Last Update : 18-April-2012, Wednesday

 

મુંબઇ:રેલવે કેબિનમાં આગ:45 લાખ પેન્સેજરો રઝડ્યા

-સેન્ટ્રલ રેલવેની ઉપનગરીય ટ્રેનો ઠપ્પ

બુધવારે સવારે મુંબઇમાં કૂર્લા નજીકની સિગ્નલ કેબિનમાં આકસ્મિક આગ લાગતાં સવારે ધસારાના સમયે ઉપગનરીય લોકલ ટ્રેનો અટકી પડતાં હજારો પરાવાસીઆં કામ-ધંધે જતાં રઝળી પડ્યા હતા.
મઘ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યા મુજબ આગને થોડા કલાકોમાં કાબુમાં લેવામાં આવી હતી, આમ છતાં ટ્રેનો સરેરાશ પોણો કલાક મોડી દોડી રહી હતી. બહારગામની ઓછામાં ઓછી ચાર ચાર ટ્રેનો વિલંબમાં પડતાં લાંબા અંતરના મુસાફરો અટવાઇ પડ્યા હતા.

Read More...

-અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓનું રાક્ષસી કૃત્ય

અફઘાનિસ્તાનના ઉત્તરમાં આવેલા કુંદુઝ પ્રાંતમાં આવેલી એક હાઈ સ્કુલમાં દૂષિત પાણી પીધા પછીલગભગ ૧૫૦ વિદ્યાર્થીનીઓને ઝરની અસર થઈ હતી. સ્ત્રી કેળવણીના વિરોધ ધર્મઝનૂની તત્વોએ આવુ કૃત્ય કર્યુ હોવાનું સત્તાવાળાઓ માને છે.
સ્ત્રીઓ અને બાળાઓના શિક્ષણ ઉપર પ્રતિબંધ લાદનારા તાલિબના ખતમ થયા પછી ૨૦૦૧થી મહિલાઓ ફરીથી શાળામાં દાખલ થઈ હતી. ખાસ કરીને કાબુલમાં મહિલા શિક્ષણ વધ્યું છે.

Read More...

વિશ્વના સૌથી ધનિક વોરન બફેટ કેન્સરમાં સપડાયા
i

-રૃપિયો જીવલેણ રોગને રોકી શકતો નથી

લગ્નવાંચ્છુક યુવાનનાં લગ્ન કરાવી આપવાનાં બહાને વીસ હજાર રૃપિયાની છેતરપિંડી આચરનાર ટોળકી વિરૃધ્ધ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદને આધારે ત્રણ મહિલાની ધરપકડ કરી હતી. જ્યારે લગ્ન કરાવવાની લાલચ આપનારા એજન્ટની પોલીસે શોધખોળ શરૃ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, પેટલાદનાં કસ્બામાં રહેતા ભરતભાઈ રાણાનાં સાળા દિનેશ (રહે. ડબકા, પાદરા)નું લગ્ન થતુ ન હતુ.

Read More...

કરણ કક્કડ હત્યા કેસમાં સિમરન સૂદની મહત્વની ભૂમિકા

-BMW પડાવવા વિજયએ કકકડની હત્યા કરી

દિલ્હીના શંકાસ્પદ બુકી કરણ કુમાર કક્કડની BMw કાર પડાવવા સિમરન સૂદના ઇશારે વિજય પાલાંઠેએ કક્કડની હત્યા કરી હોવાની શંકા પોલીસ સેવી રહી જેના કારણે સિમરનની હાલત વધુ કફોડી બનતી જાય છે.
દિલ્હીના વેપારી અરૃણ ટીક્કુની હત્યાના આરોપસર પકડાયેલા વિજય પાલાંડે સાથે સિમરન સૂદ રહેતી હતી. સિમરન હાઈપ્રોફાઈલ 'શિકાર'ની શોધમાં રહેતી અને જેવો શિકાર હાથ આવે એટલે વિજય પાલાંડેને તેની ઓળખાણ કરાવી દેતી હતી.

Read More...

મિનાક્ષી થાપાનું માથું કપાયેલું શબ અલ્હાબાદથી મળ્યું

-શબના ટુકડા ઘરમાં ટેન્કમાં જ તેને ફેંકી દીધા

નેપાળી અભિનેત્રી મિનાક્ષી થાપાનું કપાયેલું માથું કપાયેલું શબ અલ્હાબાદથી મળી આવ્યું છે.તેમજ હત્યા કરાનાર પ્રીતિ એલ્વિન સુરીનના ઘરની પાસે ટેન્કમાંથી મીનાક્ષીનું ધડ મળ્યું છે.મિનાક્ષી થાપાની થોડા દિવસ પહેલા મુંબઇથી અલ્હાબાદ લઇ જઇને હત્યા કરીને તેના માથાને પ્રીતિ અને અમિત જયસ્વાલે અલ્હાબાદ વારાણસી માર્ગ પર ચાલતી બસમાંથી ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Read More...

નિર્મલ બાબાએ દાનના રૃપિયાથી હોટલ ખરીદી!

-બાબા સામે અલિગઢમાં તાળાવાળાનો વિરોધ

લોકોના દુઃખ પલવારમાં દૂર કરાવાનો દાવો કરતા નિર્બલ બાબાના દુખ વધી રહ્યા છે.નિર્મલ બાબાના અનુયાયીઓ દ્વારા એક પછી એક તેમના સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આજે અલીગઢમાં તાળાનો વેપાર કારનાર વેપારીઓ તેમના સામે મેદાને પડી ગયા છે. નિર્મલ બાબાએ તેમના સત્સંગમાં એક મહિલાને તેના ઘરે ગોદરેજનું તાળુ લાવવવા કહેતાં આ મામલે સામને આવ્યો છે.ભોપાલમાં તેમના સામે ઠગાઇની ફરિયાદ કરવામાં આવી છે. જેમાં બાબાએ દાનના રૃપિયામાંથી હોટલ ખરીદી હોવાનું બહાર આવ્યું છે.

Read More...

અભિષેક મનુ સિંઘવી-મહિલા વકીલની સેક્સી સીડી?

-મહિલાને જજ બનાવવાની લાલત આપી હતી

મહિલાઓ સાથેની નેતાઓની અશ્લીલ સીડી હવે લગભગ નવી વાત નથી રહી તેમ લાગે છે. રાજસ્થાનમાં ભંવરી દેવી પ્રકરણ પછી હવે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના સાંસદની એક મહિલા વકીલ સાથેની અશ્લીલ સીડીની ચર્ચા પાટનગરમાં ચાલી રહી છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીમાં મહત્વનું યોગદાન આપવા માટે તેમને હજી હમણાં જ રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટી કાઢ્યા છે. આ વિગતો પરથી કેટલાક તે વ્યક્તિ અભિષેક મનુ સંઘવી હોવાનું પણ અનુમાન બાંધે છે.

Read More...

  Read More Headlines....

દેશના આર્થિક વિકાસમાં ગતિ લાવવા રિઝર્વ બેન્કે રેપો રેટ ૦.૫ ટકા ઘટાડયો

ગુજરાતના 32 લાખ ગ્રાહકો પર 365 કરોડનો વીજ બોજ

પેટ્રોલ કંપનીઓની 15 ટકા કિંમત વધારાની ધમકી

VIP માટે usaએ સિક્યોરિટી પ્રોટોકોલમાં ફેરફાર કર્યો

રાખી સાવંત રાજસ્થાનની નર્સ ભંવરી દેવીનું પાત્ર ભજવશે

ડિપાર્ટમેન્ટ ફિલ્મમાં સંજય દત્ત આઇટમ ગીત ગાશે

 

Headlines

રિઝર્વ બેન્કે રેપો રેટ ૦.૫ ટકા ઘટાડયો
ટોરેન્ટે વીજ ગ્રાહકો પર ઝીંકેલો ૩૮ પૈસાનો જંગી વધારો
અભિષેક મનુ સિંઘવીની કથિત સેક્સ સીડી પર દિલ્હી હાઈકોર્ટનો પ્રતિબંધ
કોંગ્રેસી સાંસદ અને મહિલા વકીલની 'સીડી'ની પાટનગરમાં ચાલતી ચર્ચા
નવરચિત ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ત્રણેય નિગમમાં ભાજપનો ભવ્ય વિજય
 
 

Entertainment

પાકિસ્તાની અભિનેત્રી મીરા પર ગેરકાયદે ગર્ભપાતનો આરોપ
રામ ગોપાલ વર્માની ફિલ્મમાં સંજય દત્ત આઇટમ ગીત ગાશે
રાખી સાવંત રાજસ્થાનની નર્સ ભંવરી દેવીનું પાત્ર ભજવશે
દિગ્દર્શક શાદ અલી 'બેકાર' શાહિદ કપૂરનો તારણહાર બન્યો
અમેરિકામાં શાહરુખની અટકાયતને વાજબી ગણાવતો જોન અબ્રાહમ
 
 

Most Read News

ગુલબર્ગ કાંડમાં SITએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
વડોદરાઃમારી આત્મા SSG હોસ્પીટલમાં છે, લઇ આવો
  વડોદરામાં ગાય મારકણી બનીઃ એકનું મોત, 7ને ઇજા
ગાયે મારી નાંખ્યાની ઘટના અમદાવાદમાં પણ બની છે
અમેરિકામાં સ્થાયી ન થવું હોવાથી મહિલાનો આપઘાત
 
 

News Round Up

'આદર્શ'ની જમીન રાજ્ય સરકારની માલિકીની હોવાનો તપાસ સમિતિનું તારણ
અફઘાનિસ્તાનમાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીનીઓને ઝેરની અસર
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ઢસડી જવા વોડાફોનની ભારત સરકારને નોટીસ
વરસાદની તરાહમાં ફેરફાર થાય તેવા કોઈ જ સંજોગો નથી ઃ હવામાન ખાતું
જલંધરમાં બ્લેન્કેટ ફેક્ટરીનું મકાન તૂટી પડતાં ૬ના મોત ઃ ૧૦૦થી વધુ દટાયા
 
 
 

 
 

Gujarat News

સરદાર સાદગી-શક્તિનું પ્રતીક હતા મોદી ઐયાશી-વાણીવિલાસનું પ્રતીક છે
નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીએ ફેરવી તોળ્યું- 'બોયફ્રેન્ડે બળાત્કાર કર્યો'

૩૪.૮૮ કરોડનું ટેન્ડર વધીને ૫૨.૫૪ કરોડના આંકને આંબી ગયું

ગુજરાત યુનિ.એ ટીચિંગ-નોન ટીચિંગ તમામ જગ્યાઓ સરકારને પરત કરી
આઈ.જી.નો પુત્ર હોવાનું કહેતા ઠગ સુજલે વડોદરામાં પણ ઠગાઈ કરી?
 

Gujarat Samachar Plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ

પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...

  [આગળ વાંચો...]
 

Business

બેંક રેટમાં કાપ છતાં હોમલોન ધારકોને ત્વરિત રાહત નહીં મળે
એકજ સપ્તાહમાં બેકિંગ સિસ્ટમમાં ઠલવાયેલું રૃા.૨ લાખ કરોડનું ભંડોળ
ઈન્ફોસીસના શેરના ડાઉનગ્રેડિંગ માટે રેટિંગ એજન્સીઓ તલપાપડ
એમસીએક્સ પર પ્રથમ સત્રમાં રૃ.૧૮,૮૮૯ કરોડનું ટર્નઓવર
વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૮,૪૨,૭૮૨ લોટનું વોલ્યુમ
[આગળ વાંચો...]
 

Sports

IPL માં મેચ ફિક્સિંગની શંકા ઃ રૃપલલના સિમરન અને કુખ્યાત ગુંડાની સાંઠગાંઠ
ડેક્કનને પરાજય આપતા રાજસ્થાને ૧૯૭ રનનો પડકાર ઝીલી લીધો
આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ વચ્ચે મુકાબલો
આ વખતની આઇપીએલમા બેટ્સમેનો પર બોલરોનું પ્રભુત્વ રહ્યું છે

કોલકાતા હારનો બદલો લેવા બમણા જોશથી આક્રમણ કરશે

 

Ahmedabad

આગના ધૂમાડાથી બચવા પહેલા માળેથી કૂદતા બે યુવકને ઇજા
ઐતિહાસિક 'દાંડી બ્રિજ'નાં પાટિયાં કચરામાં આગ લગાવાતા સળગ્યાં
ગુજકેટ અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ એકજ દિવસે આપો

ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચતા યુવકોનો હુમલો

•. પીઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે વિવાદ ઃ સામસામે આક્ષેપો
[આગળ વાંચો...]
 

Baroda

ભરૃચ આવકવેરા કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
એરફોર્સમાથી કેમ્પઆઉટ કરાતા કિશોરનુ અપહરણ
વાઘોડિયામાં પોલીસ પર ટોળાનો હુમલો ઃ ટીયરગેસના સેલ છોડયા

પતિએ પત્નીનાં શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી

પોળો અને રોડ પર દબાણ કરતા છ વેપારીઓ ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

મોરથાણા ગામમાં બાઇક ઝાડ સાથે ભટકાતા બે તરૃણ સહિત ૩નાં મોત
ઉકાઇ નહેર ખાતાના ક્લાર્કે પાણી છોડવા રૃા.૨૫૦૦ લાંચ માંગી
વલસાડના ડુંગરીમાં બે બેંકના તાળા તોડી લૂંટનો પ્રયાસ
વાપીના છીરીમાં ઘરનો કબાટ ખોલી ૯૫ હજાર રોકડા-ઘરેણાંની ચોરી
નવસારીની ખાનગી ફાયનાન્સ કંપનીના આસિ. મેનેજરે ૮૨ હજાર ચાઉં કર્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

ભગવાનના ફોટા નીચેથી ચાવી લઇ કબાટમાંથી રોકડ-ઘરેણાંની ચોરી
અચ્છારીના ગ્રામ પંચાયતના કોંગ્રેસ પ્રેરિત વિજેતા સંરપંચની વિજયયાત્રામાં બબાલ
કડોદની મહિલાઓ પાણીના મુદ્દે રણચંડી બનીઃ ગ્રામસભાનો બહિષ્કાર
ધરમપુરની ચૂંટણીમાં ૪-૪ ગ્રા.પં સાથે ભાજપ-કોંગ્રેસનું પલ્લુ સરભર
પલસાણાના પુલ પર ટ્રેનમાંથી પટકાતા ટુકવાડાના સરપંચનું મોત
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ જાહેર
વિરપુર તાલુકામાં પાણીની ગંભીર અછત
ઝેર પીને પુત્ર તરફડવા લાગતા માતાએ પણ ઝેર ગટગટાવ્યું

આણંદ, આંકલાવ, ઉમરેઠ તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ

પીજના કપિલેશ્વર મહાદેવમાં ૧૦ લાખથી વધુ રકમની મતા ચોરાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

અનાથ અને અપંગ કન્યાઓના લગ્નમાં ગામ બન્યું માવતર
પોરબંદરના ફોદાળા ડેમમાં મગરનું રહસ્યમય મોત

જામનગરમાં વેપારીની કામલીલાનું શૂટીંગ ઉતારી રૃા.એક લાખની માંગ

જામનગરના રોજી બંદર ખાતેથી ગેરકાયદે દબાણો હટાવાયા
થાનમાં પાણી પ્રશ્ને મહિલાઓ લાલઘૂમ ઃ બેડા સરઘસની ચીમકી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવામાંથી ડુપ્લીકેટ-રેડીમેઇડ ઘીનો ગોરખધંધો કરતો વેપારી ઝડપાયો
મહુવામાં મિત્રએ નજીવી બાબતની તકરારમાં તેના મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું
ગોહિલવાડમાં પુનઃ અસહ્ય ગરમીનું મોજુ ઃ તાપમાન ૩૮.૪ ડિગ્રી પર
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્રના વ્યાપક દરોડા
ધંધુકામાંથી મટનનો જથ્થો ભરેલ રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર
મુબારકપુરાની પરિણીતાનું પ્રસુતિ બાદ મોત થતા પરિવારનો હોબાળો
રણછોડપુર અને ગોવિંદપુરાના સરપંચ ઉમેદવારો એક મતથી વિજયી

પાલનપુરમાં ઘર કંકાસથી દંપતિએ ઝેરી દવા ગટગટાવતા પતિનું મોત

સાબરકાંઠા જીલ્લામાં એક કરોડ વૃક્ષોની વાવણી કરાશે

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved