Last Update : 18-April-2012, Wednesday

 

ઇમરાન પાંચ કિલો વજન વધારો:મિલન લુથરિયા

-વન્સ અપોન અ ટાઇમની સિક્વલની તૈયારી

 

 

મુંબઇ તા.૧૮

 

હજુય એની ઇમેજ ચોકલેટી હીરોની છે. એને કોઇ ગેંગસ્ટર તરીકે સ્વીકારે નહીં. પરંતુ ઇમરાન ખાને હવે બદલાવું પડશે. ડાયરેક્ટર મિલન લુથરિયાએ એને જણાવી દીધું છે કે આપણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇની સિક્વલ બનાવી રહ્યા છીએ એટલે તું ઓછામાં ઓછું પાંચ કિલો વજન વધાર.

 

સિક્વલમાં ઇમરાને અસ્લમ નામના સ્ટ્રીટ ફાઇટરનો રોલ કરવાનો છે જેનું દિલ સોનાનું છે. એ કોઇને દુઃખી જોઇ શકતો નથી. ઇમરાન પહેલીવાર આ પ્રકારનો રોલ કરી રહ્યો છે એટલે લુથરિયા માને છે કે એણે સહેજ ભરાવદાર દેખાવું જોઇએ.

 

લુથરિયાએ ઉત્સાહભર્યા સ્વરે કહ્યું, ઇમરાન પહેલીવાર આ પ્રકારનો રોલ કરશે. ઓડિયન્સને પણ આંચકો લાગશે. એના વનલાઇનર ડાયલોગ્સ લોકોને ગમશે. આ પ્રકારનાં કેરેક્ટર હંમેશા ઓડિયન્સને રીઝવે છે. ઇમરાન સમર્પિત કલાકાર છે. મને જોઇએ છે એવી કાયા એ જરૂર બનાવી લેશે. આ પ્રકારના પાત્ર માટે ખાસ ડાયેટ અને નિષ્ણાતની હાજરીમાં એક્સેસાઇઝ જરૂરી હોય છે. મેં ઇમરાનને પૂરતો સમય આપ્યો છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved