માટે અમદાવાદ મ્યુ.કોર્પો.ની પસંદગી
એકેડેમિક સ્ટાફ કોલેજની આઠ જગ્યાના ઇન્ટરવ્યુ મોકૂફ
નઝીર વોરા અને અબ્દુલ વહાબ 'પાસાતળે' જેલમાં

આઈ.જી.નો પુત્ર હોવાનું કહી ઠગાઈ સુજલને શોધવા મહારાષ્ટ્રમાં તપાસ

•. મમ્મી,મને ચાર જણા સફેદ કારમાં ઉપાડી ગયા
[આગળ વાંચો...]
 

Baroda

રેતીના આડેધડ ખનનથી પડેલા ખાડામાં લોકો ડુબે છે
વિદ્યાર્થીનાં અપહરણનાં મેસેજથી પોલીસ અધિકારીઓમાં દોડધામ
દિકરીનાં દુપટ્ટાનો ગાળિયો બનાવીને પિતાનો ગળાફાંસો

પાણેજના લઠ્ઠાકાંડમા ઇથાઇલ આલ્કોહોલની હાજરી મળી

કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સહિત બે અછોડાતોડીમા ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

જુગાર રમવા પૈસા ભેગા કરવા તરૃણોએ બાઇક ચોર ગેંગ બનાવી
ફોસ્ટાનું વિસર્જન કરોઃ નનામી પત્રિકાથી માર્કેટમાં ગરમાટો
૭ વર્ષની બાળકીની છેડતી બાદ યુવાને પોતાના ગળે બ્લેડ મારી
એકસપ્રેસ હાઇવે માટે જમીનની મોજણી શરૃ થતાં ખેડૂતોનો વિરોધ
NRI પતિની વિડીયો કોન્ફરન્સથી જુબાની લઈ છૂટાછેડાનો હુકમ
  [આગળ વાંચો...]
 

South Gujarat

જુજવામાં ટ્રકમાંથી કરંટ પસાર થયો ઃ ૨ મજુર દાઝ્યા,૧નું મોત
અણુમથકના અસરગ્રસ્તોમાં વારંવારના અન્યાયથી ભારે રોષ
સરકારી તબીબે આપરેશન માટે રૃા.૮ હજાર માંગ્યાનો આક્ષેપ
બારડોલીના તેન સહિત ચાર ગામના ખેડૂતો પાણીથી વંચિત
એપલ મોબાઇલ અને કાર માંગતા પતિ, સાસુ, સસરાની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

અકીક ફેક્ટરીના માલિક સાથે ભાગીદારની ૬૦ લાખની છેતરપિંડી
આણંદમાં બે રાજકારણીઓ આવવાના હોઈ ચુસ્ત બંદોબસ્ત
બાળકોમાં પ્રિય પરંપરાગત રમતો મોટાં શહેરોમાં નામશેષ થઈ ગઈ

ઉમરેઠમાં મમરા- પૌંઆ જેવા ગૃહ ઉદ્યોગો નામશેષ થઈ ગયા

આણંદમાં પ્રજ્ઞાાન- ૨૦૧૨ પરિસંવાદનુ ઉદ્ઘાટન યોજાયું
  [આગળ વાંચો...]
 

Saurastra

જામનગરમાં ચાર મિત્રો ઉપર ઘાતકી હુમલો, એકની હત્યા
લશ્કરના ભરતી મેળામાં ગુજરાતી યુવાનો શારીરિક રીતે નબળા પુરવાર

બગવદરમાં નકલી I.M.E.I. નંબરનું કૌભાંડ ઝડપાયું

ભારતની સુરક્ષા માટે રણનીતિ અને રાજનીતિમાં પરિવર્તન જરૃરી
પ્રેમાલાપમાં ખલેલ પહોંચાડતા યુવાનને ફાડી ખાતુ સિંહયુગલ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

કાળીયાબીડ વસાહતના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલન
ભાવનગર - સુરેન્દ્રનગર ટ્રેનના એન્જીનમાં એકાએક આગ લાગી
નિકોલ બંધારાના કાચા પાળા મુદ્દે ગ્રામજનોનું ૨૩મીથી ઉપવાસ આંદોલન
પાઠય પુસ્તકોના ભાવ વધારાના નિર્ણયથી વ્યાપક વિરોધ
મહુવામાં નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ કરાઇ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઊંઝામાં પૂત્રને વિદેશ મોકલવાની લાલચે રૃા. ૩.૮૦ લાખ ખંખેર્યા
પાટણ ગ્રા.પં.ની ચૂંટણીની અદાવતના બનાવોમાં દસ ઘાયલ
સિધ્ધપુરમાં પશુઓ ભરી કતલખાને જતી ૮ ટ્રકો ઝડપાઈ

મોડાસાના ગણેશપુરાકંપામાં આગ લાગતાં ઘઉં બળી ગયા

કુંડમાંથી યુવકની લાશ મળી આવી

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved