Last Update : 18-April-2012, Wednesday

 

બ્રેડ હોજના ૨૧ બોલમાં ૪૮ ઃ આખરી ૬૨ રન ૪.૨ ઓવરમાં
ડેક્કનને પરાજય આપતા રાજસ્થાને ૧૯૭ રનનો પડકાર ઝીલી લીધો

ડેક્કનને ડયુમિનિના ૨૬ બોલમાં ૫૮ અને મિશ્રાની બોલિંગ જીતાડી ન શકી

જયપુર, તા. ૧૭
બ્રેડ હોજે ૨૧ બોલમાં છ ચોગ્ગા બે છગ્ગા સાથે ફટકારેલા અણનમ ૪૮ રન તેમજ ઓપનર દ્રવિડ (૨૪ બોલમાં ૪૨) તેમજ રહાને (૩૧ બોલમાં ૪૪) વચ્ચેની ૫૫. ઓવરોમાં ૬૨ રનની ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે ૧૯૭ રનનો ટાર્ગેટ બે બોલ બાકી હતા ત્યારે ઝીલી લેતા ડેક્કન ચાર્જર્સને પાંચ વિકેટથી પરાજય સાથે આણધાર્યો આંચકો આપ્યો હતો.
ડેક્કન ચાર્જર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરોમાં ૨ વિકેટે ૧૯૬ રન કર્યા હતા. ત્યારે આવા પરાજયની કલ્પના નહીં કરી હોય. કેપ્ટન સંગાકારાએ ૪૪, ધવને ૫૨ તેમજ ડયુમિનીએ ૨૬ બોલરમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ ૫૮ રન ઝૂડયા હતા.
ડેક્કન

-

રન

બોલ

સંગાકારા કો. યાજ્ઞિાક બો. હોજ

૪૪

૩૨

ધવન કો. હોજ બો. ત્રિવેદી

૫૨

૪૩

ક્રીશ્ચયન અણનમ

૨૯

૧૯

ડયુમિની અણનમ

૫૮

૨૬

વધારના (લેગબાય ૨, વાઈડ ૧૧)

૧૩

 

 

 

(૨ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૯૬

 

 

 

ં) ૧૯૬
વિકેટનો ક્રમ ઃ ૧/૯૪
(સંગાકારા, ૧૦.૪), ૨/૧૦૮ (ધવન, ૧૩.૧)
બોલીંગ ઃ પંકજસિંઘ ૩-૦-૩૭-૦, અમિત સિંઘ ૪-૦-૫૫-૦, બોથા ૪-૦-૨૯-૦, ત્રિવેદી ૪-૦-૨૭-૧, હોગ ૪-૦-૩૩-૦, હોજ ૧-૦-૧૩-૧.
રાજસ્થાન

-

બોલ

દ્રવિડ બો. ક્રિશ્ચયન

૪૨

૨૪

રહાને કો. ક્રીશ્ચયન બો. મિશ્રા

૪૪

૩૧

મેનારીયા કો. ડયુમિની બો. મિશ્રા

૨૨

૨૦

શાહ કો. ઝુનઝુનવાલા બો. મિશ્રા

૧૨

૧૧

હોજ અણનમ

૪૮

૨૧

બોથાકો. ટી. મિશ્રા બો. રાજન

૧૪

૧૦

યાજ્ઞિાક અણનમ

વધારાના (વાઈડ ૫, નોબોલ ૧)

 

 

 

(પાંચ વિકેટે, ૧૯.૪ ઓવરોમાં)

૧૯૭

 

 

 

ં) ૧૯૭
વિકેટનો ક્રમ ઃ ૧/૬૨ (દ્રવિડ, ૫.૫), ૨/૧૨૦ (મેનારિયા ૧૨), ૩/૧૨૧ (રહાને, ૧૩.૨), ૪/૧૩૫ (ઓવેશ શાહ, ૧૫.૨)
બોલિંગ ઃ અંકિત શર્મા ૪-૦-૩૩-૦, સ્ટેન ૩.૨-૦-૪૪-૦, ક્રીશ્ચયન ૪-૦-૪૩-૧, રાજન ૪-૦-૪૫-૧, અમિત મિશ્રા ૪-૦-૩૨-૩.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved