Last Update : 16-April-2012, Monday

 

આવકવેરા વિભાગ પણ હવે બાબા પર નજર રાખે છે !
ભક્તોના દુઃખ દૂર કરવાનો 'દાવો' કરતા નિર્મલ બાબાની મુશ્કેલી વધી

વિવાદના પગલે બાબાની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે
નવી દિલ્હી, તા. ૧૫
અટપટા ઉપાયો બતાવીને લોકોના દુઃખ દૂર કરવાનો દાવો કરતા નિર્મલ બાબા હવે પોતે જ મુશ્કેલીમાં ફસાતા જઈ રહ્યા છે. અખબારી અહેવાલોમાં થઈ રહેલા બાબા અંગેના 'ખુલાસા'ના પગલે હવે આવકવેરા વિભાગ પણ બાબાની કમાણી અને રીટર્નની તપાસ કરશે. બીજી બાજુ આ તમામ ઘટનાક્રમના કારણે બાબાની લોકપ્રિયતા પણ ઘટી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.
દેશના વિવિધ ભાગોમાં લોકો નિર્મલ બાબા વિરુદ્ધ કેસ દાખલ કરવા માંડયા છે. જેમાં બાબાએ દર્શાવેલા ઉપાયોથી દુઃખ દૂર થયું ન હોવાના દાવા સાથે થયેલી ફરિયાદો પણ સામેલ છે પોતે ક્યારેય ચમત્કારનો દાવો કર્યો ન હોવાનું બાબા સ્પષ્ટ કરી ચૂક્યા છે પરંતુ પોતાના પર ઇશ્વરની કૃપા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
નિર્મલ બાબાના બે બેંક ખાતા છે જેમાં એક નિર્મલ દરબારના નામે અને બીજું નિર્મલજીતસિંહ નરુલાના નામે ચાલે છે. નિર્મલ દરબારના ખાતામાં છેલ્લા ચાર મહિનામાં ૧૦૯ કરોડ રૃપિયા જ જમા થયા છે. બાબાને નામે ૨૫ કરોડની એફડી પણ છે બાબાને લગતો વિવાદ વધતો ગયો તેમ તેમના પ્રત્યેની ભક્તોની શ્રદ્ધાનો 'સેન્સેક્સ' ઘટતો જઈ રહ્યો છે. જે ખાતામાં દરરોજ ઓછામાં ઓછા એક કરોડ રૃપિયા જમા થતા હતા તેમાં જમા થતી રકમનો આંકડો હવે લાખોમાં આવી ગયો છે. બાબાના ખાતામાં નાણાં જમા કરાવતા ભક્તોની સંખ્યામાં પણ અડધો અડધ ઘટાડો નોંધાયો છે.
બાબાની આવક પર આવકવેરા વિભાગની નજર છે. બેંક ખાતા ઉપરાંત બાબાને કયા માધ્યમે નાણાં મળે છે અને બાબાએ ક્યાં રોકાણ કર્યું છે તેનીપણ વિભાગ તપાસ કરી શકે છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved