Last Update : 16-April-2012, Monday

 

હઝારે સામેના કેસમાં સિંઘવીને સાક્ષી બનાવવા કોર્ટનો ઇનકાર

નીચલી અદાલતનો હુકમ સેશન કોર્ટે યોગ્ય ઠરાવ્યો
(પીટીઆઈ) નવી દિલ્હી
દિલ્હીની એક અદાલતે અણ્ણા હઝારે સામેના મામલામાં કોંગ્રેસી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને સાક્ષી રાખવાના નીચલી અદાલતના હુકમને યથાવત રાખ્યો છે. નીચલી અદાલતે સિંઘવીનું નામ સાક્ષીઓની યાદીમાંથી કાઢી નાખતા નોંદ્યું હતું કે તેમનું નામ માત્ર મામલાને સંવેદનશીલ બનાવવા મુકવામાં આવ્યું છે. આ કેસ અણ્ણા હઝારે અને તેમની ટીમ સામે લોકોને સરકાર વિરૃદ્ધ ઉશ્કેરવાના મુદ્દે કરવામાં આવ્યો છે.
એડીશનલ સેશન જજ સુરીન્દર એસ રાઠીએ નીચેની અદાલતના હુકમને પડકારતી અરજી ફગાવી દીધી હતી. નીચલી અદાલતે અભિષેક સિંઘવીના નામના કાઢી નાંખ્યું હતું. જ્યારે સાથે એવી નોંધ પણ મુકી હતી કે આ નામ માત્ર મામલો સંવેદનશીલ બનાવવા મુકવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ રાઠીએ આ અંગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે તે મામલો ચકાસતા નીચેની અદાલતને તે સાક્ષીરૃપે અગત્યતા ન જણાતા અપાયેલો ચુકાદો છે અને તેને મારી સામે પણ પડકારવો જરૃરી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે નીચલી અદાલતના ન્યાયમૂર્તિ અનિલ કુમારે ૧૭ માર્ચના રોજ કરેલા હુકમ દ્વારા સિંઘવીને સાક્ષી તરીકે પડતા મુકવા જણાવ્યું હતું.
સતબીરે કોર્ટમાં અણ્ણા હઝારે, કિરણ બેદી, શાંતિભૂષણ અને અરવિંદ કેજરીવાલ સામે ફરિયાદ કરી આ લોકો સામે સરકાર વિરૃદ્ધ ઉશ્કેરણી કરવાની એફઆઈઆર દાખલ કરવા દાદ માંગી હતી. કોર્ટે આ સંદર્ભે પુરાવા આપવાની માંગ સાથે તે કાઢી નાંખી છે.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક.ના જેલ પર તાલિબાને હુમલો કરતાં ૪૦૦ કેદીઓ ભાગી છુટયા

સંસદ પરના તાલિબાન હુમલો ખાળવા સાંસદો જ મેદાને પડયા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં ૬.૪નો ધરતીકંપ ઃ જાનહાનિ નહી
ભારતે શાહરૃખની અટકાયત મુદ્દે અમેરિકા સમક્ષ નારાજગી વ્યક્ત કરી
હાર્ટએટેકની આગોતરી ચેતવણી આપતું સાધન વિકસાવાયું
અંડર-૧૯ઃ ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને વન ડે ટુર્નામેન્ટ જીતી

આજે મુંબઇ અને દિલ્હી વચ્ચેની ટક્કર અંગે ચાહકોમાં ઈંતેજારી

ભારતીય વાયુ સેના પાસે સંસાધનોની ભારે ઉણપ ઃ સંસદીય સમિતિ સમક્ષ રજૂઆત
કેરળના ગણપતિ મંદિરમાંથી અઢી કરોડના આભુષણો ગાયબ
કોલેજિયને ફોઇના ઘરમાંથી સાડા નવ લાખના દાગીના ચોર્યા
બાથરૃમની બારીમાંથી ઘૂસીને રૃા.૩૨ લાખની માલમતા ચોરી
પુણે પાલિકાની બસ બે કર્મચારી ઉઠાવી ગયા ઃ પ્રવાસીઓના પૈસા પડાવ્યા
કિંગ્સ ઇલેવન પંજાબનો કોલકાતા સામે બે રનથી રોમાંચક વિજય
બાંગ્લાદેશ પાકિસ્તાનના પ્રવાસમાં એક વન ડે અને ટી-૨૦ રમશે
ઇટાલીયન ફૂટબોલ ખેલાડી મોરોસીનીનું ચાલુ મેચમાં મોત
 
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved