Last Update : 18-April-2012, Wednesday

 
એમસીએક્સ પર પ્રથમ સત્રમાં રૃ.૧૮,૮૮૯ કરોડનું ટર્નઓવર

સોનામાં ૧૨,૫૮૨ કિલો અને ચાંદીમાં ૭૬૭ ટનથી વધુ વોલ્યુમ

સોનામાં એકંદરે સુધારોઃ ચાંદીમાં મિશ્ર વધઘટઃ ક્રૂડ તેલ વધ્યુંઃ ખાંડ, બટેટા, મેન્થા તેલ, કપાસ અને કોટન નરમઃ કોમડેક્સ ૩૯૨૭.૬૫
મુંબઇ, તા.૧૭
એમસીએક્સ પર મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૩,૬૬,૯૫૬ સોદામાં રૃ.૧૮,૮૮૯.૨૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના ઓક્ટોબર વાયદામાં અપવાદરૃપ રૃ.૨૪ના ઘટાડા સિવાય અન્ય તમામ વાયદા ૧૦ ગ્રામદીઠ રૃ.૧૩થી રૃ.૭૪ની રેન્જમાં વધ્યા હતા. સોનું જૂન વાયદો રૃ.૧૪ વધી રૃ.૨૮,૫૭૫ બંધ રહ્યો હતો. સોનાનો ડિસેમ્બર વાયદો સૌથી વધુ રૃ.૭૪ વધી રૃ.૨૯,૭૧૦ અને સોનું-મિની મે વાયદો સૌથી ઓછો રૃ.૧૩ વધી રૃ.૨૮,૩૭૬ રહ્યા હતા. ગિનીના ત્રણેય વાયદા ૮ ગ્રામદીઠ રૃ.૫થી રૃ.૨૪ વધ્યા હતા. ગિની એપ્રિલ વાયદો રૃ.૨૪ વધી બંધમાં રૃ.૨૨,૬૨૯ રહ્યો હતો. ગોલ્ડ-પેટલનો મે વાયદો ૧ ગ્રામદીઠ રૃ.૧ સુધરી રૃ.૨,૮૫૩ થયો હતો. ગોલ્ડ-પેટલના દિલ્હી વાયદામાં એપ્રિલ વાયદો રૃ.૫ વધવા સામે મે વાયદો રૃ.૩ ઘટીને બંધ થયો હતો. સોનાના વાયદાઓમાં ૫૮,૪૦૯ સોદામાં કુલ રૃ.૩,૫૮૮.૨૪ કરોડનાં ૧૨,૫૮૨ કિલોનાં કામ સાથે ૧૮,૨૦૩ કિલોનો ઓપ્ન ઈન્ટરેસ્ટ રહ્યો હતો.
ચાંદીમાં ૮૩,૨૩૬ સોદાઓમાં કુલ રૃ.૪,૨૯૭.૮૩ કરોડની કિંમતની ૭૬૭.૭૩૩ ટન ચાંદીના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૦૦૦.૦૨૯ ટનના સ્તરે રહ્યો હતો. ચાંદીના વાયદાના ભાવોમાં મિશ્ર વધઘટ હતી. કિલોદીઠ ચાંદી મે વાયદો રૃ.૧૮૫ વધી રૃ.૫૬,૧૦૫ અને જુલાઈ રૃ.૧૮૧ વધી રૃ.૫૭,૭૭૬ બંધ હતા, જ્યારે સપ્ટેમ્બર વાયદો રૃ.૭ અને ડિસેમ્બર રૃ.૯૯ના ભાવઘટાડા સાથે બંધમાં અનુક્રમે રૃ.૫૯,૦૮૧ અને રૃ.૬૧,૧૯૬ રહ્યા હતા. ચાંદીના મિની વાયદા રૃ.૮૩થી રૃ.૧૭૯ અને માઈક્રો વાયદા રૃ.૧૪૮થી રૃ.૧૮૨ની રેન્જમાં વધ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ નરમ હતું, જ્યારે નિકલ, એલ્યુમિનિયમ અને સીસામાં સુધારો હતો. જસતમાં મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. કિલોદીઠ તાંબાનો એપ્રિલ વાયદો રૃ.૧.૦૫ ઘટી રૃ.૪૧૩.૭૦, નિકલ એપ્રિલ રૃ.૪.૪૦ વધી રૃ.૯૨૧.૧૦, એલ્યુમિનિયમ એપ્રિલ ૨૦ પૈસા સુધરી રૃ.૧૦૬.૩૦, સીસું એપ્રિલ ૫ પૈસા સુધરી રૃ.૧૦૭.૪૫ અને જસત એપ્રિલ ૪૦ પૈસા ઢીલો રહી રૃ.૧૦૩.૪૦ બંધ રહ્યા હતા. તાંબામાં રૃ.૩,૮૪૫.૨૧ કરોડ, નિકલમાં રૃ.૬૬૬.૭૩ કરોડ, એલ્યુમિનિયમમાં રૃ.૧૮૯.૧૩ કરોડ, સીસામાં રૃ.૫૦૭.૧૫ કરોડ અને જસતમાં રૃ.૩૮૬.૩૨ કરોડનો ધંધો થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના ચારેય વાયદા બેરલદીઠ રૃ.૧૭થી રૃ.૨૩ વધ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડ તેલના બંને વાયદા રૃ.૫થી રૃ.૧૪ અને નેચરલ ગેસના ત્રણેય વાયદા એમએમબીટીયૂદીઠ રૃ.૧થી રૃ.૧.૧૦ નરમ રહ્યા હતા. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો રૃ.૨૩ વધી રૃ.૫,૩૪૧, બ્રેન્ટ ક્રૂડ તેલ મે રૃ.૫ ઘટી રૃ.૬,૧૬૦ અને નેચરલ ગેસ એપ્રિલ વાયદો રૃ.૧ ઘટી રૃ.૧૦૩.૭૦ રહ્યા હતા. ક્રૂડ તેલમાં ૩૩૧૭૧ સોદામાં રૃ.૩,૧૫૩.૧૩ કરોડનાં ૫૯,૧૦,૪૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં ૫૪ સોદામાં રૃ.૧૨.૭૮ કરોડનાં ૨૦,૮૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં ૬,૯૭૦ સોદામાં રૃ.૨૪૯.૧૧ કરોડનાં ૨,૩૬,૮૨,૫૦૦ એમએમબીટીયૂનાં કામ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓના દૂર ડિલિવરી જુલાઈ વાયદામાં ૬૦ પૈસાના ઘટાડાને બાદ કરતાં અન્ય વાયદા ૧૦ કિલોદીઠ ૩૦ પૈસાથી ૮૦ પૈસા સુધર્યા હતા. સીપીઓ એપ્રિલ વાયદો ૮૦ પૈસા વધી રૃ.૬૧૮.૭૦ બંધ હતો. એલચીના વાયદા કિલોદીઠ રૃ.૧૭.૭૦થી રૃ.૨૩.૨૦ની રેન્જમાં વધ્યા હતા. એલચી મે વાયદો રૃ.૧૭.૭૦ વધી રૃ.૧,૨૩૬.૫૦ થયો હતો. ખાંડ-એમ કોલ્હાપુરના બંને વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૯થી રૃ.૪૮ નરમ હતા. ખાંડ-એમ કોલ્હાપુર એપ્રિલ વાયદો રૃ.૯ ઘટી બંધમાં રૃ.૨,૭૫૮ રહ્યો હતો. બટેટાની જાતોમાં આગ્રા વાયદા ૧૦૦ કિલોદીઠ રૃ.૨.૮૦થી રૃ.૧૬.૭૦ અને તારકેશ્વર વાયદા ૯૦ પૈસાથી રૃ.૯.૪૦ જેટલા ઘટયા હતા. બટેટા-આગ્રા મે વાયદો રૃ.૨.૮૦ ઘટી રૃ.૧,૦૯૯.૫૦ અને તારકેશ્વર મે રૃ.૯.૪૦ ઘટી રૃ.૯૧૫.૩૦ રહ્યા હતા. મેન્થા તેલ કિલોદીઠ રૃ.૧૨.૨૦થી રૃ.૯૮.૭૦ ઘટયું હતું. મેન્થા તેલ એપ્રિલ વાયદો રૃ.૯૭.૬૦ ઘટી બંધમાં રૃ.૨,૩૪૩.૨૦ બંધ હતો. કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૃ.૧.૭૦ ઘટી રૃ.૭૭૪.૭૦ રહ્યો હતો. કોટનના ચારેય વાયદા ગાંસડીદીઠ રૃ.૮૦થી રૃ.૨૬૦ની રેન્જમાં નરમ હતા. કોટન એપ્રિલ વાયદો સૌથી ઓછો રૃ.૮૦ ઘટી બંધમાં રૃ.૧૬,૮૬૦ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૨૬૬.૮૫ કરોડનાં ૪૨,૮૭૦ ટન, એલચીમાં રૃ.૧૮૫.૪૯ કરોડનાં ૧,૪૬૯ ટન, ખાંડ-એમ કોલ્હાપુરમાં રૃ.૩૦ લાખનાં ૧૧૦ ટન, બટેટા-આગ્રામાં રૃ.૩૩.૯૯ કરોડનાં ૨૯,૫૫૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૩.૦૫ કરોડનાં ૩,૧૮૦ ટન, મેન્થા તેલમાં રૃ.૪૩૦.૯૪ કરોડનાં ૧,૮૩૩ ટન, કપાસમાં રૃ.૪.૧૪ કરોડનાં ૧,૦૭૨ ટન અને કોટનમાં રૃ.૭૧.૪૫ કરોડનાં ૪૧,૯૦૦ ગાંસડીના વેપાર થયા હતા.
એમસીએક્સ કોમડેક્સ ૦.૪૮ પોઈન્ટ વધી ૩૯૨૭.૬૫ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૪.૨૧ પોઈન્ટ વધી ૪૯૦૨.૮૪, એનર્જી ૭.૭૦ પોઈન્ટ વધી ૩૪૬૧.૪૩ અને એગ્રી ઈન્ડેક્સ ૨૧.૦૪ પોઈન્ટ ઘટી ૩૬૯૫.૨૩ બંધ રહ્યા હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૫-૦૬-૧૨

૨૮૫૫૨.૦૦

૨૮૫૮૫.૦૦

૨૮૪૭૬.૦૦

૨૮૫૭૫.૦૦

૧૪.૦૦

સોનું-મિની

૦૫-૦૫-૧૨

૨૮૩૬૦.૦૦

૨૮૩૯૦.૦૦

૨૮૨૮૦.૦૦

૨૮૩૭૬.૦૦

૧૩.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૫-૧૨

૨૮૫૦.૦૦

૨૮૫૫.૦૦

૨૮૪૪.૦૦

૨૮૫૩.૦૦

૧.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૦-૦૪-૧૨

૨૯૦૨.૦૦

૨૯૩૬.૦૦

૨૯૦૨.૦૦

૨૯૧૯.૦૦

૫.૦૦

ગોલ્ડ-ગિની

૩૦-૦૪-૧૨

૨૨૬૦૨.૦૦

૨૨૬૩૬.૦૦

૨૨૫૪૩.૦૦

૨૨૬૨૯.૦૦

૨૪.૦૦

ચાંદી

૦૫-૦૫-૧૨

૫૫૮૭૦.૦૦

૫૬૧૬૭.૦૦

૫૫૬૬૬.૦૦

૫૬૧૦૫.૦૦

૧૮૫.૦૦

ચાંદી માઈક્રો

૩૦-૦૪-૧૨

૫૫૮૫૭.૦૦

૫૬૧૭૮.૦૦

૫૫૬૯૨.૦૦

૫૬૧૨૦.૦૦

૧૮૨.૦૦

ચાંદી-મિની

૩૦-૦૪-૧૨

૫૫૯૦૦.૦૦

૫૬૧૮૦.૦૦

૫૫૬૬૦.૦૦

૫૬૧૨૦.૦૦

૧૭૯.૦૦

તાંબુ

૩૦-૦૪-૧૨

૪૧૪.૫૫

૪૧૪.૫૫

૪૦૯.૭૦

૪૧૩.૭૦

-૧.૦૫

તાંબુ-મિની

૩૦-૦૪-૧૨

૪૧૪.૭૫

૪૧૪.૭૫

૪૦૯.૮૦

૪૧૩.૭૦

-૧.૦૫

નિકલ

૩૦-૦૪-૧૨

૯૧૮.૨૦

૯૨૩.૮૦

૯૧૪.૪૦

૯૨૧.૧૦

૪.૪૦

નિકલ-મિની

૩૦-૦૪-૧૨

૯૧૮.૯૦

૯૨૩.૭૦

૯૧૪.૬૦

૯૨૧.૧૦

૪.૪૦

એલ્યુમિનિયમ-મિની

૩૦-૦૪-૧૨

૧૦૬.૦૫

૧૦૬.૪૦

૧૦૫.૭૦

૧૦૬.૨૫

૦.૧૫

એલ્યુમિનિયમ

૩૦-૦૪-૧૨

૧૦૬.૧૦

૧૦૬.૪૦

૧૦૫.૭૦

૧૦૬.૩૦

૦.૨૦

સીસું

૩૦-૦૪-૧૨

૧૦૭.૧૫

૧૦૭.૬૦

૧૦૬.૬૫

૧૦૭.૪૫

૦.૦૫

સીસું-મિની

૩૦-૦૪-૧૨

૧૦૭.૨૦

૧૦૭.૬૦

૧૦૬.૬૫

૧૦૭.૪૫

૦.૧૦

જસત-મિની

૩૦-૦૪-૧૨

૧૦૩.૭૦

૧૦૩.૭૦

૧૦૨.૮૫

૧૦૩.૪૦

-૦.૩૫

જસત

૩૦-૦૪-૧૨

૧૦૩.૫૫

૧૦૩.૬૦

૧૦૨.૮૫

૧૦૩.૪૦

-૦.૪૦

ક્રૂડ તેલ

૧૯-૦૪-૧૨

૫૩૧૧.૦૦

૫૩૪૫.૦૦

૫૩૦૨.૦૦

૫૩૪૧.૦૦

૨૩.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૦-૦૫-૧૨

૬૧૩૯.૦૦

૬૧૭૪.૦૦

૬૧૩૪.૦૦

૬૧૬૦.૦૦

-૫.૦૦

નેચરલ ગેસ

૨૫-૦૪-૧૨

૧૦૪.૫૦

૧૦૪.૬૦

૧૦૩.૩૦

૧૦૩.૭૦

-૧.૦૦

સીપીઓ

૩૦-૦૪-૧૨

૬૧૯.૫૦

૬૧૯.૯૦

૬૧૫.૦૦

૬૧૮.૭૦

૦.૮૦

એલચી

૧૫-૦૫-૧૨

૧૨૩૪.૦૦

૧૨૬૦.૫૦

૧૨૧૮.૩૦

૧૨૩૬.૫૦

૧૭.૭૦

ખાંડ-એમ કોલ્હાપુર

૨૦-૦૪-૧૨

૨૭૪૦.૦૦

૨૭૬૯.૦૦

૨૭૪૦.૦૦

૨૭૫૮.૦૦

-૯.૦૦

બટેટા-આગ્રા

૧૫-૦૫-૧૨

૧૧૦૬.૫૦

૧૧૧૦.૦૦

૧૦૮૫.૪૦

૧૦૯૯.૫૦

-૨.૮૦

બટેટા-તારકેશ્વર

૧૫-૦૫-૧૨

૯૧૩.૩૦

૯૨૦.૦૦

૯૦૮.૦૦

૯૧૫.૩૦

-૯.૪૦

મેન્થા તેલ

૩૦-૦૪-૧૨

૨૪૪૪.૦૦

૨૪૫૯.૦૦

૨૩૪૩.૨૦

૨૩૪૩.૨૦

-૯૭.૬૦

કપાસ

૩૦-૦૪-૧૨

૭૭૨.૦૦

૭૭૮.૧૦

૭૬૫.૦૦

૭૭૪.૭૦

-૧.૭૦

રૃ

૩૦-૦૪-૧૨

૧૬૮૪૦.૦૦

૧૬૮૯૦.૦૦

૧૬૭૭૦.૦૦

૧૬૮૬૦.૦૦

-૮૦.૦૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved