Last Update : 18-April-2012, Wednesday

 
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર
વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૮,૪૨,૭૮૨ લોટનું વોલ્યુમ
એપ્રિલ વાયદામાં રૃપિયામાં યેન સામે ૧૬ પૈસા અને ડોલર સામે ૧૭ પૈસાનો સુધારો યુરો સામે ૩૮ પૈસા અને પાઉન્ડ સામે ૩૫ પૈસાનો ઘટાડો

મુંબઈ, તા.૧૭
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૬૫૮૧૦ સોદામાં રૃ.૯,૭૧૧.૭૧ કરોડનાં ૧૮૪૨૭૮૨ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૦૯૨૬૭૪ લોટનો હતો.
રૃપી-યુરોના એપ્રિલ વાયદામાં ૬૯૩૨ સોદામાં રૃ.૩૯૫.૩૦ કરોડનાં ૫૮૨૪૮ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૦૧૧૩ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૭.૫૯૭૫ ખૂલી, ઊપરમાં રૃ.૬૭.૯૭૦૦ અને નીચામાં રૃ.૬૭.૫૯૭૫ રહ્યા બાદ બંધમાં રૃ.૬૭.૮૩૦૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે એપ્રિલ વાયદામાં ૩૮ પૈસા ઘટયો હતો.
રૃપી-પાઉન્ડના એપ્રિલ વાયદામાં ૩૬૬૬ સોદામાં રૃ.૧૪૯.૪૧ કરોડનાં ૧૮૧૬૧ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩૪૪૨ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૮૧.૮૮૨૫ ખૂલી, ઊંચામાં રૃ.૮૨.૪૩૦૦ અને નીચામાં રૃ.૮૧.૮૮૨૫ રહી રૃ.૮૨.૩૫૫૦ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં એપ્રિલ વાયદામાં ૩૫ પૈસાનો ઘટાડો હતો.
રૃપી-યેનના એપ્રિલ વાયદામાં ૩૯૪૭ સોદામાં રૃ.૯૩.૮૩ કરોડનાં ૧૪૬૨૮ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૮૮૧૭ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૬૪.૨૮૭૫ ખૂલી, ઊપરમાં રૃ.૬૪.૩૭૫૦ અને નીચામાં રૃ.૬૩.૮૯૦૦ રહી બંધમાં રૃ.૬૩.૯૫૦૦ રહ્યો હતો. રૃપિયો યેન સામે એપ્રિલ વાયદામાં ૧૬ પૈસા મજબૂત હતો.
રૃપી-ડોલરના એપ્રિલ વાયદામાં ૪૭૩૦૯ સોદામાં રૃ.૮,૫૩૯.૨૩ કરોડનાં ૧૬૫૨૦૫૪ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૬૯૯૮૬૬ લોટનો હતો. એપ્રિલ વાયદો રૃ.૫૧.૭૮૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૫૧.૭૯૭૫ અને નીચામાં રૃ.૫૧.૫૮૭૫ રહ્યા બાદ બંધમાં રૃ.૫૧.૬૨૭૫ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો એપ્રિલ વાયદામાં ૧૭ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૧૭ એપ્રિલને મંગળવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૧.૬૨૬૫ (ગયા સોમવારે રૃ.૫૧.૬૫૯૦)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૭.૬૫૪૬ (ગયા સોમવારે રૃ.૬૭.૧૮૨૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૧.૯૩૯૦ (ગયા સોમવારે રૃ.૮૧.૭૯૬૯) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૪.૧૯૦૦ (ગયા સોમવારે રૃ.૬૪.૧૭૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટસ

પાકતી તારીખ

બંધ

આગલો

ફેરફાર

વોલ્યુમ

સોદાની

મૂલ્ય

ઓ. ઈન્ટ.

 

 

 

બંધ

 

(લોટમાં)

સંખ્યા

(રૃ. કરોડમાં)

(લોટમાં)

રૃપી-યુરો

૨૬-૦૪-૧૨

૬૭.૮૩

૬૭.૪૫

૦.૩૮

૫૮,૨૪૮

૬,૯૩૨

૩૯૫.૩

૨૦,૧૧૩

રૃપી-યુરો

૨૯-૦૫-૧૨

૬૮.૨૯

૬૭.૯૨

૦.૩૮

૨,૪૦૫

૨૮૩

૧૬.૪૩

૭,૨૧૫

રૃપી-યુરો

૨૭-૦૬-૧૨

૬૮.૪૯

૬૮.૩૬

૦.૧૩

૨૬૭

૧૪

૧.૮૩

૨,૭૦૯

રૃપી-યુરો

૨૯-૦૧-૧૩

૭૧.૦૨

૭૦.૫૫

૦.૪૭

૪૦૦

૨.૮૪

૮૫૦

રૃપી-પાઉન્ડ

૨૬-૦૪-૧૨

૮૨.૩૬

૮૨.૦૦

૦.૩૫

૧૮,૧૬૧

૩,૬૬૬

૧૪૯.૪૧

૨૩,૪૪૨

રૃપી-પાઉન્ડ

૨૯-૦૫-૧૨

૮૨.૮૨

૮૨.૫૦

૦.૩૩

૨,૭૫૭

૩૬૧

૨૨.૮૨

૧૦,૭૯૨

રૃપી-પાઉન્ડ

૨૭-૦૬-૧૨

૮૩.૨૧

૮૩.૦૩

૦.૧૮

૧૨

૦.૧

૬૫

રૃપી-યેન

૨૬-૦૪-૧૨

૬૩.૯૫

૬૪.૧૧

-૦.૧૬

૧૪,૬૨૮

૩,૯૪૭

૯૩.૮૩

૮,૮૧૭

રૃપી-યેન

૨૯-૦૫-૧૨

૬૪.૩૨

૬૪.૪૭

-૦.૧૫

૫૦૧

૧૦૬

૩.૨૩

૮૪૭

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૨

૫૧.૬૩

૫૧.૮૦

-૦.૧૭

૧,૬૫૨,૦૫૪

૪૭,૩૦૯

૮,૫૩૯.૨૩

૬૯૯,૮૬૬

રૃપી-ડોલર

૨૯-૦૫-૧૨

૫૧.૯૭

૫૨.૧૬

-૦.૧૯

૮૦,૨૮૯

૨,૭૫૪

૪૧૭.૭૮

૧૮૯,૮૬૯

રૃપી-ડોલર

૨૭-૦૬-૧૨

૫૨.૨૭

૫૨.૪૫

-૦.૧૯

૭,૩૭૧

૩૦૨

૩૮.૫૮

૬૬,૨૭૯

રૃપી-ડોલર

૨૭-૦૭-૧૨

૫૨.૫૬

૫૨.૭૩

-૦.૧૭

૩,૧૨૩

૯૧

૧૬.૪૩

૨૦,૬૭૯

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૨.૮૦

૫૩.૦૧

-૦.૨૧

૪૧૫

૧૭

૨.૧૯

૧૨,૬૯૭

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૩.૦૬

૫૩.૨૨

-૦.૧૬

૬૨

૦.૩૩

૧૦,૫૬૨

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૩.૪૫

૫૩.૮૦

-૦.૩૫

૧૫

૦.૦૮

૮૫૮

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૩.૬૬

૫૩.૯૦

-૦.૨૪

૦.૦૩

૧,૩૭૦

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૩.૮૪

૫૪.૨૭

-૦.૪૩

૨૦

૦.૧૧

૮૪૬

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved