Last Update : 13-April-2012, Friday

 
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ

- અઢાર વર્ષથી નાની વયે બાઈક ચલાવતા બાળકો નો ઓવર કોન્ફીડન્સ રોડ પર અકસ્માત સર્જીને કરિયર દાવ પર લગાવી દે છે. ઘડીભરની ઘીરજ આ બાળકોને બચાવી શકે.

શહેરના એક સર્કલ પર પૂર ઝડપે એક બાઇક સવાર સર્કલ તોડીને ભાગતો હતો ત્યાં ફરજ પર રહેલા પોલીસ અધિકારીઓ તે બાઇક સવારને પકડવા માટે નીકળી પડ્યા, ૩૦ મિનિટ સુધી પોલિસે તે બાળકનો પીછો કર્યો ત્યાર બાદ શહેરની એક સ્કુલની પાર્કંિગમાંથી પડેલી બાઇકના આધારે એ બાઇક સવાર પોલિસના હાથમાં આવ્યો, પોલિસે જ્યારે આ બાઇક સવારની તપાસ હાથ ધરી તો તેની વય ૧૬ વર્ષ કરતાં પણ ઓછી હતી તેથી લાઇન્સસ તો તેની પાસે ક્યાંથી હોય ? આ બાઇકને પોલિસ સ્ટેશન લઇ જતા પહેલાં એક પોલિસ અધિકારી કહેવા લાગ્યો કે ભલે આ એક બાઇક લઇને આપણે પોલિસ સ્ટેશન જઇએ છીએ પણ આવા તો પાર્કંિગમાં અસંખ્ય બાઇક પડ્યા છે એનું શું? એકને સજા આપવાથી આ સમસ્યાનો કોઇ ઉકેલ નહી આવે, શહેરમાં ૧૬ વર્ષથી ઓછી વયના બાળકો બેફામ બાઇક ચલાવે છે એનું શું? શહેરના સ્કુલોમાં ૧૬થી ઓછી વયના બાળકો મોંઘી બાઇકો અને કાર લઇને સ્કુલમાં આવે છે. આર.ટી.ઓના નિયમ પ્રમાણે ૧૬ વર્ષથી ઓછી વયના ગીયર વગરના વાહનો અને ૧૮ વર્ષથી વધારે વયના ગીયરવાળા વાહનો ચલાવી શકે છે. આમ છતાં શહેરની વિવિધ સ્કુલોમાં અભ્યાસ કરતાં ધોરણ-૮ અને ૯ ના વિદ્યાર્થીઓ બાઇક લઇને સ્કુલમાં આવે તો છે પણ શહેરના રસ્તાઓ પર બેફામ બાઇક ચલાવે છે, ન તો નિયમોનું પાલન કરે છે ન તો સલામતી દાખવે છે. આ અંગે સ્કુલના પ્રિન્સિપાલ એ.આર. પટેલ કહે છે કે ઘોરણ ૮ કે ૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બાઇક ચલાવવાનું વધારે પસંદ કરે છે. અમારી સ્કુલમાં બાઇક લઇને આવતા વિદ્યાર્થીઓ પર રોક લગાવવામાં આવ્યો છે, કારણ કે આ બાળકોમાં ટ્રાફીક વિશે એટલી જાગ્રતા ઓછી હોય છે તેથી આ વિદ્યાર્થીઓ બેફામ ચલાવે છે, અમારી સ્કુલમાં તમામ વિદ્યાર્થીઓને સાઇકલ લઇને આવવું નહીતર દંડ વસુલ કરવામાં આવશે, તેથી તમામ બાળકો સાયકલ લઇને આવે છે. ભાગ્યેજ કોઇ વિદ્યાર્થી બાઇક લઇને આવતો હશે.
આ અંગે રાહુલ પટેલ કહે છે કે મને બાઇક ચલાવવાનો શોખ છે મારા તમામ વિદ્યાર્થીઓ સ્કુલમાં બાઇક લઇને આવે છે. મારી વય ૧૬ વર્ષ કરતાં ઓછી છે તેથી મારી પાસે લાયસન્સ નથી આમ છતાં હું બાઇક લઇને જ સ્કુલમાં જાઉ છું.

 

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આરોપીઓના પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ
ખેડબ્રહ્મા- અંબાજી વિસ્તારમાં
પંચમુખી સાપે દેખા દીધી હોવાની અફવા

AK-૪૭ રાયફલ મળ્યા બાદ ઝડપાયેલા ૩૪ પાકિસ્તાની

ટેક્સટાઈલ માર્કેટના બે ટ્રેડર્સની ૨.૫૫ કરોડની બેનામી આવક મળી
'હું ઘર છોડીને જતી રહી છું' યુવતીનો મોબાઈલ સ્વિચઓફ
જીવન વીમાની પોલીસિ પરના ફર્સ્ટ યર પ્રીમિયમની આવકમાં ૧૪ ટકા ઘટાડો
૨૫ થર્મલ વીજ પ્લાન્ટોમાં ચાર કરતાઓછા દિવસ સુધી ચાલે એટલા જ કોલસાનો સ્ટોક
ચેન્નઇની ઝંઝાવાતી બેટિંગ ઃ૨૦૬ રનનો પડકાર ઝીલીને બેંગ્લોરને પરાજય આપ્યો
આઇપીએલને દર્શકોનો નબળો પ્રતિસાદ ટીવી રેટિંગમા પણ પ્રથમ વખત ઘટાડો
ભારતના વધુ બે બોક્સરો લંડન ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયા
પ્રથમ ટેસ્ટ ઃ ઓસ્ટ્રેલિયાનો વિન્ડિઝ સામે ત્રણ વિકેટથી દિલધડક વિજય

આઇપીએલની સફળતાથી ઈંગ્લેન્ડને ઇર્ષ્યા થાય છે

સેન્સેક્ષ ૧૩૩ પોઈન્ટ વધીને ૧૭૩૩૩ઃ ઈન્ફોસીસના આજે પરિણામ
સરકાર માટે કપરાં ચઢાણ
ઓએનજીસી પછી એનબીસીસીનો ફિયાસ્કો
વિશ્વ બજારમાં ટૂંકાગાળે સોનાનો ભાવ ઘટીને ૧૫૫૦ ડોલર થવાની શક્યતા
 
 

Gujarat Samachar Plus

ગેસ લાઇટરથી હેર કટીંગ કરતો અમદાવાદનો યુવકઆગના પારખે કાતરનું કામ
કહેવાય ટીન્સ , પહેરે જીન્સ બાઈક ચલાવવામાં પ્રિન્સ
શુકન-અપશુકનના આશ્ચર્ય વચ્ચે
વેલસેટ થવાનું ડ્રિમ પણ સેટ થવામાં જ અપસેટ
શરીરની સરગમને રાગમાં લાવે મ્યુઝિક થેરાપી
હોટલના ખાટાં અથાણાં તમારો દિવસ કડવો કરી શકે
ઘરના રંગો હેલ્થને પણ અસર કરે છે
ગરમીનો પારો વઘતા બાઇકના પંક્ચરમાં વઘારો
આંખો ઠંડી તો થાય સાથે ખિસ્સાનું જોર પણ જળવાય
 

Gujarat Samachar Glamour

સલમાને અસિનને વાસ્તવમાં 'કિસ' કરી
દિલીપકુમારના પેશાવરવાળા મકાન ઉપર ઘણા લોકોનો દાવો છે
માહી ગિલને 'મોના-ડાર્લિંગ' બનાવામાં આવશે
કિરણ રાવ પતિ આમીરખાન ઉપર ગુસ્સે ભરાઈ
શાહરૃખને IPL-5માં સિગરેટ પીવાનું મોંઘું પડયું
'ઘાયલ'ને બદલે 'યમલા પગલા દિવાનાની સિક્વલ બનાવશે? સની દેઓલ
પતિની ફિલ્મોમાં કામ નહીં કરે શ્રુતિ શેઠ
ઇમરાન ચાંદની ચોકમાં 'સ્ટ્રીટ ફૂડ' ઉપર તૂટી પડયો
નવા અવતારમાં જોવા મળશે મંદિરા બેદી
 

84th Oscar Awards

   
 
amul
   
   

Gujarat Samachar POLL

એન.આર.ઈન્સીટ્યુટ ડાન્સ પાર્ટી

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved