Last Update : 19-April-2012, Thursday

 

સૈફ-અમૃતાની પુત્રી બોલિવૂડમાં સૌનું આકર્ષણ બની

-અમૃતા સંિઘ સાથેનાં પહેલા લગ્નની પુત્રી છે

સૈફ અલી ખાન અને એની પહેલી પત્ની અમૃતા સિંઘથી જન્મેલી પુત્રી સારાની તસવીર મુંબઇના એક મેગેઝિનના જાન્યુઆરીના મુખપૃષ્ઠ પર પ્રગટ થતાની સાથે જ સારા સમગ્ર બોલિવૂડનંુ આકર્ષણ બની રહી હતી.

મળતી માહિતી મુજબ ટોચના ફિલ્મ સર્જકોએ સારાને પોતાની ફિલ્મમાં ચમકાવવાની ઑફર મૂકી હતી. ઓછામાં ઓછા પાંચ ટોચના પ્રોડ્યુસર્સ અમૃતાના બંગલાનો દરવાજે એવી ઑફર સાથે ઊભા છે કે તમારી દીકરીને અમારી ફિલ્મમાં ચમકવવા દો.

Read More...

જેનેલિયા ડિસોઝાને કોર્ટમાં હાજર થવા આદેશ

-બિલ્ડરની જા.ખ.માં બ્રાન્ડ એમ્બેસેડર હતી

આંધ્ર પ્રદેશના એક બિલ્ડરે જાહેર કરેલી મકાન યોજનામાં થયેલી છેતરપીંડીના પગલે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપી ચૂકેલી ફિલ્મ સ્ટાર જેેનેલિયા ડિસોઝાને રૂબરૂ અથવા વકીલ દ્વારા હાજર થવાનો આદેશ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે આપ્યો હતો.

છત્તા તિરુપતિનાથ નામના અરજદારના વકીલ બાલાજીએ કહ્યું કે છેતરપીંડીના કેસમાં જેનેલિયાનું નામ પણ સહઆરોપી તરીકે શા માટે ન ઉમેરવું એની સ્પષ્ટતા કરવા જેનેલિયાને ૨૫ એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો હુકમ આપવામાં આવ્યો હતો.

Read More...

તૂટેલો પ્રણય-સંબંધ ફરી જોડવા કેટી તૈયાર
i

-કોમેડિયન રસેલ બ્રાન્ડને એક તક આપવા કેટી સંમત

હોલિવૂડના પ્રસિદ્ધ કોમેડિયન રસેલ બ્રાન્ડ સાથે તૂટેલા પ્રણયસંબંધો ફરી જોડવા સંિગર કેટી પેરી ઉત્સુક હોવાના હેવાલો છે.

કોન્ટેક્ટમ્યુઝિક. ડૉટ કોમ પર જણાવાયા મુજબ કોમેડિયન રસેલ બ્રાન્ડ સાથેના સંબંધો ફરી જોડવા કેટી સતત પ્રયત્નશીલ રહી છે.

કેટીને ટાંકતાં આ વેબસાઇટે જણાવ્યું કે રસેલ સાથેના સંબંધોને વઘુ એક તક આપવા કેટી તૈયાર છે. છેલ્લાં ચૌદ વર્ષનું પોતાનાં લગ્નજીવનનો અંત.....

Read More...

હવે નેસ વાડિયા માત્ર મારો ફ્રેન્ડ છે ઃ પ્રીતિ ઝિન્ટા

-બંને કંિગ્સ પંજાબ ઇલેવનના સહિયારા માલિક

 

પ્લીઝ, ડોન્ટ આસ્ક મી પર્સનલ ક્વેરીઝ અગેઇન... હવે અંગત વાતો નહીં પૂછો પ્લીઝ. પ્રીતિ ઝિન્ટા કહે છે. નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા મેઇડ ફોર ઇચ અધર (એક દૂજે કે લિયે ) જેવી જોડી ગણાતાં હતાં. પરંતુ કોણ જાણે કેમ પણ બંનેનો અફેર લગ્ન સુધી પહોંચ્યો નહીં. બંને છૂટાં પડી ગયાં.

Read More...

પ્રભુદેવા-વિષ્ણુ સોનાક્ષીને સેક્સી સ્ટેપ્સ કરાવી રહ્યા છે

-સોનાક્ષી આઇટમ નંબર કરશે

ચીકની ચમેલી તમે આઘા ખસો. કેટરિના કૈફ અને મલાઇકા અરોરા-ખાનની હારોહાર હવે સોનાક્ષી સંિહા પણ આઇટમ નંબર કરવા તૈયાર થઇ છે.

 

ટોચના કોરિયોગ્રાફર પ્રભુદેવા અને વિષ્ણુ એને સેક્સી સ્ટેપ્સનાં રિહર્સલ્સ કરાવી રહ્યા છે. અક્ષય કુમાર સાથેની નવી ફિલ્મના આ ગીતનું શૂટંિગ હમ્પીમાં થવાનું છે. એટલે આજકાલ સોનાક્ષી રિહર્સલ્સમાં બીઝી છે.

Read More...

ઇમરાન પાંચ કિલો વજન વધારો:મિલન લુથરિયા

-વન્સ અપોન અ ટાઇમની સિક્વલની તૈયારી

હજુય એની ઇમેજ ચોકલેટી હીરોની છે. એને કોઇ ગેંગસ્ટર તરીકે સ્વીકારે નહીં. પરંતુ ઇમરાન ખાને હવે બદલાવું પડશે. ડાયરેક્ટર મિલન લુથરિયાએ એને જણાવી દીધું છે કે આપણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇની સિક્વલ બનાવી રહ્યા છીએ એટલે તું ઓછામાં ઓછું પાંચ કિલો વજન વધાર.

સિક્વલમાં ઇમરાને અસ્લમ નામના સ્ટ્રીટ ફાઇટરનો રોલ કરવાનો છે જેનું દિલ સોનાનું છે. એ કોઇને દુઃખી જોઇ શકતો નથી. ઇમરાન પહેલીવાર આ પ્રકારનો રોલ કરી રહ્યો છે એટલે લુથરિયા માને છે કે એણે સહેજ ભરાવદાર દેખાવું જોઇએ.

Read More...

કોલાવેરી ડી ગીતવાળી ફિલ્મ ફ્‌લોપ નીવડી

-રજનીકાંતના દીકરી-જમાઇ ભારે ખોટમાં

દુનિયાભરના સંગીતરસિકોને ઘેલું લગાડનારું ‘કોલાવેરી ડી’ ગીત જે ફિલ્મમાં હતું એ ફિલ્મ થ્રી બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં નાણાંભીડ અનુભવતાં દીકરી-જમાઇની વહારે સુપરસ્ટાર રજનીકાંત આવ્યાના હેવાલો છે.

 

ફિલ્મો પીટાઇ જાય ત્યારે એક્ટર્સ પોતાનું મહેનતાણું વસૂલ કરીને જ જંપે છે. પરંતુ રજનીકાંત હંમેશા વિતરકોની વહારે દોડી જાય છે. આ વખતે પણ એવું જ થયું છે.

Read More...

કૌન બનેગા કરોડપતિ-6 માટે અમિતાભ બચ્ચન તૈયાર

ડર્ટી ગર્લ વિદ્યાના પોઝ બાદ પૌલી ડેમની પીઠનો વિવાદ

Entertainment Headlines

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની ૧૬ વર્ષની પુત્રી સારાને પાંચ ફિલ્મોની ઓફર મળી
સોહા અલી ખાન પાકિસ્તાનની 'બુલબુલ'ની ભૂમિકા ભજવશે
'હિસ્સ'ના દિગ્દર્શિકા જેનિફર લિન્ચે અભિનેત્રી સામે હથિયાર ઉગામ્યું
'ઝંજીર'ની રિમેકના રોયલ્ટી મુદ્દાને લઈ સલીમ-જાવેદે કોર્ટના દરવાજા ખટખટાવ્યા
અભિનેત્રી કંગના રાણાવત તેની આગામી ફિલ્મમાં 'બહેનજી' તરીકે જોવા મળશે
પ્રદીપ સરકારની આગામી ફિલ્મમાં અર્જુન-પરિણીતી જોડી જમાવશે
સલમાનના ફેવરીટ દિગ્દર્શકની ફિલ્મમાં જોન અબ્રાહમ ચમકે એવી શક્યતા
જુલાઈમાં ઇશા-ભરતના લગ્ન
સલમાનને એક્શન-ફિલ્મોમાં નવી ઉંચાઈ સર કરવી છે!
શૈજાનને ઈમેજ બગડવાનું ટેન્શન છે
રાજકુમાર સંતોષીનો ‘હાથ’ ઝાલ્યો! અનિલ કપૂર
હિન્દી ફિલ્મો છોડવી પડી!કાજલ અગ્રવાલ
મિનાજ તેના પિતાના મૃત્યુની રાહ જુએ છે
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો

Ahmedabad

ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ માટે અમદાવાદ મ્યુ.કોર્પો.ની પસંદગી
એકેડેમિક સ્ટાફ કોલેજની આઠ જગ્યાના ઇન્ટરવ્યુ મોકૂફ
નઝીર વોરા અને અબ્દુલ વહાબ 'પાસાતળે' જેલમાં

આઈ.જી.નો પુત્ર હોવાનું કહી ઠગાઈ સુજલને શોધવા મહારાષ્ટ્રમાં તપાસ

•. મમ્મી,મને ચાર જણા સફેદ કારમાં ઉપાડી ગયા
[આગળ વાંચો...]
 

Baroda

રેતીના આડેધડ ખનનથી પડેલા ખાડામાં લોકો ડુબે છે
વિદ્યાર્થીનાં અપહરણનાં મેસેજથી પોલીસ અધિકારીઓમાં દોડધામ
દિકરીનાં દુપટ્ટાનો ગાળિયો બનાવીને પિતાનો ગળાફાંસો

પાણેજના લઠ્ઠાકાંડમા ઇથાઇલ આલ્કોહોલની હાજરી મળી

કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી સહિત બે અછોડાતોડીમા ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

જુગાર રમવા પૈસા ભેગા કરવા તરૃણોએ બાઇક ચોર ગેંગ બનાવી
ફોસ્ટાનું વિસર્જન કરોઃ નનામી પત્રિકાથી માર્કેટમાં ગરમાટો
૭ વર્ષની બાળકીની છેડતી બાદ યુવાને પોતાના ગળે બ્લેડ મારી
એકસપ્રેસ હાઇવે માટે જમીનની મોજણી શરૃ થતાં ખેડૂતોનો વિરોધ
NRI પતિની વિડીયો કોન્ફરન્સથી જુબાની લઈ છૂટાછેડાનો હુકમ
  [આગળ વાંચો...]
 

South Gujarat

જુજવામાં ટ્રકમાંથી કરંટ પસાર થયો ઃ ૨ મજુર દાઝ્યા,૧નું મોત
અણુમથકના અસરગ્રસ્તોમાં વારંવારના અન્યાયથી ભારે રોષ
સરકારી તબીબે આપરેશન માટે રૃા.૮ હજાર માંગ્યાનો આક્ષેપ
બારડોલીના તેન સહિત ચાર ગામના ખેડૂતો પાણીથી વંચિત
એપલ મોબાઇલ અને કાર માંગતા પતિ, સાસુ, સસરાની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

અકીક ફેક્ટરીના માલિક સાથે ભાગીદારની ૬૦ લાખની છેતરપિંડી
આણંદમાં બે રાજકારણીઓ આવવાના હોઈ ચુસ્ત બંદોબસ્ત
બાળકોમાં પ્રિય પરંપરાગત રમતો મોટાં શહેરોમાં નામશેષ થઈ ગઈ

ઉમરેઠમાં મમરા- પૌંઆ જેવા ગૃહ ઉદ્યોગો નામશેષ થઈ ગયા

આણંદમાં પ્રજ્ઞાાન- ૨૦૧૨ પરિસંવાદનુ ઉદ્ઘાટન યોજાયું
  [આગળ વાંચો...]
 

Saurastra

જામનગરમાં ચાર મિત્રો ઉપર ઘાતકી હુમલો, એકની હત્યા
લશ્કરના ભરતી મેળામાં ગુજરાતી યુવાનો શારીરિક રીતે નબળા પુરવાર

બગવદરમાં નકલી I.M.E.I. નંબરનું કૌભાંડ ઝડપાયું

ભારતની સુરક્ષા માટે રણનીતિ અને રાજનીતિમાં પરિવર્તન જરૃરી
પ્રેમાલાપમાં ખલેલ પહોંચાડતા યુવાનને ફાડી ખાતુ સિંહયુગલ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

કાળીયાબીડ વસાહતના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલન
ભાવનગર - સુરેન્દ્રનગર ટ્રેનના એન્જીનમાં એકાએક આગ લાગી
નિકોલ બંધારાના કાચા પાળા મુદ્દે ગ્રામજનોનું ૨૩મીથી ઉપવાસ આંદોલન
પાઠય પુસ્તકોના ભાવ વધારાના નિર્ણયથી વ્યાપક વિરોધ
મહુવામાં નગરપાલિકા દ્વારા સફાઇ ઝુંબેશ કરાઇ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઊંઝામાં પૂત્રને વિદેશ મોકલવાની લાલચે રૃા. ૩.૮૦ લાખ ખંખેર્યા
પાટણ ગ્રા.પં.ની ચૂંટણીની અદાવતના બનાવોમાં દસ ઘાયલ
સિધ્ધપુરમાં પશુઓ ભરી કતલખાને જતી ૮ ટ્રકો ઝડપાઈ

મોડાસાના ગણેશપુરાકંપામાં આગ લાગતાં ઘઉં બળી ગયા

કુંડમાંથી યુવકની લાશ મળી આવી

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
 

International

યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

ચેટિંગ વખતે તાઈવાની મહિલાનો આપઘાત
'ટાઈમ'ની વિશ્વની સૌથી પ્રભાવશાળી વ્યક્તિની યાદીમાં મમતા બેનર્જી
અમેરિકાના અબજોપતિ ઈન્વેસ્ટર વોરેન બફેટને પ્રોસ્ટેટ કેન્સર
[આગળ વાંચો...]
 

National

મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના નેતાઓને લક્ષ્ય બનાવ્યા આવેલી ટોળકી પકડાઇ
ફેસબુકને ઈમેઈલ દ્વારા સમન્સ પાઠવવા કોર્ટનું ફરમાન
શહેરી વિસ્તારોમાં મળેલા જાકારાથી કોંગ્રેસને ચિંતા
જળ પ્રદૂષણ રોકવા એમ.પી.સી.બી. પોતે જ ગણપતિની માટીની મૂર્તિઓ વેચશે
મધ્ય રેલવેની ભાયખલા સ્થિત હોસ્પિટલમાં દવા ખરીદી કૌભાંડ
[આગળ વાંચો...]

Sports

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

[આગળ વાંચો...]
 

Business

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ ITCબીજા ક્રમાંકે ઃ ઈન્ફોસી પીછેહઠ
એપ્રિલ સિરિઝના ડેરિવેટિવ્ઝમાં એફઆઈઆઈના કામકાજોમાં ઘટાડો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved