Last Update : 15-April-2012, Sunday

 

આમિરનો ટીવી પ્રોગ્રામ:ચાર ભાષામાં ડબ થશે

-દૂરદર્શન-પ્રાઇવેટ ચેનલ પર સાથે રજૂ થશે


બોલિવૂડના મિસ્ટર પરફેક્ટનો પહેલવહેલો ટીવી પ્રોગ્રામ સત્યમેવ જયતે રાષ્ટ્ર્‌ીય અને પ્રાઇવેટ ચેનલ, બંને પર એક સાથે રજૂ થશે.
દેશમાં પહેલીવાર આવું બની રહ્યું છે જ્યારે સરકારી માલિકીના પ્રસાર માઘ્યમ ઉપરાંત પ્રાઇવેટ ચેનલ પર એક સાથે કોઇ પ્રોગ્રામ ટેલિકાસ્ટ થતો હોય.

 

Read More...

કયા બાત હૈ...બિપાસાને કોઇ ફ્રેન્ડ નથી

-સામેથી ફોન કરીને ફિલ્મ માગતી નથી

 

બોલિવૂડમાં લગભગ છેલ્લાં દસેક વરસથી છે પરંતુ બિપાસા બસુનો કોઇ ફાસ્ટ ફ્રેન્ડ નથી, બોલો ! એ કહે છે કે મારાં પોતાના અમુક ઊસૂલ છે. હું સામેથી કોઇ સાથે સંબંધ વધારતી નથી.
‘હું પાર્ટીમાં જાઉં ત્યારે પ્રેમથી બધાને બોલાવું છું. હાય-હેલ્લો કરું છું. પરંતુ વિનય વિવેક ખાતર એટલું કરવાનું બસ. પછી ઘેર જઇને બીજે દિવસે ફોન કરીને ફિલ્મ માગવાનું મને ફાવે નહીં. ઇન્ડસ્ટ્રીમાં મારો કોઇ ગૉડફાધર કે ફ્રેન્ડ નથી.

 

Read More...

યશરાજની ફિલ્મમાં શાહરુખ-કેટરિના સાથે
i

-ફારાહ ખાનની ફિલ્મ માટે પણ નક્કી થયાં

 

સલમાન ખાનને આ સમાચાર કદાચ નહીં ગમે. એની એક્સ ગર્લફ્રેન્ડ કેટરિના કૈફ શાહરુખ ખાન સાથે બીજી ફિલ્મ કરશે. હાલ બંને યશરાજ ફિલ્મ્સની નામ નક્કી નથી થયું એવી એક ફિલ્મમાં સાથે ચમકી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ સેટ પર પહેલા દિવસથી જ બંને વચ્ચે સારું ટ્યુનંિગ થઇ ગયું હતું. બંને વચ્ચે હાલ સરસ દોસ્તી છે. એનો લાભ લઇને ફારાહ ખાને પોતાની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ‘હેપી ન્યૂ યર’ માટે આ જોડીને કરારબદ્ધ કરી લીધી હતી.

Read More...

વિદ્યા બાલનની ફિલ્મનો રેકોર્ડ :૬૫ કરોડનો બિઝનેસ

-વિદ્યાની આ સતત ત્રીજી હિટ ફિલ્મ છે

 

ઇશ્કિયાંથી શરૂ કરીને ધ ડર્ટી પિક્ચર અને તાજેતરમાં કહાની દ્વારા વિદ્યાએ એક અલગ પ્રકારનો રેકોર્ડ સર્જ્યો હતો. એની આ ત્રણે ફિલ્મો સળંગ હિટ નીવડી હોવા ઉપરાંત એને નેશનલ એવોર્ડ સુદ્ધાં મળ્યો.

પરંતુ કહાનીની વાત જુદી છે. આ થ્રીલર ફિલ્મે અલગ પ્રકારનો રેકોર્ડ સર્જ્યો હતો. ફક્ત રૂા.પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ટિકિટબારી પર રૂા.૬૫ કરોડનો બિઝનેસ કર્યો હતો.

Read More...

હાઉસફૂલ-ટુ તફડંચી છે ?

-૨૦૦૩ની તમિળ ફિલ્મની કોપી હોવાના આક્ષેપ

આજકાલ બોલિવૂડમાં એવી વાતો થઇ રહી છે કે ડાયરેક્ટર સાજિદ ખાનની સુપરહિટ નીવડેલી ફિલ્મ હાઉસફૂલ ટુ એક તમિળ ફિલ્મની બેઠ્ઠી નકલ છે.

૨૦૦૩માં રજૂ થયેલી તમિળ ફિલ્મ ‘બંધા પરમસિવમ’ની ફ્રેમ ટુ ફ્રેમ નકલ હાઉસફૂલ ટુમાં હોવાની જોરદાર ચર્ચા આજકાલ વેગ પકડી રહી છે.

Read More...

‘એક્સ ફેક્ટર’ની જજપેનલમાં બ્રિટની સ્પીઅર્સ

-૧૫ મિલિયન ડૉલર્સમાં થયેલો સોદો

ટોચની પોપ સંિગર બ્રિટની સ્પીઅર્સને એક્સ ફેક્ટર્સના જજ તરીકે હાજરી આપવા સમજાવી લેવામાં આવી હતી. એ માટે એને ૧૫ મિલિયન ડૉલર્સનું મહેનતાણું મળશે એમ કહેવાય છે.

 

એક્સ ફેક્ટર્સ અમેરિકા અને યૂરોપના દેશોમાં હિટ રિયાલિટી શો ગણાય છે. પ્રોડ્યુસર એલ એ રાઇડ અને અભિનેત્રી સિમોન કોવેલ સાથે સ્પીઅર્સ પણ જજ તરીકે સેવા આપશે.

Read More...

ઝરીન ખાનને શાકાહારી થવું છે

-જન્મથી માંસાહારી છું એટલે તકલીફ પડે છે

અમદાવાદના એસજીહાઇવે પરથી ગુરૃવારે બપોરે એક વીમા કંપનીના મેનેજર હીતેન શાહનું રાજસ્થાન પાસિંગની કાળી સ્કોર્પીઓમાં આવેલા બુકાનીધારી પાંચ આરોપીઓ અપહરણ કર્યુ હતું.થલતેજ ડ્રાઇવ -ઇન રોડ પરની ઉદ્ઘમ સ્કૂલ નજીક જય અંબે નગર પાસેના લવ કુશ એપાર્ટમેન્ટમાં રહેતા હીતેન અશોકભાઇ શાહનું અપહરણ 10 લાખની ખંડણી વસૂલવા કરાયું હતું.આ અંગે વસ્ત્રાપુર પોલીસે કારના નંબર આધારે અપરહણકારોની શોધખોળ હાથ ધરી છે.

 

Read More...

 

સનસનાટી સર્જાવા હું વલ્ગર સીન નહીં કરુંઃ ઝરીન ખાન

અક્ષય મેદાનમાં આવતાં દબંગ સલમાન ટેન્શનમાં

Entertainment Headlines

ઈરફાન ખાનને હવે હોકીના જાદુગર ધ્યાન ચંદનો રોલ કરવો છે
ફિલ્મના દિગ્દર્શકે હિરોઇનને ૧૦ કિલો વજન ઉતારવાની ફરજ પાડી
અનુરાગ બાસુની ફિલ્મનો રણબીર કપૂરનો 'લુક' છતો થઇ જતાં દિગ્દર્શક નારાજ
ન્યુયોર્ક એરપોર્ટ પર શાહરૃખની અટકાયતથી બૉલીવૂડ નારાજ
રિતેશ દેશમુખ હવે મરાઠી ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારી કરી રહ્યો છે
અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે

Ahmedabad

ડિગ્રી ઇજનરી-ફાર્મસી માટેના નિયમો જ નક્કી થયા નથી
કાલુપુર કોમર્શિયલ અને ઉધના બેંકના મર્જરને હાઇકોર્ટમાં પડકાર
AMTSના આઠ અધિકારી, કર્મચારીને શોકોઝ નોટિસ

નઝીર વોરા પર ફાયરિંગ કેસમાં કુખ્યાત અબ્દુલ વહાબની ધરપકડ

•. પ્રેેેમીએ બે બાળકોની માતાને કેરોસીન છાંટી સળગાવી દીધી
[આગળ વાંચો...]
 

Baroda

રેતી ભરેલી ટ્રકો કેમ પકડાવે છે તેમ કહી ટોળકીનો ગોળીબાર
વડોદરા જેલમાંથી હથિયારનો કારોબાર ચલાવતો બાદશાહ
શહેર - જિર્લ્લામાં વિજ્ઞાાન પ્રવાહનાં પરીક્ષાર્થીઓમાં ઘટાડો

વડોદરા જેલમાંથી ૧૦૦ કેદી સુરત ટ્રાન્સફર કરાયાં

કમળાની બિમારીને કારણે એસઆરપી જવાનનું મોત
  [આગળ વાંચો...]
 

Surat

ડીઆરઆઇએ જપ્ત કરેલા રૃા.૫ કરોડના હીરાનો કોઇ માલિક નથી
મંદબુદ્ધિના બાળકની દેખરેખથી ત્રાસી માતાનો સામૂહિક આપઘાત
સુરતના બે મિત્રોની હત્યાના કેસમાં પોલીસે રિહર્સલ કર્યું
સુરત રેલ્વે સ્ટેશને સોમવારે પાંચ કલાક ટ્રેક બંધ રહેશે
રઘુકુળ માર્કેટમાં ઉઠમણું કરનાર બે વેપારીની ધરપકડ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારીના વેપારી પાસે સામાન ખરીદી રૃ।. ૩.૩૨ લાખની ઠગાઇ
બોગસ પુરાવા ઉભા કરી જમીન વેચી મારનારને ત્રણ વર્ષની કેદ
વટારમાં પ્રેમિકાના પિતાની હત્યા કરનાર પ્રેમીના પિતાની ધરપકડ
વાછરડી-પાડીયાની ગુદાના ભાગે લાકડું ખોસી ક્રૂરતાપૂર્વક હત્યા
વલસાડમાં એન્જીનીયરીંગની વિદ્યાર્થીનીનો આપઘાતનો પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Kutch

ડોલર તથા રૃપિયાથી લદાયેલું પર્સ વિદેશી મહિલાને શાકભાજી વેંચતી વૃધ્ધાએ કર્યું પરત
૧૦૦ વર્ષ જુના અજીતનાથ જૈન દેરાસરની ૩.૧૦ લાખની મંદિર ચોરીનો ભેદ અકબંધ
ટ્રેઈલરમાંથી તોતીંગ પાઈપ નીચે પટકાતા શ્રમજીવી યુવાન કચડાયો

કંડલામાં સતત બીજા દિવસે પણ ૪૨.૨ ડીગ્રી, ભુજ પણ ગરમીમાં ભુજાયું

લખપત તાલુકામાં છ દેશી બંદુક સાથે વધુ પાંચ શખ્સો ઝડપાયા
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદના વૈદ્ય સામે ૪૪ લાખની ઠગાઈની ફરિયાદ
મહેમદાવાદના હલધરવાસ રોડ પરથી ૫૦૦ કિલો ગૌમાંસ ઝડપાયું
ફાયર ડે નિમિત્તે નડિયાદમાં અગ્નિશમન દિનની ઉજવણી

ખંભાત તાલુકાના વત્રા ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો

સમગ્ર ચરોતરમાં ડૉ. આંબેડકરની ૧૨૧મી જન્મજયંતિ ઉજવાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

૧૫૦ ગ્રામ પંચાયતોની આજે ચૂંટણી, રાજકીય ગરમાવો
શાપરમાં અજાણ્યા ગ્રાહકના હાથે સોની વેપારીની કરપીણ હત્યા

એક મોરનો શિકાર કરનાર બે શિકારીને ત્રણ-ત્રણ વર્ષની સજા

રાજકોટમાં રાજ્યની સૌ પ્રથમ ઋષિ વાલ્મિકીની મુકાતી પ્રતિમા
ઘાસની ઝુંપડીમાં ભીષણ આગ વચ્ચેથી યુવાનનો દિલધડક બચાવ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

અંધ વિદ્યાસહાયક ભરતીના અહેવાલનો વિરોધ કાર્યક્રમ યોજાયો
બાળક કેવળ એક પરિવારની મૂડી નથી પરંતુ સમગ્ર રાષ્ટ્રની મૂડી છે
બોટાદમાં કપાસના અપૂરતા જથ્થાની ખરીદીના મુદ્દે હરાજી બંધ
રેલ્વે સ્ટેશન ચોક વિસ્તારમાં ગંદકીના પ્રશ્ને વેપારીઓમાં રોષ
તમામ ચોમાસા અનરાધાર વરસીને ઇતિહાસ રચ્યો છતાં પાણી પીડા
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેશ્વો નદીમાં અચાનક પાણી આવતાં દોડધામ
ખેતરમાં આગ ભભૂકતાં ઘઉંનો પાક બળીને ખાખ
કલોલ તાલુકાના ૧૪૧ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

પૂર્વ ડિરેક્ટર અને લાઇસન્સ કમિટીના ચેરમેન પાસા હેઠળ

ભાભર પંથકમાં વરસાદ સાથે કરા પડતાં પાકને નુકસાન

  [આગળ વાંચો...]

 

 


 

Gujarat

GIDCનાં ૨૨ હજાર એકમને જમીન ખાલી કરવાની નોટિસ
BSFને કોઇપણ વ્યક્તિની ધરપકડ અંગેની સત્તા રાજ્યના અધિકાર પર તરાપ

પતિએ પત્નીને પ્રેમી સાથે હોટલમાંથી પકડતા હંગામો

રિક્ષાચાલક AMTS બસ લઈને ભાગ્યોઃ અકસ્માતની પરંપરા સર્જી
ગુજરાતમાં ૮૬.૩૪ લાખ બાળકોને પોલિયો રસી અપાશે
 

International

અફઘાનિસ્તાનમાં સેના અને નાટોનું ઓપરેશન ઃ ૫૯ તાલીબાન ઠાર

પાકિસ્તાન લાદેનના પરિવારને સાઉદી અરેબિયા મોકલી દેશે

કુદનકુલમ્ અણુ મથકે કામ શરૃ થવાથી રૃસને સંતોષ
ભારત - અમેરિકા સાથે છ વર્ષે રાજકીય - લશ્કરી વાટાઘાટો કરશે
તોયબાના સહાયક પાકિસ્તાનીને અમેરિકામાં ૧૨ વર્ષની કેદ
[આગળ વાંચો...]
 

National

લગ્નની તૈયારી માટે ખરીદી કરવા ગયેલા યુવક, તેની પત્ની સહિત ૧૧ જણના મોત
'આદર્શ કાંડ' તપાસ પંચનો વચગાળાનો અહેવાલ સરકાર માટે રાહતરૃપ
મંદિરમાં પૂજા બાદ પ્રસાદ આરોગતા ૪૫૦ને ખોરાકી ઝેરની અસર
રાજ્યનાં સાતારા અને રત્નાગિરીમાં ભુકંપને પગલે મુંબઈમાં ધુ્રજારી અનુભવાઈ
પતિ કે પત્ની નોકરી માટે અલગ શહેરમાં હોય તેથી છૂટાછેડા ન મળી શકે ઃ હાઈ કોર્ટ
[આગળ વાંચો...]

Sports

આઇસીસી ટેસ્ટ રમતાં દેશોનું પ્રભુત્વ ઘટાડવા અંગે વિચારશે
સાયના નેહવાલમાં ઓલિમ્પિક મેડલ જીતવાની ક્ષમતા છેઃ લી
તીરંદાજી વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ટીમે સિલ્વર જીત્યો
રોષે ભરાયેલા પંજાબના ખેલાડીએ ડ્રેસિંગ રૃમનું બારણું તોડી નાંખ્યું

ભારતીય હોકી ટીમના ભુતપૂર્વ ગોલકિપરનો ડોપ ટેસ્ટ પોઝિટીવ

[આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ ૧૭૩૫૫ કુદાવતા ૧૭૬૧૧, નિફટી ૫૩૮૮ કુદાવતા ૫૪૬૬ શક્યતા
એફસીસીબીના નાણાં ચૂકવવા કંપનીઓ માથે લટકતી તલવાર
પી-નોટ્સ ઃ કરવેરા મૂંઝવણના પગલે એફઆઈઆઈ દ્વિધામાં
કુદરતી રબરનું ઉત્પાદન ૫ ટકા વધીને ૯,૪૨,૦૦૦ ટન થશે
ખેત પેદાશોમાં વાયદાના સોદા પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાવાની સંભાવના
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

એડમિશન તો મોંઘું પણ એડમિશનની પ્રક્રિયા કમરતોડ
બોડી માટે એક ગ્રીન મૂવમેન્ટ એટલે શાકાહાર
ત્રણ લોખંડી યાદો આજે પણ જર્જરીત નથી થઈ
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
સૂર્યના સીઘા કિરણો આપણાં શરીરને વાંકુ કરે તે પહેલાં
મેડિટેશન એક મજા જ નહીં મનને બદલવાની એક કસરત
છાશની ટાઢક આપતું શહેરનું સેવાભાવી યુથસર્કલ
નૈસર્ગીક-કાથા-કોપરની-કમાલની કલાકૃતિઓ
ફોટોસને આપો પ્રોફેશનલ કેમેરા જેવી ફોક્સ ઇફેક્ટ
 

Gujarat Samachar Glamour

અક્ષયની ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવાયો
અભિષેક- રણબીર ‘ઓલસ્ટાર્સ ફૂટબોલ ક્લબ’ બનાવાશે
રાની મુખર્જી-પ્રીટી ઝંિટા વચ્ચે જંગ છેડાશે
સલમાનની ગરદન ઉપરના લવબાઇટે તેની પોલ ખોલી
નીલને સંગીત બનાવવાનું ઘણું ગમે છે
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved