Last Update : 17-April-2012, Tuesday

 

રાઉડી રાઠોડ ફિલ્મમાં કરીનાએ આઇટમ ડાન્સ કર્યો

-સંજય લીલાની ફિલ્મમમાં બેબો મફત નાચી


મલાઇકા શેરાવતો અને કેટરિના કૈફે, સાવધાન ! બોલિવૂડની સૌથી વઘુ ડિમાન્ડ ધરાવતી કરીના કપૂરે પણ આઇટમ નંબર કરી દેખાડ્યો છે.

 

મિડિયા રિપોર્ટસ્‌ મુજબ કરીનાએ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર સંજય લીલા ભણસાલીની અક્ષય કુમારને ચમકાવતી ફિલ્મ રાઉડી રાઠોડમાં એક આઇટમ ડાન્સ કર્યો હતો.

Read More...

સૈફ અલી ખાન પણ બોડી બનાવે છે

-રેસ ટુ માટેની પૂર્વતૈયારી શરૂ કરી

જ્હૉન અબ્રાહમ સામે એક નવો હરીફ પેદા થયો છે. સૈફ અલી ખાન રેસ ટુ ફિલ્મની પૂર્વતૈયારી રૂપે હાલ મસલ્સ જમાવી રહ્યો છે. એ રોજ કલાકો સુધી જિમમાં હોય છે એમ જાણવા મળ્યું હતું.

મળતી માહિતી મુજબ રેસ ટુમાં મોટેભાગે આખી ફિલ્મમાં છોટે નવાબે વેસ્ટ (બનિયન) પહેરીને પોતાની કાયા સુડોળ અને સ્નાયુબદ્ધ હોય એ રીતે રજૂ થવાનું છે. આ બાબતને ગંભીરતાથી સ્વીકારીને સૈફ અલી ખાન રોજ કલાકો સુધી જિમમાં હોય છે અને નિષ્ણાત કોચની સલાહ મુજબ એક્સેસાઇઝ કરતો હોવાનું કહેવાય છે.

Read More...

યશરાજની ફિલ્મમાં શાહરુખ-કેટરિના સાથે
i

-ફારાહ ખાનની ફિલ્મ માટે પણ નક્કી થયાં

સલમાન ખાનને આ સમાચાર કદાચ નહીં ગમે. એની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ શાહરુખ ખાન સાથે બીજી ફિલ્મ કરશે. હાલ બંને યશરાજ ફિલ્મ્સની નામ નક્કી નથી થયું એવી એક ફિલ્મમાં સાથે ચમકી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ સેટ પર પહેલા દિવસથી જ બંને વચ્ચે સારું ટ્યુનંિગ થઇ ગયું હતું. બંને વચ્ચે હાલ સરસ દોસ્તી છે. એનો લાભ લઇને ફારાહ ખાને પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ‘હેપી ન્યૂ યર’ માટે આ જોડીને કરારબદ્ધ કરી લીધી હતી.

Read More...

વિદ્યા બાલનની ફિલ્મનો રેકોર્ડ :૬૫ કરોડનો બિઝનેસ

-વિદ્યાની આ સતત ત્રીજી હિટ ફિલ્મ છે

 

ઇશ્કિયાંથી શરૂ કરીને ધ ડર્ટી પિક્ચર અને તાજેતરમાં કહાની દ્વારા વિદ્યાએ એક અલગ પ્રકારનો રેકોર્ડ સર્જ્યો હતો. એની આ ત્રણે ફિલ્મો સળંગ હિટ નીવડી હોવા ઉપરાંત એને નેશનલ એવોર્ડ સુદ્ધાં મળ્યો.

પરંતુ કહાનીની વાત જુદી છે. આ થ્રીલર ફિલ્મે અલગ પ્રકારનો રેકોર્ડ સર્જ્યો હતો. ફક્ત રૂા.પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ટિકિટબારી પર રૂા.૬૫ કરોડનો બિઝનેસ કર્યો હતો.

Read More...

હાઉસફૂલ-ટુ તફડંચી છે ?

-૨૦૦૩ની તમિળ ફિલ્મની કોપી હોવાના આક્ષેપ

આજકાલ બોલિવૂડમાં એવી વાતો થઇ રહી છે કે ડાયરેક્ટર સાજિદ ખાનની સુપરહિટ નીવડેલી ફિલ્મ હાઉસફૂલ ટુ એક તમિળ ફિલ્મની બેઠ્ઠી નકલ છે.

૨૦૦૩માં રજૂ થયેલી તમિળ ફિલ્મ ‘બંધા પરમસિવમ’ની ફ્રેમ ટુ ફ્રેમ નકલ હાઉસફૂલ ટુમાં હોવાની જોરદાર ચર્ચા આજકાલ વેગ પકડી રહી છે.

Read More...

‘એક્સ ફેક્ટર’ની જજપેનલમાં બ્રિટની સ્પીઅર્સ

-૧૫ મિલિયન ડૉલર્સમાં થયેલો સોદો

ટોચની પોપ સંિગર બ્રિટની સ્પીઅર્સને એક્સ ફેક્ટર્સના જજ તરીકે હાજરી આપવા સમજાવી લેવામાં આવી હતી. એ માટે એને ૧૫ મિલિયન ડૉલર્સનું મહેનતાણું મળશે એમ કહેવાય છે.

 

એક્સ ફેક્ટર્સ અમેરિકા અને યૂરોપના દેશોમાં હિટ રિયાલિટી શો ગણાય છે. પ્રોડ્યુસર એલ એ રાઇડ અને અભિનેત્રી સિમોન કોવેલ સાથે સ્પીઅર્સ પણ જજ તરીકે સેવા આપશે.

Read More...

ઝરીન ખાનને શાકાહારી થવું છે

-જન્મથી માંસાહારી છું એટલે તકલીફ પડે છે

અમદાવાદના એસજીહાઇવે પરથી ગુરૃવારે બપોરે એક વીમા કંપનીના મેનેજર હીતેન શાહનું રાજસ્થાન પાસિંગની કાળી સ્કોર્પીઓમાં આવેલા બુકાનીધારી પાંચ આરોપીઓ અપહરણ કર્યુ હતું.થલતેજ ડ્રાઇવ -ઇન રોડ પરની ઉદ્ઘમ સ્કૂલ નજીક જય અંબે નગર પાસેના લવ કુશ એપાર્ટમેન્ટમાં રહેતા હીતેન અશોકભાઇ શાહનું અપહરણ 10 લાખની ખંડણી વસૂલવા કરાયું હતું.

Read More...

 

અભિનેત્રી મીનીષા લાંબાનું યુવક સાથે ગોવામાં ઇલુ ઇલુ

‘મને ફ્‌કત જ્હૉન અબ્રાહમનંુ જ વીર્ય જોઇએ છે’:નિઃસંતાન મહિલા

Entertainment Headlines

અક્ષય કુમાર અને હિમેશ રેશમિયાની ફિલ્મમાં નરગિસ ફખ્રીની મુખ્ય ભૂમિકા
નેહા ઘૂપિયા અને એમી જેકસનની હાજરીમાં બાઉન્સરે ફોટોગ્રાફરોને માર્યા
‘ભૂત’ની સિકવલમાં ઊર્મિલા માતોંડકરના સ્થાને મનીષા કોઇરાલા
શાહરૂખ માટે ફરાહખાન લાઈનમાં ઉભી રહેશે!
સલમાનને જડબાના દઃુખાવાથી પૂર્ણપણે છુટકારો મળ્યો નથીે
સતત બીઝી રહેનારી અભિનેત્રી કંગના રાણાવતે ‘ફુલ કોમેડી’ ફિલ્મ સાઈન કરી
‘ઝંજીર’ની રિમેકમાં વિજયનું પાત્ર ભજવનાર રામચરણ અસલી વિજય-અમિતાભને મળ્યો
જુલાઈમાં ઇશા-ભરતના લગ્ન
સલમાનને એક્શન-ફિલ્મોમાં નવી ઉંચાઈ સર કરવી છે!
શૈજાનને ઈમેજ બગડવાનું ટેન્શન છે
રાજકુમાર સંતોષીનો ‘હાથ’ ઝાલ્યો! અનિલ કપૂર
હિન્દી ફિલ્મો છોડવી પડી!કાજલ અગ્રવાલ
મિનાજ તેના પિતાના મૃત્યુની રાહ જુએ છે
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો

Ahmedabad

ચાર યુવકો સામે 'ગેંગ રેપ'નો નિરમા યુનિ.ની વિદ્યાર્થિનીનો આક્ષેપ
આવકવેરા ખાતાએ એક વર્ષમાં ૧૨૫૦ કરોડની કરચોરી પકડી
અનસૂયાએ જૈન મુનિના ૧૫ લાખને બદલે માત્ર ૫૦ હજાર જ જમા કરાવ્યા

ગ્રાહકની સામે તોડેલું ક્રેડિટકાર્ડ સાંધી ખરીદી કરતી 'ઠગ ટોળકી'

•. દફનવિધિ બાદ બાળકીની લાશની તાંત્રિકવિધિ માટે ચોરીની શંકા
[આગળ વાંચો...]
 

Baroda

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વિદ્યાર્થીનીને જાહેરમાં મારમાર્યો
હરણી-દેણા રોડ પર ચપ્પુ બતાવીને રૃપિયા ૭૯,૦૦૦ની મતાની લૂંટ
મ્યુનિ. કોર્પોરેશનમાં બોગસ ઓર્ડર કેસમાં બે સસ્પેન્ડ

ગ્રામ પંચાયતોની ચુંટણીના પરિણામો બપોરે આવી જશે

યુનિ.ના દરેક વિદ્યાર્થીને એસએમએસ મોકલી પ્રવેશ અપાયાની જાણ કરાશે
  [આગળ વાંચો...]
 

Surat

સુરત જિલ્લાના પલસાણામાં બપોરે ભૂકંપનો આંચકો અનુભવાયો
૧૮ એપ્રિલથી તમામ ઝોનમાં સ્ક્રેપીંગ બ્રશીંગના રૃટ બંધ થવાની શક્યતા
સુરત શહેરમાં નવી છ સબરજિસ્ટ્રાર કચેરી શરૃ થશે
શ્વેતા-અંકુરના ગૂમ પાસપોર્ટ અચાનક નાટયાત્મક રીતે મળ્યા
સ્યુસાઇડ નોટમાં લખેલા ચોંકાવનારા મુદ્દાઓની ગુપ્ત રાહે ચાલતી તપાસ
  [આગળ વાંચો...]
 

South Gujarat

સરખા નામનો લાભ લઇ NRIની જમીન RTO ઇન્સ્પેકટરે પચાવી!
માંડવીના તરસાડામાં બાયપાસ મુદ્દે ગ્રામજનોએ ચક્કાજામ કર્યા
લગ્નમાંથી પરત ફરતાં ડીંડોલીના પરિવારને અકસ્માતઃ ૩ના મોત
ભરૃચ-વાગરા પંથકના ૭૦ ગામોમાં પાણી પૂરવઠો ઠપ
માટી અને કચરાના ઢગ નીચે દટાયેલુ શિવ મંદિર મળ્યુ
  [આગળ વાંચો...]
 

Kutch

ડોલર તથા રૃપિયાથી લદાયેલું પર્સ વિદેશી મહિલાને શાકભાજી વેંચતી વૃધ્ધાએ કર્યું પરત
૧૦૦ વર્ષ જુના અજીતનાથ જૈન દેરાસરની ૩.૧૦ લાખની મંદિર ચોરીનો ભેદ અકબંધ
ટ્રેઈલરમાંથી તોતીંગ પાઈપ નીચે પટકાતા શ્રમજીવી યુવાન કચડાયો

કંડલામાં સતત બીજા દિવસે પણ ૪૨.૨ ડીગ્રી, ભુજ પણ ગરમીમાં ભુજાયું

લખપત તાલુકામાં છ દેશી બંદુક સાથે વધુ પાંચ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જિલ્લાના ખેરડામાં બીમારીમાં ૫૦ થી વધુ દર્દીઓ સપડાયા
ખેડા જિલ્લામાં સરપંચો-વોર્ડના સભ્યોના ભાવિનો આજે ફેંસલો
ખંભાતમાં એકના ડબલની લાલચ આપી ઠગાઈ કરનાર ઝડપાયો

રૈયોલીમાં પાણીનો પ્રશ્ન ન ઉકલે તો ૨૦મીથી આંદોલન

૨૭મી વાર્ષિક જૂથસભામાં ૨૦૦ વૈજ્ઞાાનિકોએ ભાગ લીધો
  [આગળ વાંચો...]
 

Saurastra

ખેલ મહાકુંભના વિજેતાઓને ઈનામો આપવામાં છેતરપીંડી થતાં હંગામો
ત્રણ નિંદ્રાધીન ગ્રામજનો ઉપર દિપડાનો હુમલો

ભારતીય માછીમારોનો કેસ પાકિસ્તાની વકીલ લડશે

વિદ્યાર્થીઓ પેટીમાં પૈસા નાખીને જોઈતી વસ્તુ જાતે લઈ શકશે
આજે વિશ્વ હિમોફીલીયા દિવસ નિમિત્તે જનજાગૃત્તિ રેલી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

પાલીતાણા જૈન દેરાસરમાં ચોરી કરતા ઝડપાયેલ દંપતિનો કબ્જો મેળવાયો
સિહોર ન.પા.ના ચીફ ઓફીસરના મનસ્વિ વર્તનથી સામાન્ય કામો અટકી પડયા
ગૌચર જમીનમાં થતી ગેરકાયદે ખનન પ્રવૃત્તિ સામે કિસાનો ખફા
પાલીતાણા એસ.ટી. સ્ટેન્ડમાં પ્રાથમિક જરૃરીયાતના અભાવે મુસાફરો ત્રાહિમામ
પાણીની સમસ્યા હલ કરવાનો માસ્ટર પ્લાન 'પાણી'માં ગયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

વિસનગર નગરપાલિકામાં રાજકિય ભૂકંપ નવ મહિલા સદસ્યોનાં રાજીનામાં
ભાવણીપુરા પ્રાથમિક શાળામાં ચાલુ પરીક્ષાએ શિક્ષકો ફરાર
ખેતરમાં શોર્ટ-સર્કિટથી આગ લાગતા ખેતરમાં ઘઉં ખાખ

કિમ્બુવા પાટિયા પાસે બાળકી મળી આવતાં ચકચાર મચી

પ્રમુખને માહિતી આયોગમાં હાજર થવા માટે ફરમાન

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
 

International

કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

હુમલા પહેલાં બે મહિના સુધી તાલિબાનોએ રિહર્સલ કરેલું
ઈંગ્લેન્ડમાં ૧૯૭૬ પછીનો સૌથી ભયંકર દુષ્કાળ ઃ પાણીની ભારે તંગી
સ્પેનમાં દેવાનું ભારણ ૬ ટકા વધ્યું ઃ બેઇલ આઉટનું ભાવિ ધૂંધળું
[આગળ વાંચો...]
 

National

વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
[આગળ વાંચો...]

Sports

૨૦૧૪થી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૬ દેશોની ટીમો ભાગ લેેેશે
IPLની પ્રથમ સિઝનમાં નોંધાયેલ રેકોર્ડ હજુ અકબંધ
આજે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલના જોરદાર સેમિફાઈનલ મુકાબલા
બીજી ટેસ્ટમાં વિન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાની સાવધ બેટિંગ

IPLની મેં જોયેલી તમામ ઇનિંગ્સમાં રહાનેની શ્રેષ્ઠ બેટિંગ

[આગળ વાંચો...]
 

Business

RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
કેગના નુક્શાનના અંદાજ સામે સવાલ ઉઠાવતુ કોલસા મંત્રાલય
તાતા મોટર્સના વેચાણમાં ૨૬ ટકા વધારો હ્યંુડાઈ ડિઝલનું ઉત્પાદન બમણું કર્યું
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved