Last Update : 13-April-2012, Friday

 
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે

 

 

શહેરના ચાર રસ્તા પર બે બાઈક સવાર વચ્ચે નાનકડો અકસ્માત થયો. બંને બાઈક સવાર સહી સલામત હતા. પણ બંનેના મનમાં અને મોઢામાંથી એક જ વાક્ય નિકળી રહ્યુ હતું. થોડા સમય પહેલાં અપશુકનિયાળ બિલાડીએ રસ્તો કાપ્યો એટલે આ અકસ્માત થયો નહી તો ન થાત. આ તો ફક્ત બિલાડીની વાત થઈ આવા તો બીજા કેટલાય પશુ પક્ષીઓ છે, જેમના પર અપશુકનિયાળનો કલંક લગાવીને તેમને લોકોથી દુર જ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ શહેરમાં અત્યારે એવા પણ લોકો છે જેમને આ કહેવાતા અપશુકનિયાળ પક્ષીઓ ખુબ પ્યારા લાગે છે. આ લોકોનો દિવસ આ પક્ષીને જોયા વગર ક્યારે પણ ઉગતો નથી. ઘણાં તો એવા પણ લોકો છે જેઓ પોતાના આપશુ પક્ષીને પોતાના ઘરમાં લગ્ન હોય કે પછી વેકેશનમાં ફરવા જવાનું હોય ત્યારે પણ તેઓ પોતાની સાથે ફરવા લઈ જાય છે. આ લોકોને તેમના આ પશુ-પક્ષીઓ અપશુકનિયાળ નહી પણ શુકનિયાળ લાગે છે.
બિટ્ટુ ઘરની સભ્ય બની ગઈ છે
બોપલમાં રહેતી મિત્તલ પંચાલ કહે છે અત્યારે મારી પાસે એક વર્ષની બિલાડી છે. તેનું નામ બિટ્ટુ રાખ્યું છે. મને આ મળી ત્યારે ફક્ત ત્રણ જ દિવસની હતી એટલે મંે આને મારી પાસે જ રાખી લીધી છે. પણ આ હવે મારી ઘરની સભ્યા બની ગઈ છે. અમે કોઈપણ જગ્યાએ ફરવા જઈએ પણ અમે તેને ક્યારે પણ ઘરમાં છોડીને જતા નથી. અમે સદા તેને અમારી સાથે જ રાખીએ છીએ. લોકો ભલે કહેતા હોય કે બિલાડીએ રસ્તો કાપ્યો એટલે આપણે ઘરેથી પાણી પીને પછી નિકળુ જેથી આપણુ કામ અટકે નહી પણ અમારા ઘરમાં આવુ કંઈ જ નથી અમારા ઘરમાં રોજ બિલાડી રસ્તો કાપે છે તો પણ અમારુ સઘળું સારુ જ થાય છે મારા મતે આ અપશુકનિયાળ પશુ છે, એ વાત માનવા હંુ તૈયાર નથી.
ગીધની સેવામાં અનેરો આનંદ છે
લોકો ભલે ગીધને એક ગંદા પક્ષી તરીકે ઓળખતા હોય પણ આદિત્ય રોયની વિચારસરણી કંઈક અલગ જ છે.હું છેલ્લા પાંચ વર્ષથી ગીધ બચાવાનું કામ કરુ છું. મારો રોજનો એક આંટો પાંજરાપોળનો છે. કારણકે મને ગીધની સેવા કરવામાં અનેરો આનંદ આવે છે. ગીધ પ્રત્યે આટલી લાગણી ત્યારે આવી જ્યારે મારા ઘરની સામે જ એક ઘાયલ ગીધ મારી સામે આવીને પડ્યુ. ત્યારથી મે નક્કી કર્યુ છે કે લોકો ભલે આ પક્ષીને અપશુકનિયાળ ગણે કે કંઈ પણ સમજે પણ મારે આ નાશ થવાની આરે આવેલી એક પ્રજાતિને બચાવવાનો પ્રયત્ન કરવો છે. અને આ દ્રડ નિશ્ચયથી અત્યાર સુધીમાં મે આશરે ૫૦૦ થી પણ વધારે ગીધને બચાવ્યા છે. મારા મતે આ તમામ માન્યતાઓ એકદમ ખોટી છે.
ધુવડ ‘સિમ્બોલ ઓફ વિઝડમ’ છે
પાંજરાપોંમાં આવેલી મઘુ મેનનની ઓફિસમાં જુદા જુદા ૫૦ દેશોમાંથી લગભગ ૩૦૦ જેટલા ધુવડની મુર્તિઓ છે. ધુવડને લોકો અપશુકનિળાય માને છે એનુ એક જ કારણ છે કારણ કે ધુવડ રોજ રાત્રે જ ઉડવાનું રાખે છે અને રાતને લોકોએ મૃત્યુ સાથે સરખામણી કરે છે અને આ જ કારણે લોકોમાં ભય ફેલાય છે અને જુદી જુદી માન્યતાઓ લોકોમાં ફેલાય છે. પણ મને ધુવડ સાથે અનેરો લગાવ છે માટે મે મારી ઓફિસમાં પણ અત્યારે ધુવડના પિક્ચર્સ, તેની પ્રતિમાઓ તેના કેલેન્ડર ધુવડના તોરણ દરેકે વસ્તુઓ જે ધુવડ શેપમાં હોય તે રાખેલી છે. જોડાયેલી છે. વિદેશોમાં તો આ પક્ષીને ‘સિમ્બોલ ઓફ વિસડમ’ ગણવામાં આવે છે.

 

હવે અમે વડોદરા, સુરત, સેલવાસ, મુંબઇ, પૂના, કોલ્હાપુર, બેંગ્લોર, કોચી, તિરુવનંથપુરમ, ચેન્નાઇ, રાયપુર થઇને કાલાહાંડી પહોંચીશુ.
જ્યારે હેમંત પ્રઘાની કહે છે કે, સ્વામી વિવેકાનંદના જીવન પરથી અમે ઘણુ બઘુ શીખ્યા છીએ. સ્વામી વિવેકાનંદના આશિર્વાદથી અમે અમારા ગામને સારામાં સારુ ગામ બનાવી શકીએ એવો અમારો પ્રયત્ન છે. ત્યાગ, તપસ્યા, મંત્રના બળથી ભારતમાં સંદેશો પહોંચાડવા માટે અમે આ યાત્રા કરી છે. કારમકે બઘા જ મનુષ્યો તો આખરે એક જ છે. લોકોમાં સ્વામી વિવેકાનંદના જીવન પરથી જાગ્રતિ આવે અને તેઓના આદર્શોથી લોકો પ્રેરિત થાય તે અમારો મુખ્ય હેતુ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved