Last Update : 17-April-2012, Tuesday

 

ભૂલેશ્વરની ભયાનક ઘટના
કારખાનેદારે ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો

દાગીના ઘડવાનું કારખાનું ચલાવતા માલિકની ધરપકડ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૧૬
ભુલેશ્વરમાં દાગીના બનાવવાનાં કારખાનામાં કામ કરતા એક ૨૩ વર્ષીય યુવકને તેના માલિકે ત્રણ દિવસ સુધી કારખાનામાં સાંકળથી ટેબલ સાથે બાંધી રાખ્યો હતો. આ કારીગરે કારખાનામાંથી સોનાની ચોરી કરી હોવાની શંકાને આધારે માલિકે આ અમાનવીય કૃત્ય આદર્યું હતું. પોલીસે આ ઝવેરીની ધરપકડ કરી હતી. જોકે બાદમાં કોર્ટે તેને ૨૦ હજાર રૃપિયાના જામીન પર છોડયો હતો, એમ પોલીસે કહ્યું હતું.
આ કેસમાં ૨૪ વર્ષીય કેતન માંગીલાલ જૈનની ધરપકડ કરવામાં આવી છે, એમ વી.પી. રોડ પોલીસ સ્ટેશનનાં સિનિયર પી.આઈ. રાજેન્દ્ર ચવ્હાણે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.
ભુલેશ્વરનાં ત્રીજા ભોઈવાડામાં કેતન જૈન દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે. જ્યાં ૨૩ વર્ષીય વિદ્યુત ચક્રવર્તી નામનો બંગાળી કારીગર કામ કરે છે.
કેતનને શંકા હતી કે ચક્રવર્તીએ કારખાનામાંથી ૪૦૦ ગ્રામ સોનાની ચોરી કરી છે. આથી તેણે ૧૭મી એપ્રિલે વિદ્યુતને કારખાનામાં એક ટેબલ સાથે ચેન વડે બાંધી દીધો હતો. ત્રણ દિવસ સુધી વિદ્યુતને તેણે અહીં બાંધી રાખ્યો હતો. તથા કેબલ વાયરથી મારઝૂડ પણ કરી હતી. બાદમાં કારખાનાનાં અન્ય કારીગરોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે જઈને વિદ્યુતને છોડાવ્યો હતો.
ઉપરાંત કેતન જૈનની ગેરકાયદે ગોંધી રાખવાના તથા મારપીટ કરવાનાં આરોપ હેઠળ ધરપકડ કરી હતી. કેતનને કોર્ટમાં હાજર કરાતા તેને ૨૦ હજાર રૃપિયાનાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved