Last Update : 18-April-2012, Wednesday

 

પાકિસ્તાનમાં કેદી ભાગ્યા !

 

પાકિસ્તાનની એક જેલ ઉપર આતંકવાદીઓ ત્રાટક્યા! અને એની અંધાઘૂંધીમાં લગભગ ૪૦૦ જેટલા કેદીઓ જેલમાંથી ભાગી છુટ્યા!
જરા વિચારો, હવે એ જેલમાં શું ચાલતું હશે...
* * *
જેલર સાહેબ ઘૂંવાંપૂવાં થતા ડંડો પછાડતા આવે છે. પછી ટેબલ પર રાખેલી ફાઈલો પર જોરથી ડંડો ફટકારતા રાડ પાડે છેઃ
‘‘અબે હરામખોરો ! હમારી જેલ સે ૪૦૦ કૈદી કૈસે ભાગ ગયે ?’’
એક ચોકીદાર નીચી મુંડી રાખીને જવાબ આપે છે. ‘‘ક્યું કિ સા’બ, હમ સબ ભી ડર કે મારે ભાગ ગયે થે !’’
* * *
જેલર સાહેબ ઃ ‘‘મગર સાલો... ઉન ભાગનેવાલે કૈદીયોં મેં સે તુમ ૧૦ લોગોં કો વાપસ કૈસે પકડ કે લાયે ?’’
બીજો ચોકીદાર ઃ ‘‘ઉન કો તો પકડ કે લાના હી થા, સાહબ! ક્યું કિ વહી ૧૦ કૈદી તો સારી જેલ કા ખાના પકાતે થે !’’
* * *
જેલર ઃ ‘‘સાલોં, નિકમ્મોં, નામાકૂલોં, બેશરમોં... મૈ યે પૂછતા હું કિ જેલ મેં તો ૯૪૪ કૈદી થે ! ઉસ મેં સે ૪૦૦ ભાગે... તો બાકી કે કૈદી ક્યું નહીં ભાગે ?’’
ત્રીજો ચોકીદાર ઃ ‘‘ભાગકર જાયેંગે કહાં ? પાકિસ્તાન કી મહંગાઈ દેખી હૈ ?’’
* * *
જેલર ઃ ‘‘ઓફફો... મગર જો ભાગ ગયે, ઉન કો મહંગાઈ નહીં લગેગી ?’’
બીજો ચોકીદાર ઃ ‘‘નહીં લગેગી સર! ક્યું કિ વો હમારી બંદૂકે ચૂરાકર લે ગયે હૈં !’’
જેલર ઃ ‘‘ક્યા આઆઆ?’’
ચોથો ચોકીદાર ઃ ‘‘મગર સિર્ફ દો-ચાર દિન તક.’’
જેલર ઃ ‘‘ક્યું દો-ચાર દિન ?’’
ચોકીદાર ઃ ‘‘ઉસ કે બાદ ઉન્હેં પતા ચલેગા કિ હમારી બંદૂકે ચલતી હી નહીં હૈ !’’
જેલર ઃ (ખડખડાટ હસીને) ‘‘હો હો હો હો.... તબ તો ઉન્હેં પાકિસ્તાન મેં સસ્તાઈ ભી નજર આયેગી !’’
ચોકીદાર ઃ ‘‘વો કૈસે સર ?’’
જેલર ઃ ‘‘ક્યું કિ પાકિસ્તાનમાં એક હી ચીજ સસ્તે મેં બિકતી હૈ... કબાડી !’’
* * *
જેલર ઃ (હજી ઘૂવાંપૂવાં છે) ‘‘મગર જો કૈદી ભાગે, ઉસ મેં સે એક તો વો થા જીસને પ્રેસિડેન્ટ પરવેઝ મુશર્રફ કી હત્યા કરને કી કોશિશ કી થી! મગર વો નાકામિયાબ રહા થા.’’
ચોકીદાર ઃ ‘‘તો આપ ફિકર છોડીયે ના ? ઈસ બાર વો જરૂર કામિયાબ હો જાયેગા !!’’
* * *
જેલર ઃ ‘‘મગર હરામખોરો, નામાકુલોં, બેશરમોં, નમક હરામોં... અગલી બાર જબ આતંકવાદી હમલા કરેંગે તબ ક્યા હોગા ?’’
ચોથો ચોકીદાર ઃ ‘‘અરે ? ફિકર ક્યું કરતે હૈં ? અબ ભી જેલ મેં ૫૫૪ કૈદી હૈં ના !! દોસૌ-તીનસૌ કોં ભગા દેંગે !’’
- મન્નુ શેખચલ્લી

Share |
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved