Last Update : 17-April-2012, Tuesday

 

હિન્દી ફિલ્મો છોડવી પડી!કાજલ અગ્રવાલ

 

ફિલ્મી કલાકારો માટે તેમની શરૂઆતની કારકીર્દીમાં કેવી અને કોની ફિલ્મોનો સ્વીકાર કરવો જોઈએ તેની પુરી જાણકારી નથી હોતી, પરીણામે તેઓ ‘વહેલા તે પહેલાનો ધોરણે’ ફિલ્મો સાઈન કરી લેતા હોય છે. પરંતુ આમ કરવા જતાં ક્યારેક તેઓથી ભૂલ થઈ જતી હોય છે, જેની તેઓને પાછળથી જાણ થાય છે. પરંતુ તે સમયે ઘણું મોડું થઈ ગયું હોવાથી માત્ર અફસોસ કરવા સિવાય કોઈ માર્ગ તેઓ માટે બચતો નથી. અજય દેવગન સાથે ફિલ્મ ‘સંિઘમ’ દ્વારા મોટા પરદા ઉપર પ્રવેશેલી અભિનેત્રી કાજલ અગ્રવાલને અત્યારે એ વાતનો પારાવાર અફસોસ થાય છે કે તેણે તેની શરૂઆતની કારકીર્દીમાં સાઉથ ઈન્ડિયનની ફિલ્મોમાં પ્રતિબઘ્ધતાને કારણે બોલીવુડની કેટલીક ફિલ્મોમાં કામ કરવાની ‘ના’ પાડી દીધી હતી.
કાજલ અગ્રવાલ પોતાના ઈન્કારનું કારણ જણાવતા કહે છે કે, એવું નથી કે હું બોલીવુડ માટે ચુઝી હતી. સાઉથની ફિલ્મોમાં કામ કરવાના કારણે મારી પાસે તે સમયે શુટીંગ માટે તારીખ જ નહોતી! આના કારણે જ મારે કેટલીક હિન્દી ફિલ્મો કરવાનો ઈન્કાર કરવો પડ્યો હતો. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘‘ક્યોં... હો ગયા ના?’’ ફિલ્મથી પોતાની કારકીર્દી શરૂ કરનારી કાજલ ત્યાર પછી તેલુગુ ફિલ્મો તરફ પોતાનો ઝુકાવ કર્યો હતો. કાજલ અગ્રવાલે પોતાની ફિલ્મો ચંદામામા, મગધીરા, અને ડાર્લંિગ દ્વારા લોકાનું ઘ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અત્યારે તો કાજલ પોતાની ત્રીજી બોલીવુડ ફિલ્મ ‘સ્પેશ્યલ છબ્બીસ’માં અક્ષય કુમારની સાથે કામ કરી રહી છે. ‘એ વેડનસડે’માં નિર્દેશક નીરજ પાંડેની આ ફિલ્મમાં ઘણા મોટા કલાકારો પણ છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved