Last Update : 18-April-2012, Wednesday

 

રાઉડી રાઠોડ ફિલ્મમાં કરીનાએ આઇટમ ડાન્સ કર્યો

-સંજય લીલાની ફિલ્મમમાં બેબો મફત નાચી


મલાઇકા શેરાવતો અને કેટરિના કૈફે, સાવધાન ! બોલિવૂડની સૌથી વઘુ ડિમાન્ડ ધરાવતી કરીના કપૂરે પણ આઇટમ નંબર કરી દેખાડ્યો છે.

 

મિડિયા રિપોર્ટસ્‌ મુજબ કરીનાએ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર સંજય લીલા ભણસાલીની અક્ષય કુમારને ચમકાવતી ફિલ્મ રાઉડી રાઠોડમાં એક આઇટમ ડાન્સ કર્યો હતો.

Read More...

સૈફ અલી ખાન પણ બોડી બનાવે છે

-રેસ ટુ માટેની પૂર્વતૈયારી શરૂ કરી

જ્હૉન અબ્રાહમ સામે એક નવો હરીફ પેદા થયો છે. સૈફ અલી ખાન રેસ ટુ ફિલ્મની પૂર્વતૈયારી રૂપે હાલ મસલ્સ જમાવી રહ્યો છે. એ રોજ કલાકો સુધી જિમમાં હોય છે એમ જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ રેસ ટુમાં મોટેભાગે આખી ફિલ્મમાં છોટે નવાબે વેસ્ટ (બનિયન) પહેરીને પોતાની કાયા સુડોળ અને સ્નાયુબદ્ધ હોય એ રીતે રજૂ થવાનું છે. આ બાબતને ગંભીરતાથી સ્વીકારીને સૈફ અલી ખાન રોજ કલાકો સુધી જિમમાં હોય છે અને નિષ્ણાત કોચની સલાહ મુજબ એક્સેસાઇઝ કરતો હોવાનું કહેવાય છે.

Read More...

અનિલ-અજય એફ-વન કારરેસમાં જોડાશે
i

-૨૩ એપ્રિલે નવી દિલ્હીમાં આ રેસ યોજાશે

અનિલ કપૂર અને અજય દેવગણ પાટનગર નવી દિલ્હીમાં યોજાનારી એફ-વન કાર રેસમાં સામેલ થશે. આ કાર રેસ ૨૩ એપ્રિલે યોજાઇ છે.

મુંબઇમાં એક પ્રસંગે ભેગા થયેલા બંને કલાકારો વચ્ચે વાતચીત થતી હતી ત્યારે અજય દેવગણે પોતાના સ્પીડમાં કાર ચલાવવાના શૉખની વાત કરતાં અનિલને ચેલેંજ કરી હતી કે ચાલ મારી સાથે રેસમાં ભાગ લઇ બતાવ. અનિલે પણ સ્પોર્ટસ્‌મેનશીપ બતાવતાં ચેલેંજ સ્વીકારી લીધી હતી.

Read More...

હવે નેસ વાડિયા માત્ર મારો ફ્રેન્ડ છે ઃ પ્રીતિ ઝિન્ટા

-બંને કંિગ્સ પંજાબ ઇલેવનના સહિયારા માલિક

 

પ્લીઝ, ડોન્ટ આસ્ક મી પર્સનલ ક્વેરીઝ અગેઇન... હવે અંગત વાતો નહીં પૂછો પ્લીઝ. પ્રીતિ ઝિન્ટા કહે છે. નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા મેઇડ ફોર ઇચ અધર (એક દૂજે કે લિયે ) જેવી જોડી ગણાતાં હતાં. પરંતુ કોણ જાણે કેમ પણ બંનેનો અફેર લગ્ન સુધી પહોંચ્યો નહીં. બંને છૂટાં પડી ગયાં.

Read More...

પ્રભુદેવા-વિષ્ણુ સોનાક્ષીને સેક્સી સ્ટેપ્સ કરાવી રહ્યા છે

-સોનાક્ષી આઇટમ નંબર કરશે

ચીકની ચમેલી તમે આઘા ખસો. કેટરિના કૈફ અને મલાઇકા અરોરા-ખાનની હારોહાર હવે સોનાક્ષી સંિહા પણ આઇટમ નંબર કરવા તૈયાર થઇ છે.

 

ટોચના કોરિયોગ્રાફર પ્રભુદેવા અને વિષ્ણુ એને સેક્સી સ્ટેપ્સનાં રિહર્સલ્સ કરાવી રહ્યા છે. અક્ષય કુમાર સાથેની નવી ફિલ્મના આ ગીતનું શૂટંિગ હમ્પીમાં થવાનું છે. એટલે આજકાલ સોનાક્ષી રિહર્સલ્સમાં બીઝી છે.

Read More...

ઇમરાન પાંચ કિલો વજન વધારો:મિલન લુથરિયા

-વન્સ અપોન અ ટાઇમની સિક્વલની તૈયારી

હજુય એની ઇમેજ ચોકલેટી હીરોની છે. એને કોઇ ગેંગસ્ટર તરીકે સ્વીકારે નહીં. પરંતુ ઇમરાન ખાને હવે બદલાવું પડશે. ડાયરેક્ટર મિલન લુથરિયાએ એને જણાવી દીધું છે કે આપણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇની સિક્વલ બનાવી રહ્યા છીએ એટલે તું ઓછામાં ઓછું પાંચ કિલો વજન વધાર.

સિક્વલમાં ઇમરાને અસ્લમ નામના સ્ટ્રીટ ફાઇટરનો રોલ કરવાનો છે જેનું દિલ સોનાનું છે. એ કોઇને દુઃખી જોઇ શકતો નથી. ઇમરાન પહેલીવાર આ પ્રકારનો રોલ કરી રહ્યો છે એટલે લુથરિયા માને છે કે એણે સહેજ ભરાવદાર દેખાવું જોઇએ.

Read More...

કોલાવેરી ડી ગીતવાળી ફિલ્મ ફ્‌લોપ નીવડી

-રજનીકાંતના દીકરી-જમાઇ ભારે ખોટમાં

દુનિયાભરના સંગીતરસિકોને ઘેલું લગાડનારું ‘કોલાવેરી ડી’ ગીત જે ફિલ્મમાં હતું એ ફિલ્મ થ્રી બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં નાણાંભીડ અનુભવતાં દીકરી-જમાઇની વહારે સુપરસ્ટાર રજનીકાંત આવ્યાના હેવાલો છે.

 

ફિલ્મો પીટાઇ જાય ત્યારે એક્ટર્સ પોતાનું મહેનતાણું વસૂલ કરીને જ જંપે છે. પરંતુ રજનીકાંત હંમેશા વિતરકોની વહારે દોડી જાય છે. આ વખતે પણ એવું જ થયું છે.

Read More...

અભિનેત્રી મીનીષા લાંબાનું યુવક સાથે ગોવામાં ઇલુ ઇલુ

‘મને ફ્‌કત જ્હૉન અબ્રાહમનંુ જ વીર્ય જોઇએ છે’:નિઃસંતાન મહિલા

Entertainment Headlines

પાકિસ્તાની અભિનેત્રી મીરા પર ગેરકાયદે ગર્ભપાતનો આરોપ
રામ ગોપાલ વર્માની ફિલ્મમાં સંજય દત્ત આઇટમ ગીત ગાશે
રાખી સાવંત રાજસ્થાનની નર્સ ભંવરી દેવીનું પાત્ર ભજવશે
દિગ્દર્શક શાદ અલી 'બેકાર' શાહિદ કપૂરનો તારણહાર બન્યો
અમેરિકામાં શાહરુખની અટકાયતને વાજબી ગણાવતો જોન અબ્રાહમ
હિન્દી નાટક પરથી બનતી ફિલ્મમાં અક્ષયકુમાર ભગવાનનું પાત્ર ભજવશે
સલમાનના ફેવરીટ દિગ્દર્શકની ફિલ્મમાં જોન અબ્રાહમ ચમકે એવી શક્યતા
જુલાઈમાં ઇશા-ભરતના લગ્ન
સલમાનને એક્શન-ફિલ્મોમાં નવી ઉંચાઈ સર કરવી છે!
શૈજાનને ઈમેજ બગડવાનું ટેન્શન છે
રાજકુમાર સંતોષીનો ‘હાથ’ ઝાલ્યો! અનિલ કપૂર
હિન્દી ફિલ્મો છોડવી પડી!કાજલ અગ્રવાલ
મિનાજ તેના પિતાના મૃત્યુની રાહ જુએ છે
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો

Ahmedabad

આગના ધૂમાડાથી બચવા પહેલા માળેથી કૂદતા બે યુવકને ઇજા
ઐતિહાસિક 'દાંડી બ્રિજ'નાં પાટિયાં કચરામાં આગ લગાવાતા સળગ્યાં
ગુજકેટ અને ધો. ૧૨ સાયન્સનું પરિણામ એકજ દિવસે આપો

ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચતા યુવકોનો હુમલો

•. પીઆઇ અને કોન્સ્ટેબલ વચ્ચે વિવાદ ઃ સામસામે આક્ષેપો
[આગળ વાંચો...]
 

Baroda

ભરૃચ આવકવેરા કચેરીનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો
એરફોર્સમાથી કેમ્પઆઉટ કરાતા કિશોરનુ અપહરણ
વાઘોડિયામાં પોલીસ પર ટોળાનો હુમલો ઃ ટીયરગેસના સેલ છોડયા

પતિએ પત્નીનાં શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી

પોળો અને રોડ પર દબાણ કરતા છ વેપારીઓ ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Surat

મોરથાણા ગામમાં બાઇક ઝાડ સાથે ભટકાતા બે તરૃણ સહિત ૩નાં મોત
ઉકાઇ નહેર ખાતાના ક્લાર્કે પાણી છોડવા રૃા.૨૫૦૦ લાંચ માંગી
વલસાડના ડુંગરીમાં બે બેંકના તાળા તોડી લૂંટનો પ્રયાસ
વાપીના છીરીમાં ઘરનો કબાટ ખોલી ૯૫ હજાર રોકડા-ઘરેણાંની ચોરી
નવસારીની ખાનગી ફાયનાન્સ કંપનીના આસિ. મેનેજરે ૮૨ હજાર ચાઉં કર્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

ભગવાનના ફોટા નીચેથી ચાવી લઇ કબાટમાંથી રોકડ-ઘરેણાંની ચોરી
અચ્છારીના ગ્રામ પંચાયતના કોંગ્રેસ પ્રેરિત વિજેતા સંરપંચની વિજયયાત્રામાં બબાલ
કડોદની મહિલાઓ પાણીના મુદ્દે રણચંડી બનીઃ ગ્રામસભાનો બહિષ્કાર
ધરમપુરની ચૂંટણીમાં ૪-૪ ગ્રા.પં સાથે ભાજપ-કોંગ્રેસનું પલ્લુ સરભર
પલસાણાના પુલ પર ટ્રેનમાંથી પટકાતા ટુકવાડાના સરપંચનું મોત
  [આગળ વાંચો...]
 

Kutch

૪૨ ગ્રામ પંચાયતના પરિણામો જાહેર કહી ખુશી કહી ગમનો માહોલ
સામખિયાળી નજીક હોટલ પાસે રૃા.પ લાખ ભરેલા થેલાની તફડંચી
તા.ર૧થી ત્રણ દિવસ સુધી આકાશમાં જોવા મળશે ઉલ્કા વર્ષાનો નજારો

મોટી નાગલપર ગ્રામ પંચાયતના ૬ સદસ્યોના સામુહિક રાજીનામા

કરોડોનું ફુલેકુ ફેરવનાર બંટી ઔર બબલીનો આઠ માસ બાદ પતો નથી
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનું પરિણામ જાહેર
વિરપુર તાલુકામાં પાણીની ગંભીર અછત
ઝેર પીને પુત્ર તરફડવા લાગતા માતાએ પણ ઝેર ગટગટાવ્યું

આણંદ, આંકલાવ, ઉમરેઠ તાલુકાની ૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ

પીજના કપિલેશ્વર મહાદેવમાં ૧૦ લાખથી વધુ રકમની મતા ચોરાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

અનાથ અને અપંગ કન્યાઓના લગ્નમાં ગામ બન્યું માવતર
પોરબંદરના ફોદાળા ડેમમાં મગરનું રહસ્યમય મોત

જામનગરમાં વેપારીની કામલીલાનું શૂટીંગ ઉતારી રૃા.એક લાખની માંગ

જામનગરના રોજી બંદર ખાતેથી ગેરકાયદે દબાણો હટાવાયા
થાનમાં પાણી પ્રશ્ને મહિલાઓ લાલઘૂમ ઃ બેડા સરઘસની ચીમકી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

મહુવામાંથી ડુપ્લીકેટ-રેડીમેઇડ ઘીનો ગોરખધંધો કરતો વેપારી ઝડપાયો
મહુવામાં મિત્રએ નજીવી બાબતની તકરારમાં તેના મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું
ગોહિલવાડમાં પુનઃ અસહ્ય ગરમીનું મોજુ ઃ તાપમાન ૩૮.૪ ડિગ્રી પર
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજતંત્રના વ્યાપક દરોડા
ધંધુકામાંથી મટનનો જથ્થો ભરેલ રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર
મુબારકપુરાની પરિણીતાનું પ્રસુતિ બાદ મોત થતા પરિવારનો હોબાળો
રણછોડપુર અને ગોવિંદપુરાના સરપંચ ઉમેદવારો એક મતથી વિજયી

પાલનપુરમાં ઘર કંકાસથી દંપતિએ ઝેરી દવા ગટગટાવતા પતિનું મોત

સાબરકાંઠા જીલ્લામાં એક કરોડ વૃક્ષોની વાવણી કરાશે

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

સરદાર સાદગી-શક્તિનું પ્રતીક હતા મોદી ઐયાશી-વાણીવિલાસનું પ્રતીક છે
નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીએ ફેરવી તોળ્યું- 'બોયફ્રેન્ડે બળાત્કાર કર્યો'

૩૪.૮૮ કરોડનું ટેન્ડર વધીને ૫૨.૫૪ કરોડના આંકને આંબી ગયું

ગુજરાત યુનિ.એ ટીચિંગ-નોન ટીચિંગ તમામ જગ્યાઓ સરકારને પરત કરી
 

International

કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

હુમલા પહેલાં બે મહિના સુધી તાલિબાનોએ રિહર્સલ કરેલું
ઈંગ્લેન્ડમાં ૧૯૭૬ પછીનો સૌથી ભયંકર દુષ્કાળ ઃ પાણીની ભારે તંગી
[આગળ વાંચો...]
 

National

ગુંડાઓએ વિજ્ઞાાનીને મારી, તેમની પુત્રીને નગ્ન કરી ઘર ખાલી કરાવ્યું
ઉડ્ડયનમાં વિદેશી રોકાણ માટે વરિષ્ઠ મંત્રીઓને મનાવવા વડાપ્રધાનના પ્રયાસો
બીઈએમએલના સીએમડી નટરાજન સામે ફોજદારી પગલાં લેવા સંભવ
ડિઝલ, એલપીજી અને કેરોસિનની કિંમતો વધારવા રિઝર્વ બેન્કની તરફેણ
[આગળ વાંચો...]

Sports

IPL માં મેચ ફિક્સિંગની શંકા ઃ રૃપલલના સિમરન અને કુખ્યાત ગુંડાની સાંઠગાંઠ
ડેક્કનને પરાજય આપતા રાજસ્થાને ૧૯૭ રનનો પડકાર ઝીલી લીધો
આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ વચ્ચે મુકાબલો
આ વખતની આઇપીએલમા બેટ્સમેનો પર બોલરોનું પ્રભુત્વ રહ્યું છે

કોલકાતા હારનો બદલો લેવા બમણા જોશથી આક્રમણ કરશે

[આગળ વાંચો...]
 

Business

બેંક રેટમાં કાપ છતાં હોમલોન ધારકોને ત્વરિત રાહત નહીં મળે
એકજ સપ્તાહમાં બેકિંગ સિસ્ટમમાં ઠલવાયેલું રૃા.૨ લાખ કરોડનું ભંડોળ
ઈન્ફોસીસના શેરના ડાઉનગ્રેડિંગ માટે રેટિંગ એજન્સીઓ તલપાપડ
એમસીએક્સ પર પ્રથમ સત્રમાં રૃ.૧૮,૮૮૯ કરોડનું ટર્નઓવર
વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૮,૪૨,૭૮૨ લોટનું વોલ્યુમ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved