Last Update : 19-April-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

જોષીઃ - સ્વ. હેમાબેન જયેશભાઇ જોષીનું બેસણું, ગુર્જર ક્ષત્રિય ટ્રસ્ટની વાડી, ભીમજીપુરા ચાર રસ્તા પાસે, નવા વાડજ, સવારે ૮થી ૧૦
- સ્વ. રેવાશંકર કરશનજી જોષીનું બેસણું, એ/૨૮, ભગવાનનગર, ગોવિંદવાડી પાસે, ઈસનપુર, સવારે ૮થી ૧૧
પંડયાઃ - સ્વ. જયંતિલાલ કરૃણાશંકર પંડયાનું બેસણું, એફ-૧, કિરણ એપાર્ટમેન્ટ, શાહીબાગ પોલીસ ચોકી પાસે, શાહીબાગ, સવારે ૮થી ૧૧
- સ્વ. તુળજાશંકર ગીરજાશંકર પંડયા (ટાણાવાળા)નું બેસણું, એ/૩૧, ન્યુયોર્ક દર્શન ફ્લેટ, બોપલ, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
શ્રીમાળીઃ - સ્વ. રૃક્ષ્મણીબેન મણીલાલ શ્રીમાળીનું બેસણું, શ્રીમાળી મહોલ્લો, પોસ્ટ ઓફિસ પાછળ, નરોડા, સવારે ૧૦થી ૧
શાહઃ - સ્વ. ચંદ્રવદન કાંતિલાલ શાહનું બેસણું, લાવણ્ય સાંસ્કૃતિક હોલ, લાવણ્ય સોસાયટી, ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. આનંદીબેન પ્રેમાનંદ શાહ (કોઠારી)નું બેસણું, ઈચ્છાબેનની વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, સવારે ૮થી ૧૦
- સ્વ. નિલમબેન સંજયકુમાર શાહ (કડીવાળા)નું બેસણું, સી-૨૦૬, નિલકંઠ પાર્ક, ગોપાલનગર સામે, લોયેલા સ્કૂલ રોડ, મેમનગર, સવારે ૮થી ૧૦
- સ્વ. કલાવતીબેન કાંતિલાલ શાહ (ભાલક)નું બેસણું, શ્રી મહેસાણા પ્રાંત જ્ઞાાતિ હોલ, ગોદાવરી દેરાસર પાસે, વાસણા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. શારદાબેન ચમનલાલ શાહનું બેસણું, ૧લો માળ, ચંપકનગર ઉપાશ્રય, નવા વાડજ, સવારે ૮.૩૦થી ૧૦
- સ્વ. જશવંતીબેન હિંમતલાલ શાહનું બેસણું, સી-૪૩, આનંદભૂવન, આણંદજી કલ્યાણજી જૈન બ્લોક, નવા માધુપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
વ્યાસઃ - સ્વ. આનંદીબેન ઠાકોરલાલ વ્યાસનું બેસણું, ૫૦-એ, પદ્માવતીનગર, નરોડા, સવારે ૮.૩૦થી ૧૧
રાવલઃ - સ્વ. અરૃણભાઈ રસિકલાલ રાવલનું બેસણું, આમ્રકુંજ સોસાયટી, આમુંડા માતાના મંદિર સામે, સોનલ ચાર રસ્તા, ગુરૃકુલ, મેમનગર, સાંજે ૪થી ૭
દવેઃ - સ્વ. મંજુલાબેન લક્ષ્મીશંકર દવેનું બેસણું, બ્લોક'બી', કસ્તુરી ટાવર, જજીસ બંગલો, સવારે ૮થી ૧૦
ઉપાધ્યાયઃ - સ્વ. ચન્દ્રકાન્ત જગજીવનદાસ ઉપાધ્યાયનું બેસણું, ૧૫, જયમા સોસાયટી, સેટેલાઈટ ટાવર પાછળ, સાંજે ૫થી ૭
શર્માઃ - સ્વ. કાંતિલાલ દલસુખરામ શર્મા (પેથાપુરવાળા)નું બેસણું, ૩૨૮, નવો વાસ, વોરા ચેમ્બર્સ પાસે, રખિયાલ, સવારે ૮થી ૧
ગજ્જરઃ - સ્વ. નિલેશભાઈ રામજીભાઈ ગજ્જર (છનિયારા)નું બેસણું, ૧૯, કસ્તુરબાનગર, ગૌદાની દવાખાના સામે, સરસપુર, સવારે ૮થી ૧૦
નાયકઃ - સ્વ. કમળાબેન છોટુભાઈ નાયક (પ્રભાબેન)નું બેસણું, આમ્રકુંજ સોસાયટી, કાંકરિયા રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. પ્રવિણભાઈ મધુસુદન નાયક (રાણિયા)નું બેસણું, ભોજક સુમતીલાલની વાડી, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલુપુર, સવારે ૯થી ૧૧
બ્રહ્મભટ્ટઃ - સ્વ. હેમંતકુમાર રમેશચંદ્ર બ્રહ્મભટ્ટનું બેસણું, સ્વામિનારાયણ મંદિરની વાડી, મોટી શાળવીવાડ, સરસપુર, સવારે ૯થી ૧૧
સિધ્ધપુરાઃ - સ્વ. મનસુખભાઈ આંબાભાઈ સિધ્ધપુરાનું બેસણું, તીલકધારા સોસાયટી, વિશ્વામિત્રી બસ સ્ટેન્ડ પાછળ, જીવરાજપાર્ક, સાંજે ૪થી ૬
સોનીઃ - સ્વ. નીલાબેન કિર્તીભાઈ સોની (થડેશ્વર)નું બેસણું, પરજિયા સોની વાડી, માદલપુર, પશુ દવાખાના સામે, એલિસબ્રિજ, સવારે ૯થી ૧૦.૩૦
પટેલઃ - સ્વ. બેચરભાઈ ગોવિંદભાઈ પટેલનું બેસણું, ૪૯, સૌમિલ સોસાયટી, હિમાલયા મોલ પાસે, ગુરૃકુલ, સવારે ૮થી ૧૦
સંઘવીઃ - સ્વ. બંસરીબેન પ્રતિપકુમાર સંઘવીનું બેસણું, ૧૦૩, સગુન જ્યોતિ એપાર્ટમેન્ટ, સંજય એપાર્ટમેન્ટ પાછળ, સેટેલાઈટ, સવારે ૮થી ૧૦
મોદીઃ - સ્વ. નટવરલાલ વિઠ્ઠલદાસ મોદી (વસઈવાળા)નું બેસણું, ભક્તેશ્વર મહાદેવની વાડી, ભક્તિનગર, નવા બાપુનગર ચાર રસ્તા, બપોરે ૧થી ૪
વોરાઃ - સ્વ. માયાબેન ભૂપેન્દ્રભાઈ વોરા (દેવધરીવાળા)નું બેસણું, કામેશ્વર હોલ, અંકુર રોડ, નારાણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
પાટડિયાઃ - સ્વ. રતીલાલ ગોરધનદાસ પાટડિયાનું બેસણું, ૧૬, આલોક બંગલોઝ, જીએસટી રોડ, ન્યૂ રાણીપ, સવારે ૯થી ૧૧

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
SMSથી ગેસ બુકિંગના ફતવાનો વિરોધ
ડીસા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ૨૫ કિલો ચાંદીની લૂંટથી ચકચાર

જેતપુર-સોમનાથ રોડને ફોર ટ્રેક બનાવવા વૃક્ષોનું નિકંદન

દમણથી દરિયાઇ માર્ગે ઉતરેલો રૃા.૮.૭૩ લાખનો દારૃ ઝડપાયો
નર્મદામાં ૬ બાળકોનાં ડૂબી જતાં મોત ઃ લગ્ન પ્રસંગે માતમ
યુરો કરન્સી તૂટી પડશે અને મહામંદી આવશે ઃ IMFની ચેતવણી

બ્રિટનમાં બેઠેલી ગર્લફ્રેન્ડ સાથે ચેટિંગ કરી રહેલા યુવકનો દિલ્હીમાં આપઘાત

હાલની સિઝનના ફલોપ શોથી IPLનું ભાવિ ચિંતાજનક
બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ૩૧૧ સામે વિન્ડિઝ ૨૫૭માં ઓલઆઉટ
મોન્ટે કાર્લો માસ્ટર્સઃયોકોવિચે સેપ્પીને હરાવી ત્રીજા રાઉન્ડમાં
ચેમ્પિયન્સ લીગઃ બેયર્ન મ્યુનિચે ૨-૧થી રિયાલ મેડ્રીડને હાર આપી

આજે વોરિયર્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો

યુરોપમાં સ્પેન પાછળ નરમાઈઃ એશીયામાં તેજીઃ એફઆઈઆઈ સતત લેવાલ
મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ ઘટીને ત્રણ વર્ષના તળિયે
હોમ લોનની સમય પહેલાં ચુકવણી ઉપર લેવાતી ફોરક્લોઝર ફી નાબૂદ
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved