Last Update : 15-April-2012, Sunday

 

ટાઇટેનિક જહાજને 100 વર્ષ પુરા.....

-1500થી વધુ પ્રવાસીઓની જળ સમાધિ

આજથી સો વર્ષ પૂર્વે ટાઇટેનિક સમુદ્રમાં જળ સમાધિ લીધી હતી. જેમાં અંદાજિત 1500થી વધુ પ્રવાસીના પ્રથમ પ્રવાસ દરમિયાન મોત થયા હતા. 14 એપ્રિલનાે દિવસ રવિવાર હતો. જ્યારે ગોઝારી સ્ટીમર રાત્રે 11.40 કલાકે ન્યુફાઉન્ડેલેન્ડની દક્ષિણે 650 કિ.મી. દૂરના એક આઇસબર્ગ (હિમશીલા) સાથે અથડાઇ અે 2200થી મુસાફરોમાંથી ફક્ત 750 જ બચ્યા હતા. ટાઇટેનિકમાં મૃત્યું પામેલા પ્રવાસીઓમાં વિશ્વના કુલ 12 કુબેરપતિઓ દરિયાના તળિયે ડૂબી ગયા હતા.

Read More...

પંચાયતની ચૂંટણીમાં 104 વર્ષના વૃધ્ધે મતદાન કર્યું

-જાલોદ તાલુકાના લીંબડી ખાતેનો કિસ્સો

 

ગુજરાત રાજયના કેટલાક તાલુકામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. જેમાં જાલોદ તાલુકા લીંબડી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રાથનિક શાળામાં સવારે 8 કલાકે 104 વર્ષના વૃધ્ધે પ્રથમ મતદાન કર્યું હતું.

 

 

Read More...

જેલમાંથી હથિયારનો કારોબાર ચલાવતો બાદશાહ
i

-20 હજારની 2 પિસ્તોલ 45 હજારમાં

 

કામરેજના ચોર્યાસી ગામની સીમમાં માઉઝર પિસ્તોલ સાથે પકડાયેલા રાજકોટના બે યુવાનોએ વડોદરા જેલમાંથી બાદશાહના ફોન આધારે દાહોદથી પિસ્તોલ અને કારતુસ રૃ।.૨૦ હજારમાં લઇ સુરત ખાતે રૃ।.૪૫ હજારમાં વેચવાના હતા. સુરત ખાતે જેને પિસ્તોલ આપવાના હતા તેમની સાથે સંપર્કમાં રહેતા એલસીબીએ મોબાઇલ ફોનની ડીટેઇલ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Read More...

 

પાટણમાં રાણકી વાવ પાસેથી બે બાળકી મળી

-એક બાળકી 2 વર્ષની અને બીજી 7 માસની

પાટણમાં આવેલી સુપ્રસિધ્ધ રાણકી વાવમાં બે માસુમ બાળકી ત્યજી દઇને મહિલા ફરાર થઇ ગઇ હતી આ અંગે પોલીસે બાળકીઓ કબજે કરી તપાસ હાથ ધરતાં અેક બાળકી બે વર્ષની હતી અને બીજી માત્ર સાત માસની હતી. પોલીસે બાળકીની માતાની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પરથી બાળકી મળી હતી, તેના માતા-પિતાને હજુ પોલીસને મળ્યા નથી ત્યારે પાટણમાં બે બાળકીઓ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

Read More...

રાજકોટમાં રમકડુ ફાટતાં બાળકનું મોત...

- કુલદીપ ચાઇનીઝ રમકડાં રમી રહ્યો હતો

 

રાજકોટમાં ભાવનગર રોડ પર આવેલી ઢાંકણી ગામે શનિવારે એક બળક ચાઇનીઝ રમકડુ રમી રહ્યું હતું ત્યારે અચામક બેટરી ફાટતાં ધડકો થયો જેના કારણે બાળકને ગંભીર ઇજા થવા પામી હતી. જેથી તેના પરિવારજનો બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાર વર્ષીય કુલદીપ પારમાર પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે.

 

Read More...

ખેતરમાં આગ ભભૂકતાં ઘઉંનો પાક બળીને ખાખ

-દોઢસો મણ જેટલા ઘઉં બળીને ખાખ

 


ઈડર તાલુકાના નરસિંહપુરામાં આજે બપોરે એકાએક ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઊઠતાં દોઢસો મણ જેટલા ઘઉં અને કિંમતી ઘાસ બળી જવા પામ્યું છે. ઘટનાની જાણકારી મળતાં જ દોડી આવેલ ગામલોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ખેતર પરથી પસાર થતા વીજવાયરમાંથી તણખા ઝરતાં લાગી હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.

Read More...

સની લિયોન સેક્સ પરેડમાં લોકોના દિલ જીતશે

-દિલ્હીના આયોજકોનો ઉત્સાહ અનેકગણો વધ્યો

પોર્ન સ્ટાર સની લિયોન આજે પાટનગર નવી દિલ્હીમાં યોજાએલી સેક્સ ઇન્ડિપેન્ડન્સ પરેડમાં સામેલ થશે એમ જાણવા મળ્યું હતું. આ સમાચારને લીધે આયોજકોનો ઉત્સાહ બેવડાઇ ગયો હતો.

આજે દિલ્હીમાં યોજાએલી સેક્સ પરેડમાં ૫૦૦થી વઘુ સેક્સ વર્કર સામેલ થવાના છે. એમાં હાજરી આપવા સની લિયોનને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. સનીએ આ આમંત્રણ સ્વીકાર્યું હોવાનું કહેવાય છે.

Read More...

 

  Read More Headlines....

મનમોહનસિંહ:ભારતીય અર્થતંત્ર મુશ્કેલીમાં પણ મુશ્કેલી વિના જીવન નકામું

ભરઉનાળે માવઠું, વરસાદ, વાવાઝોડું હવે ધરતીકંપ પણ: કચ્છમાં ભૂકંપના આંચકા

કિંગખાને US ની YALE યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે કર્યો વાર્તાલાપ

નરેન્દ્ર મોદી પર શીલા દીક્ષિતે કરેલા પ્રહારો તેમના 'ધમપછાડા' દેખાડે છે ઃ ભાજપ

'ઇશ્કઝાદે'ની અભિનેત્રી પરીણિતી ચોપરાને ૧૦KG વજન ઉતારવાની ફરજ પાડી

ભારત-પાક.દ્વારા વિઝાના નિયમોને વધારે ઉદાર બનાવવાની સંભાવના

 

Headlines

ગુજરાત હાઇકોર્ટમાંથી દારૃ પીધેલા બે કર્મી પકડાયા
ભારત-પાક.દ્વારા વિઝાના નિયમોને વધારે ઉદાર બનાવવાની સંભાવના
રૃઠતી કુદરત ઃ કચ્છમાં ભૂકંપના પાંચ આંચકા
યુએસની યેલ યુનિ.ના વિદ્યાર્થીઓ સાથે શાહરૃખે કરેલો વાર્તાલાપ
મુંબઇ હુમલાના ત્રાસવાદીઓને અર્ધલશ્કરી તાલિમ અપાઇ હતી
 
 

Entertainment

ઈરફાન ખાનને હવે હોકીના જાદુગર ધ્યાન ચંદનો રોલ કરવો છે
ફિલ્મના દિગ્દર્શકે હિરોઇનને ૧૦ કિલો વજન ઉતારવાની ફરજ પાડી
અનુરાગ બાસુની ફિલ્મનો રણબીર કપૂરનો 'લુક' છતો થઇ જતાં દિગ્દર્શક નારાજ
ન્યુયોર્ક એરપોર્ટ પર શાહરૃખની અટકાયતથી બૉલીવૂડ નારાજ
રિતેશ દેશમુખ હવે મરાઠી ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યો છે
 
 

Most Read News

ગુલબર્ગ કાંડમાં SITએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
વડોદરાઃમારી આત્મા SSG હોસ્પીટલમાં છે, લઇ આવો
  વડોદરામાં ગાય મારકણી બનીઃ એકનું મોત, 7ને ઇજા
ગાયે મારી નાંખ્યાની ઘટના અમદાવાદમાં પણ બની છે
અમેરિકામાં સ્થાયી ન થવું હોવાથી મહિલાનો આપઘાત
 
 

Headlines

મોદી પર શીલા દીક્ષિતે કરેલા પ્રહારો તેમના 'ધમપછાડા' દેખાડે છે ઃ ભાજપ
બિહાર દિનની ઉજવણી સામે રાજના વિરોધને બાળાસાહેબે નૌટંકી ગણાવી
હું જેલ મુક્ત થયો પણ ભય મુક્ત થયો નથી ઃ અંબિકેશ મોહાપાત્રા
ભારતીય અર્થતંત્ર મુશ્કેલીમાં પણ મુશ્કેલી વિના જીવન નકામું ઃ વડાપ્રધાન
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનો આજે ચુંટણી જંગઃ ૨૪૨૩ ઉમેદવારો
 
 
 

 
 

Gujarat News

GIDCનાં ૨૨ હજાર એકમને જમીન ખાલી કરવાની નોટિસ
BSFને કોઇપણ વ્યક્તિની ધરપકડ અંગેની સત્તા રાજ્યના અધિકાર પર તરાપ

પતિએ પત્નીને પ્રેમી સાથે હોટલમાંથી પકડતા હંગામો

રિક્ષાચાલક AMTS બસ લઈને ભાગ્યોઃ અકસ્માતની પરંપરા સર્જી
ગુજરાતમાં ૮૬.૩૪ લાખ બાળકોને પોલિયો રસી અપાશે
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે

સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં

  [આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ ૧૭૩૫૫ કુદાવતા ૧૭૬૧૧, નિફટી ૫૩૮૮ કુદાવતા ૫૪૬૬ શક્યતા
એફસીસીબીના નાણાં ચૂકવવા કંપનીઓ માથે લટકતી તલવાર
પી-નોટ્સ ઃ કરવેરા મૂંઝવણના પગલે એફઆઈઆઈ દ્વિધામાં
કુદરતી રબરનું ઉત્પાદન ૫ ટકા વધીને ૯,૪૨,૦૦૦ ટન થશે
ખેત પેદાશોમાં વાયદાના સોદા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાવાની સંભાવના
[આગળ વાંચો...]
 

Sports

આઇસીસી ટેસ્ટ રમતાં દેશોનું પ્રભુત્વ ઘટાડવા અંગે વિચારશે
સાયના નેહવાલમાં ઓલિમ્પિક મેડલ જીતવાની ક્ષમતા છેઃ લી
તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર જીત્યો
રોષે ભરાયેલા પંજાબના ખેલાડીએ ડ્રેસિંગ રૃમનું બારણું તોડી નાંખ્યું

ભારતીય હોકી ટીમના ભુતપૂર્વ ગોલકિપરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ

 

Ahmedabad

ડિગ્રી ઇજનરી-ફાર્મસી માટેના નિયમો જ નક્કી થયા નથી
કાલુપુર કોમર્શિયલ અને ઉધના બેંકના મર્જરને હાઇકોર્ટમાં પડકાર
AMTSના આઠ અધિકારી, કર્મચારીને શોકોઝ નોટિસ

નઝીર વોરા પર ફાયરિંગ કેસમાં કુખ્યાત અબ્દુલ વહાબની ધરપકડ

•. પ્રેેેમીએ બે બાળકોની માતાને કેરોસીન છાંટી સળગાવી દીધી
[આગળ વાંચો...]
 

Baroda

રેતી ભરેલી ટ્રકો કેમ પકડાવે છે તેમ કહી ટોળકીનો ગોળીબાર
વડોદરા જેલમાંથી હથિયારનો કારોબાર ચલાવતો બાદશાહ
શહેર - જિર્લ્લામાં વિજ્ઞાાન પ્રવાહનાં પરીક્ષાર્થીઓમાં ઘટાડો

વડોદરા જેલમાંથી ૧૦૦ કેદી સુરત ટ્રાન્સફર કરાયાં

કમળાની બિમારીને કારણે એસઆરપી જવાનનું મોત
  [આગળ વાંચો...]
 

Surat

ડીઆરઆઇએ જપ્ત કરેલા રૃા.૫ કરોડના હીરાનો કોઇ માલિક નથી
મંદબુદ્ધિના બાળકની દેખરેખથી ત્રાસી માતાનો સામૂહિક આપઘાત
સુરતના બે મિત્રોની હત્યાના કેસમાં પોલીસે રિહર્સલ કર્યું
સુરત રેલ્વે સ્ટેશને સોમવારે પાંચ કલાક ટ્રેક બંધ રહેશે
રઘુકુળ માર્કેટમાં ઉઠમણું કરનાર બે વેપારીની ધરપકડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીના વેપારી પાસે સામાન ખરીદી રૃ।. ૩.૩૨ લાખની ઠગાઇ
બોગસ પુરાવા ઉભા કરી જમીન વેચી મારનારને ત્રણ વર્ષની કેદ
વટારમાં પ્રેમિકાના પિતાની હત્યા કરનાર પ્રેમીના પિતાની ધરપકડ
વાછરડી-પાડીયાની ગુદાના ભાગે લાકડું ખોસી ક્રૂરતાપૂર્વક હત્યા
વલસાડમાં એન્જીનીયરીંગની વિદ્યાર્થીનીનો આપઘાતનો પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Kutch

ડોલર તથા રૃપિયાથી લદાયેલું પર્સ વિદેશી મહિલાને શાકભાજી વેંચતી વૃધ્ધાએ કર્યું પરત
૧૦૦ વર્ષ જુના અજીતનાથ જૈન દેરાસરની ૩.૧૦ લાખની મંદિર ચોરીનો ભેદ અકબંધ
ટ્રેઈલરમાંથી તોતીંગ પાઈપ નીચે પટકાતા શ્રમજીવી યુવાન કચડાયો

કંડલામાં સતત બીજા દિવસે પણ ૪૨.૨ ડીગ્રી, ભુજ પણ ગરમીમાં ભુજાયું

લખપત તાલુકામાં છ દેશી બંદુક સાથે વધુ પાંચ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદના વૈદ્ય સામે ૪૪ લાખની ઠગાઈની ફરિયાદ
મહેમદાવાદના હલધરવાસ રોડ પરથી ૫૦૦ કિલો ગૌમાંસ ઝડપાયું
ફાયર ડે નિમિત્તે નડિયાદમાં અગ્નિશમન દિનની ઉજવણી

ખંભાત તાલુકાના વત્રા ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સમગ્ર ચરોતરમાં ડૉ. આંબેડકરની ૧૨૧મી જન્મજયંતિ ઉજવાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

૧૫૦ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી, રાજકીય ગરમાવો
શાપરમાં અજાણ્યા ગ્રાહકના હાથે સોની વેપારીની કરપીણ હત્યા

એક મોરનો શિકાર કરનાર બે શિકારીને ત્રણ-ત્રણ વર્ષની સજા

રાજકોટમાં રાજ્યની સૌ પ્રથમ ઋષિ વાલ્મિકીની મુકાતી પ્રતિમા
ઘાસની ઝુંપડીમાં ભીષણ આગ વચ્ચેથી યુવાનનો દિલધડક બચાવ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

અંધ વિદ્યાસહાયક ભરતીના અહેવાલનો વિરોધ કાર્યક્રમ યોજાયો
બાળક કેવળ એક પરિવારની મૂડી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની મૂડી છે
બોટાદમાં કપાસના અપૂરતા જથ્થાની ખરીદીના મુદ્દે હરાજી બંધ
રેલ્વે સ્ટેશન ચોક વિસ્તારમાં ગંદકીના પ્રશ્ને વેપારીઓમાં રોષ
તમામ ચોમાસા અનરાધાર વરસીને ઇતિહાસ રચ્યો છતાં પાણી પીડા
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેશ્વો નદીમાં અચાનક પાણી આવતાં દોડધામ
ખેતરમાં આગ ભભૂકતાં ઘઉંનો પાક બળીને ખાખ
કલોલ તાલુકાના ૧૪૧ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પૂર્વ ડિરેક્ટર અને લાઇસન્સ કમિટીના ચેરમેન પાસા હેઠળ

ભાભર પંથકમાં વરસાદ સાથે કરા પડતાં પાકને નુકસાન

  [આગળ વાંચો...]

 

 


 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved