Last Update : 13-April-2012, Friday

 

સુપર રીચ વર્ગ માટે વિશિષ્ટ આઈટમો
સુપર લકઝરી આઈટમ સ્માર્ટફોન ટુ આઈપોડ સુધી

- ૭૫૦૦ ડોલરનું લેપટોપ અને ૨૦૦૦ ડોલરનું બાઈનોક્યુલર

 

પૈસાદારોની દુનિયા અલગ હોય છે. તેને કોઈ વસ્તુ ગમી જાય છે પછી તેનો ભાવ નથી પૂછાતો. તેમના માટે વસ્તુ કેટલી મોંઘી છે તે મહત્ત્વનું નથી પણ વસ્તુ કેટલી ગમે છે અને કેવો વટ પાડશે તે મહત્ત્વનું હોય છે. પૈસાદારોની આ મેન્ટાલીટી જોઈને ઉત્પાદન કરનારાઓ પણ સ્પેશ્યલ આઈટમ બનાવે છે. આવા પૈસાદારો માટે ખાસ બનાવેલો સ્માર્ટ ફોન, લેપટોપ, કેમેરા, બાયનોક્યુલર્સ, હેડફોન, ટીવી સેટ, આઈપોડ વગેરે હોય છે. આ બધાની કંિમત હજારો ડોલરની હોય છે. જેને પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. તેમના માટે ઉત્પાદનકારો પણ સ્પેશ્યલ આઈટમ બનાવે છે. આગળ લખ્યું છેએમ સ્માર્ટફોનથી માંડીને આઈપોડ સુધીની ચીજો મુક્તપણે ખર્ચ કરી શકતા પૈસાદારો માટે હોય છે. ૧૨ હજાર ડોલરનો આઈફોન, ૭,૫૦૦ ડોલરનું લેપટોપ, ૪૨ હજાર ડોલરનો કેમેરો, ૨૦૦૦ ડોલરનું બાઈનોક્યુલર, ૧૨,૯૦૦ ડોલરના હેડફોન, ૧૪૦,૦૦૦ ડોલરનું ટીવી અને ૩૦ હજાર ડોલરનાઆઈપોડનો આ યાદીમાં સમાવેશ થાય છે. અંગૂઠાની છાપ ઓળખી શકે તેવી સવલત, ગુગલની પોતાની એન્ડ્રોઈડ સિસ્ટમ, ૩ય્- કેપેસીટી, ૩૨ ય્‌જી ઈન્ટરનલ મેમરી, ૩.૨ ઈંચનોસ્ક્રીન જેવી અનેક સવલતો ધરાવતું અને વહાણમાં વપરાતું સ્ટીલ, કાર્બન ફાઈબર, સોનાનું કાસ્ટીંગ, સોના-હીરા જડીત બુકઆઉટ વગેરે સમાવતો ફોન ‘વેવ’ વાળાએ બનાવ્યો છે. તેને ખરીદનારા વર્ષમાં બે વાર તેની સફાઈ અને ચળકાટ અકબંધ રહે તે માટે વર્ષમાં બે વાર કંપનીમાં મોકલી શકે જ્યાં કંપની લેટેસ્ટ વર્જનથી તેને અપડેટ કરે છે. જો કે તે માટે તેને વર્ષે ૫૦૦૦ ડોલર ચૂકવવા પડે છે. આ સ્માર્ટફોનની કંિમત ૧૨થી ૧૫ હજાર ડોલરની છે !! આપણે ત્યાં ૫૦૦૦ રૂપાિયનો મોબાઈલ ખરીદવાની વાત થાય છે જ્યારે અહીં તો ૫૦૦૦ ડોલર વર્ષે માત્ર ફીનીશીંગ પાછળ વપરાય છે.
આપણે ત્યાં બાયનોક્યુલર્સનો વપરાશ ઓછો છે પરંતુ રાજવી પરિવારોના પ્રિન્સ-પ્રિન્સેસ જ્યારે કોઈ રેસ જોવા જાય છેકે ટ્રાવેલીંગમાં જાય છે ત્યારે ગર્વભેર પોતાનું બાયનોક્યુલર સાથે લેતા જાય છે. સોનીનું ડેવ-ફાઈવએ માત્ર તમે જોવા માગતા દ્રશ્યને ઝુમ નથી કરતું પરંતુ સ્ટીરીયો સાઉન્ડ સાથે રેકોર્ડીંગ પણ કરે છે. ખાસ કરીને ઘોડાની રેસ, ગ્રાન્ડ પિક્સ વગેરેના રોમાંચક દ્રશ્યોને કાયમીસ્તરે સ્ટોર કરવા માટેનું આ અદભૂત ડિવાઈસ છે. તેની કંિમત માત્ર બે હજાર ડોલર છે. ભારતમાં ૨૦૦૦ રૂપિયામાં સારૂં બાયનોક્યુલર મળે છે, અહીં તે ૨૦૦૦ ડોલરનું છે અર્થાત અંદાજે એક લાખ રૂપિયા !! ફોર સુપર રીચ ઓન્લી એવા ટાઈટલ જોઈને લોકો ભાવના ટેગ જોવા પ્રેરાય છે, આ ભાવ વાંચીને લોકોના મનમાંથી સીસકારો નીકળી જાય છે. કેમ કે તેમના માટે તે અકલ્પનીય હોય છે. જેવી વસ્તુ તમને તમામ ઉપયોગમાં આવે તે રીતે માત્ર રૂ. ૫૦૦૦માં મળતી હોય છે તેના ભાવ એક લાખ રૂપિયા હોય છે. ઈલેક્ટ્રોનિક ચીજોમાં ફીનીશીંગ ઉપરાંત તેની ક્ષમતા પર પણ ભાર મુકવામાં આવે છે.
ફર્નીચરથી માંડીને બેડશીટઅને પીલોકવર સુધીની આઈટમોમાં આવો મોટો ફેર જોવા મળે છે. આ વસ્તુ વપરાય છે દરેક ઘરોમાં પરંતુ સવલતો અને ફીનીશીંગના મામલે સુપર રીચ ક્ષેત્રના ભાવો ૨૦ ગણા વઘુ હોય છે. પૈસાદારો સૌથી વઘુ જ્વેલરી પાછળ ખર્ચ કરે છે, પછી ડીજીટલ એસેસરીઝ પાછળ અને ત્યારબાદ ઘડીયાળ, બેલ્ટ, પર્સ વગેરે પાછળ ખર્ચ કરે છે. આ લોકો મોટા લકઝરી મોલ અને હોટલની બરીક શોપમાંથી ખરીદી કરે છે.
લકઝરી ચીજોનું માર્કેટ ૨૫ ટકાના દરે આગળ વધી રહ્યું છે. લકઝરી અને સુપર લકઝરી એમ બે ભાગ પૈસાદારોમાં ખરીદકર્તા વર્ગ હોય છે. આ બંને વર્ગ બ્રાન્ડ ઉપરાંતશોના આગ્રહી હોય છે. સુપર લકઝરી આઈટમોમાં દેખાદેખીનું પ્રમાણ પણ વિશેષ જોવા મળે છે. એક સમયે સુપર લકઝરી ક્ષેત્રે મર્સીડીસનું વેચાણ ટોપમાં હતું જ્યારે હવે બીએમડબલ્યુ અને ઓડી તેનાથી આગળી નીકળી ગયા છે.
સુપર લકઝરી ચીજોની યાદીમાં ફેરફાર થતો જોવા મળે છે. કેમ કે ખરીદનારાઓની વારંવાર બદલાતી માગ પર આધારિત હોય છે. સેલિબ્રિટી જે લકઝરી આઈટમોનો ઉપયોગ કરે છે તેનું અનુકરણ સુપરરીચ લોકો કરે છે. ભારતનું લકઝરી માર્કેટ ૨૦૧૨માં ૪.૩ અબજ ડોલરનું હશે એમ માનવામાં આવે છે.
૨૦૧૫માં તે ૬.૮ અબજ ડોલર પર પહોંચશે. હવે વિદેશમાં ટુર ઉપાડનારા પણ લકઝરી માર્કેટના શો રૂમની મુલાકાત પ્રવાસીઓને લઈ જાય છે.
શરૂઆતમાં જણાવ્યું છે એમ સ્માર્ટ ફોનથી માંડીને આઈપોડ જેવી ચીજો હવે હાથમાં રાખી શકાય એટલા ઓછા વજનવાળી આવે છે. સુપર લકઝરી આઈટમો ખરીદ્યા પછી તે લોકોની નજરમાં આવે તે માટે માર્કેટીંગ કરતી કંપનીઓ પણ છે. ક્યાંક આવી મોંઘી વસ્તુ માટે પાર્ટી યોજાય છે તો ક્યાંક કોઈ મોટો ઈવેન્ટમાંતે અંગેની જાહેરાત થાય છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 

 

 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved