Last Update : 17-April-2012, Tuesday

 

સલમાનને એક્શન-ફિલ્મોમાં નવી ઉંચાઈ સર કરવી છે!

 

જ્યારે કોઈ કલાકારને સફળતા મળવા માંડે છે ત્યારે તે નવી ઉંચાઈઓ ઉપર પહોંચવા આતુર બની જાય છે. બોલીવુડમાં સલમાન ખાન જે પણ કાંઈ કરે છે તે અન્ય કલાકારોની સરખામણીમાં કંઈક જુદું જ હોય છે. ફિલ્મ ‘વૉન્ટેડ’માં કડક પોલિસ ઓફિસર અને ‘દબંગ’માં ચુલબુલ પાંડેની ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે તે પોતાની આગામી ફિલ્મમાં તદ્દન નવા જ અંદાજમાં જોવા મળશે.
આ વખતે સલમાન ખાન હોલીવુડ અભિનેતા-જૈસન સ્ટેથાનની ફિલ્મ ‘ટ્રાન્સપોર્ટર’ની સ્ટાઈલે બેજોડ એક્શન દ્રશ્યો કરતો નજરે પડશે. ફિલ્મનું નિર્દેશન-શિરિષ કુંદર કરી રહ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે નિર્માતા સાજિદ નડિયાદવાલાએ સલમાન ખાન માટેના એક્શન દ્રશ્યોને હુબહુ ફિલ્માવવા માટે ‘ટ્રાન્સપોર્ટર’ ફિલ્મનો સહાયક સ્ટન્ટ નિર્દેશકનો સંપર્ક પણ સાઘ્યો છે. જો તેઓ વચ્ચે બધી બાબતોમાં સમજુતી સધાઈ જશે તો સલમાન ખાન ‘ટ્રાન્સપોર્ટર’ જેવા એક્શન દ્રશ્યો તેની નવી ફિલ્મમાં કરતો નજરે પડશે! ‘અંદર ખાને’ તો એવું જાણવા મળ્યું છે કે આ આઈડિયા નડિયાદવાલાનો જ હતો. હવે આ વિચાર કેટલો હીટ જાય છે કે ફ્‌લોપ જાય છે તે તો ફિલ્મની રીલીઝ પછી જ જાણવા મળશે. પરંતુ એટલું તો સાચું છે કે સલમાન ખાન નવી ફિલ્મમાં નવા અંદાજ અને નવી એક્શન સ્ટાઈલો સાથે જરૂર જોવા મળશે
આ અંગે સલમાન ખાન કહે છે કે પોલિસ ઓફીસર રોલ બાદ હવે હું કઇક અલગ કરવા માગુ છું તેથી હવે હું હોલીવુડ ફિલ્મોમાં જોવા મળતી એક્શનથી ભરપૂર ફિલ્મ સ્ટાઇલ હવે બોલીવુડમાં પણ જોવા મળશે, મારી અગામી ફિલ્મમાં મારો મવો અંદાજ દરેકને પસંદ આવશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વિઝાની મુશ્કેલી અને જાતીય ભેદભાવને પગલે બોલીવૂડમાં અમેરિકા અપ્રિય
પૃથ્વીરાજ રણ છોડી ફરી દિલ્હીમાં મહત્ત્વનું પદ મેળવવા ઉત્સુક
ચોરીની શંકાને આધારે યુવાનને ત્રણ દિવસ સાંકળથી બાંધી રાખ્યો
મોડેલ સિમરન સૂદ આઈપીએલની પાર્ટીઓમાં કાયમ જોવા મળતી
હિમાચલ સરકાર સાથે કોઈ વિવાદ નથી ઃ સેના
કાબુલમાં સલામતી દળો અને તાલિબાન વચ્ચે અથડામણ પૂર્ણ ઃ ૪૭નાં મોત

ઓબામાના માથે એક કરોડ પાઉન્ડનું ઈનામ જાહેર કરનારા બ્રિટિશ ઉમરાવ સસ્પેન્ડ

ઓડની મલાઉ ભાગોળના હત્યા કેસનો ચુકાદો ૪ થી મેએ અપાશે
ખેડૂતોએ હાઈ-વે ચક્કાજામ કરી દીધા

હથોડીથી પત્નીની હત્યા કરીને પતિનો ટ્રેન હેઠળ આપઘાત

વડપાડામાં કોયતાથી જમાઇનું ગળું કાપી હત્યા કરતો સસરો
સ્વરૃપવાન યુવતી સાથે લગ્ન કરાવવાનાં રૃપિયા ત્રીસ હજાર
RBI આજે રેપો રેટ કદાચ નજીવો ઘટાડશેઃ CRR નહીં ઃ બેંક, ઓટો શેરોમાં તેજી
જંગી ચૂકવણીના ડરથી કોર્પોરેટ ક્ષેત્રો બેંકોના શરણે
કોર્પોરેટ ક્ષેત્રની વ્યાજદરમાં એક ટકો ઘટાડો કરવાની માંગણી
 
 

Gujarat Samachar Plus

શિયાળાની કસરત ઉનાળામાં કામ ના લાગે
જેવા કપડાં તેવા કલરના મોબાઇલ કવર રાખવાનો ક્રેઝ
સ્વિમંિગપૂલમાં એડમિશન લેવું અઘરું
રોજના ૫૦૦૦ મોબાઈલનું વેચાણ
 

Gujarat Samachar plus

ગુજરાતી રસોડામાં ફેસબુકના તડકાનો મસાલો
મિલના ભુંગળામાંથી ઘુમાડો વઘે કે તરત જ ઓનલાઈન વોર્નંિગ
અમદાવાદના માર્કેટમાં ક્યાંય દેશી દાઉદખાની ઘઉં નથી
પરીક્ષાના છેલ્લા પેપરની છેલ્લી ઘડીની હાશ...
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved